સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ થવાનો હતો. બેંગ્કોકથી આવેલી આ વીકની બે ફલાઇટમાં આ ગાંજો મળ્યો છે. પહેલા દિવસે ફ્લાઇટમાં છ કિલો તો બીજા દિવસે બે કિલો ગાંજો મળ્યો હતો. આઠ કિલો ગાંજાની બજાર કિંમત […]
Author: JKJGS
સરથાણા નેચર પાર્કમાં 3 કદાવર વાઘનો ઉમેરો
પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં દોઢ મહિના પછી પાર્કની રોનક વધી જશે. ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરતની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છે. આ ઉપરાંત 2 માદા વરૂ, 2 નર અને 3 માદા શિયાળ, 2 માદા બાર્કિંગ ડિયર તથા 1 નર અને 2 […]
વર્ષમાં આગની 2835 ઘટનામાંથી 567 ઘટના ACમાં શોર્ટસર્કિટ
શહેરમાં એક વર્ષમાં નોંધાયેલા કુલ 2835 આગના બનાવોમાંથી 567 માત્ર એસીમાં શોર્ટસર્કિટ, કોમ્પ્રેસર બ્લાસ્ટ કે ગેસ લિકેજને કારણે બન્યા હતા. ખાસ કરીને માર્ચથી જૂનમાં આગનું પ્રમાણ વધી જતું હોય છે. ઉનાળાના આ સમયમાં એસી, ફ્રીજનો વધુ પડતો ઉપયોગને કારણે પાવર ઓવરલોડિંગ થતાં આગ લાગે છે. આ કુલ બનાવો પૈકી 58 ટકા આગના બનાવોનું કારણ પણ […]
રાજકોટમાં સિનિયર ખેલાડીઓને હરાવી ઇતિહાસ રચ્યો
રાજકોટ ખાતે યોજાયેલી Battle Beast Clash–2 કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની યશસ્વી ચરકે ચેમ્પિયનશિપ ટ્રોફી જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. યશસ્વી રિલાયન્સ ટાઉનશીપ, જામનગરની રહેવાસી છે. આ સ્પર્ધા WWF-સ્ટાઈલ ફાઇટ્સ પર આધારિત હતી, જેમાં ગુજરાતભરના 18 વર્ષથી ઉપરના ટોચના 20 સિનિયર કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો. માત્ર 14+ વર્ષની ઉંમર ધરાવતી યશસ્વી આ સ્પર્ધાની સૌથી નાની સ્પર્ધક […]
આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું
જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાં પીણાના પાણીમાં ગટર મિશ્રિત પાણી પીવાના 26 વ્યક્તિઓને ઝાડા-ઉલ્ટીઓ (કોલેરા સસ્પેક્ટેડ) કેસ એકી સાથે નોંધાતા અને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં પહોંચતા ડોકટરોમાં દોડધામ મચી ગઈ હતી. તો મ્યુ.તંત્રની આરોગ્ય ટીમ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં અવાર-નવાર પીવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી […]
જામનગરમાં ટ્રાફિક ડ્રાઇવ, 144 કેસ
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કુલ 743 વાહનોની તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 144 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાં 75 વાહનચાલકો પાસેથી ₹34,200નો દંડ વસૂલવામાં આવ્યો. ઉપરાંત, 9 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. […]
વૃદ્ધા ધરોઈ કેનાલમાં ડૂબ્યા, ડેમમાંથી પાણી બંધ કર્યુ; ગત મોડી સાંજથી સર્ચ ઓપરેશન
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાડા ગામ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ૭૫ વર્ષીય વૃદ્ધા ધરોઈ કેનાલમાં ડૂબ્યા હોવાના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગત(૭ ફેબ્રુઆરી) બપોરના સમયથી બનેલી આ ઘટનામાં મહેસાણા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ પણ હજુ સુધી વૃદ્ધાનો કોઈ પત્તો લાગ્યો નથી. ખેરાલુના ચાડા ગામના […]
હાઇકોર્ટના વકીલે ગેંગ સાથે ઉંઝામાંથી ૩ કરોડનું જીરું ચોર્યું
ગજબનું ષડ્યંત્ર રચી એક ચાવીથી ખેલ પાડી દીધો મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા હાઇવે પાસે ડિસેન્ટ હોટેલ પાછળ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં મુકેલા ૩ કરોડના જીરાની ચોરી અજાણ્યા તસ્કરોએ કરી હતી. ૧૨ ડિસેમ્બર ૨૦૨૫થી ૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન આ ચોરી ની ઘટના બની હતી. વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના વેરહાઉસ નંબર ૧૩,૧૪ અને ૧૫ના […]
જામનગરમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ SGST બે અધિકારીઓ સસ્પેન્ડ
આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટા સામે સરકાર અને વિભાગની લાલ આંખ ફરજમાં બેદરકારી દાખવવાના મામલે ગુજરાત સરકાર અને વિભાગ દ્વારા જામનગરના જીય્જી્ વિભાગના બે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો […]
ભક્તિની આડમાં બુટલેગરનો દારૂનો વેપલો
મીની ગોડાઉન બનાવી દારૂનો અડ્ડો શરૂ કર્યો પોલીસે ત્રાટકીને ૨.૬૬ લાખની ૪૭૦ બોટલો જપ્ત કરી ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે સાંતેજથી વડસર જતા રોડ પર ગીરનારી આશ્રમ પાછળ આવેલા એક ખેતરમાં મંદિરની આડમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરી ૨ લાખ ૬૬ હજારથી વધુની કિંમતની ૪૭૦ જેટલી અલગ અલગ બ્રાન્ડની બોટલો જપ્ત કરી કાયદેસરની […]










