Gujarat

રાજકોટથી આવતા વિમાનનું અમદાવાદમાં હાર્ડ લેન્ડિંગ, રન-વે પર પછડાતાં કોકપીટની સિસ્ટમમાં એરર પણ આવી

અમદાવાદ એરપોર્ટ પર ગત સપ્તાહે એર ઇન્ડિયાની ફલાઇટમાં હાર્ડ લેન્ડિંગની ઘટના સામે આવી હતી. વિમાન લેન્ડિંગ કરતી વખતે તેના જરૂરી ફોર્સ કરતા રન-વે પર પછડાયું હતું. વિમાન એટલું જોરથી રન-વે પર પછડાયું હતું કે કોકપીટની સિસ્ટમમાં એરર આવી ગઇ હતી, આ સાથે વિમાનમાં સવાર 156 પેસેન્જરો પર રીતસરનો ઝાટતો લાગતા ગભરાઇ ગયા હતા. આ ઘટનાને […]

Gujarat

8 વર્ષ પછી સૌથી વધુ 46 ડિગ્રી ગરમી, છેલ્લી મેચમાં 90 હજાર પ્રેક્ષકો

હીટવેવની અસરના કારણે બુધવારે શહેરમાં સિઝનનું સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અગાઉ 2016માં 20 મેએ 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની છેલ્લી મેચમાં પણ અંદાજે 87થી 90 હજાર પ્રેક્ષકો મેચ જોવા પહોંચ્યા હતા. મેચ દરમિયાન 69 લોકોને હીટસ્ટ્રોકની અસર થતાં સારવાર આપવી પડી હતી. રાત્રે 11 વાગ્યે પણ તાપમાન 37 […]

Gujarat

અંજારના મોડવદર પુલિયા પર બ્રેકડાઉન ડમ્પરમાં બીજુ ડમ્પર ઘૂસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો

ગાંધીધામ- ભચાઉ નેશનલ હાઈવે પર અંજારના મોડવદર પુલ પાસે ડમ્પર ખરાબ થતાં બ્રેકડાઉન કરીને રિપેરીંગ કામ કરવામાં આવી રહ્યું એ દરમિયાન પાછળથી ડમ્પર આવીને ઘૂસી જતા તેના ચાલકનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. આ બનાવમાં બ્રેકડાઉન કરાયેલી ડમ્પરના ડ્રાઈવર અને મિકેનીકને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંજારના તુણામાં રહેતા રાધેશ્યામ હેન્ડલિંગના […]

Gujarat

ભાણવડના રાણપર ગામે અંગ્રેજી દારૂનો જથ્થો પકડાયો

ઇંગ્લીશ દારૂની 23 બોટલ સાથે એક શખસને દબોચી લીઘો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક રાણપર ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 23 બોટલ સાથે એક શખસને દબોચી લીઘો હતો. પોલીસ પુછપરછમાં વધુ એક શખસનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. ભાણવડના પીએસઆઈ એમ.આર.સવસેટા તથા એન.એન. વાળાના નેતૃત્વ હેઠળ પોલીસ ટુકડી ગ્રામ્ય […]

Gujarat

સલાયા નજીક રૂપિયા બાર કરોડના ખર્ચે ડેમનું નિર્માણ થશે, ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની સફળ રજૂઆત

ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમ કે જેનું નિર્માણ અંગ્રેજોના સમયમાં થયું હતું. તે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં ઓવરફ્લો થઈ જાય છે. ત્યારબાદ તેનું લાખો લિટર પાણી દરિયામાં વહી જાય છે. આ સહિતના મુદ્દે ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા આ ખાસ લક્ષ્ય કેળવી, આગામી સમયમાં ખંભાળિયા નજીક સલાયા પહેલા એક […]

Gujarat

દૈનિક રાશિફળ (23-05-2024)

જનતા કી જનકારી ન્યુઝ   મેષ આજના દિવસે તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જા વાળો. માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા […]

Sports

શું ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ પર્ફોર્મનસે ચિંતા વધારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ૩૦ એપ્રિલે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માને તે ટીમનો કેપ્ટન અને હાદિર્કને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંત સહિત ઘણા પ્રખ્યાત ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમાંથી એક નામ શિવમ દુબેનું હતું, જેણે આઇપીએલ ૨૦૨૪ની […]

Gujarat

ગુજરાત સરકારે કપાસના ખેડૂતો માટે બહાર પાડી ગાઈડલાઈન

ગુજરાતમાં ખરીફ સીઝનમાં ૨૫ થી ૨૬ લાખ હેક્ટરમાં કપાસની ખેતી થાય છે ગુજરાતમાં ખરીફ સીઝનમાં આશરે ૨૫ થી ૨૬ લાખ હેક્ટરમાં કપાસની ખેતી થાય છે. કપાસનો પાક એટલે ગુજરાતના મુખ્ય પાકો માંથી એક, કપાસની ખેતીમાં ગુજરાતના ખેડૂતોનો ૮ મહિના જેટલો સમય વીતી જાય છે. કપાસના બિયારણની ખરીદી સમયે ખેડૂતો સૌથી વધુ છેતરાતા હોય છે કારણકે […]

Gujarat

ચાલુ ટ્રકમાં મોટા ટોળા સહીત રમાડાતો હતો જુગાર, અંદરનું ટોળું જોઈને પોલીસ પણ ચોંકી

નડિયાદમાં થયો જુગારધામનો પર્દાફાશ મહુધા-ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતી આઈસર ટ્રકને પોલીસે અટકાવી તપાસ કરતા મોટા જુગારધામનો પર્દાફાશ થયો હતો જેમાં જુગાર રમતા ધોળકાના ૪૨ વ્યક્તિઓ ઝડપાયા, પોલીસે રોકડ સાથે ૪.૭૨ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. દિવસે ને દિવસે જુગારીયાઓ પણ પોલીસથી બચવા માટે અવનવા કીમીયા અજમાવે છે. જેમાં ખેડા લોકલ […]

Gujarat

૧૨ વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપી પાડવામાં આવ્યો

સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતાં લગભગ છેલ્લા ૧૨ વર્ષથી ફરાર, વોન્ટેડ આરોપી સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને છત્તીસગઢથી ઝડપી પાડવમ સફળતા મળી હતી, પકડાયેલ આરોપી ૧૧ ટ્રકના ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો અને બિન્દાસ બહાર ફરી પોલીસને પડકાર ફેંકતો હતો જેને સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. […]