Gujarat

જામનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, યુપી-કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર સાથે કાર્યકરોએ રસ્તા રોક્યા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન સ્વામી શંકરાચાર્યનું અપમાન અને સાધુ-સંતોને માર મારવાના મામલે જામનગરમાં કોંગ્રેસે લાલ બંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુપી-કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યાં હતા. તેમજ રસ્તા રોક્યા હતા. જેને પગલે પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા કોંગ્રેસે યુપીની યોગી સરકાર […]

Gujarat

સાંસદ પૂનમબેન માડમે જી.જી. હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી

જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં સાંસદ પૂનમબેન માડમે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી અને દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સાંસદે દર્દીઓને પડતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી. તેમણે હોસ્પિટલની સારવાર અને અન્ય વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેમણે તાત્કાલિક જી.જી. […]

Gujarat

સ્માર્ટ શહેર માટે સ્માર્ટ ઉપાય: CCTV+AI = રખડતી ગાયને ભીડમાં ઓળખીને તેના માલિકની ઓળખ ઉજાગર કરશે

ફિંગરપ્રિન્ટની જેમ ગાયનું નાક છે તેનું યુનિક બાયોમેટ્રિક ૈંડ્ઢ: નાકની રચના, આંખો અને ચહેરાને સ્કેન કરતી ટેક્નોલોજી અમદાવાદ મહાનગરપાલિકા માટે પાયલટ પ્રોજેક્ટની તૈયારી: એજન્સી દ્વારા છૈં મોડેલ નિર્માણ પર કામ શરૂ ગુજરાતના શહેરોના સર્વાંગી વિકાસનું વિઝન, છૈં ટેક્નોલોજીથી સ્માર્ટ ગવર્નન્સ તરફ રાજ્ય સરકારની આગેકૂચ ગુજરાતના શહેરોને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ […]

Gujarat

તાંત્રિકવિધિ માટે અપહરણ કરી ઠાઠડીમાં બાંધ્યો, પ્રાઈવેટ પાર્ટમાં ડામ આપ્યા

કપડાં ઉતારી નશાકારક વસ્તુ સુંઘાડીને બેભાન કર્યો, જૂનાગઢ પોલીસે આરોપી યુવકને દબોચ્યો જૂનાગઢના દાતાર રોડ પર આવેલ દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય પુરુષ સાથે એક યુવકે વિશ્વાસઘાત કરી, અંધશ્રદ્ધાના નામે અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જેમાં ૪૫ વર્ષીય પુરુષને તાંત્રિકવિધિ માટે ‘બાપાની વિધિ છે’ કહીને અપહરણ કરીને લઈ ગયો, […]

Gujarat

વિસનગરમાં કારની ટક્કરે ૯ વર્ષની બાળકી ગંભીર ઘાયલ

દેણપ નજીક હિટ એન્ડ રન, ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ વિસનગર તાલુકાના દેણપ ગામ નજીક ગત રવિવારે સાંજે એક હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. ખેતરમાંથી માતા-પિતા સાથે ઘરે પરત ફરી રહેલી ૯ વર્ષની બાળકી નેહા દેવીપૂજકને પૂરપાટ ઝડપે આવતી વેગનર કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેની હાલત નાજુક છે. […]

Gujarat

સાઇબર હબનું કરાશે નિર્માણ: શહેરમાં સેક્ટર-૯માં અલાયદું સાઇબર હબ બનશે, સાઇબર ઠગાઇના કેસ શોધવા ખાસ ટીમો રચાશે

સાયબર ઠગાઈના કેસોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં વર્ષ ૨૦૨૪માં સાયબર ક્રાઇમની ૧.૬૮ લાખથી વધુ ફરિયાદો સાથે ગુજરાત અગ્રણી રાજ્યોમાં સામેલ છે, ત્યાં સાયબર ક્રાઈમ તપાસ વિભાગ ગાંધીનગરમાં એક અલગ, સ્ટેન્ડઅલોન ટીમ વિકસાવી રહ્યો છે, જેના માટે અલગ ઓફિસનું નિર્માણ કરવામાં આવશે. આ રાજ્યમાં પોતાની જાતની પ્રથમ સુવિધા હશે. હાલ સેક્ટર-૯માં જ્યાં એરફોર્સનુું […]

Gujarat

માણસામાં બિનવારસી સ્વીફ્ટ અને બ્રેઝામાંથી ૧૯૪૪ નંગ વિદેશી દારૂ ઝડપાયો, ૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર એલસીબી-૨ ની ટીમ દ્વારા આજે વહેલી સવારે માણસાના અનોડીયા-લાકરોડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરીને બે ગાડીમાંથી વિદેશી દારૂની ૧૯૪૪ બોટલો સહિત કુલ ૧૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જાેકે ત્રણ રસ્તા પાસે પોલીસની નાકાબંધી જાેઈ બુટલેગરો દારૂ ભરેલી બંને ગાડીઓ મૂકીને નદી તરફ નાસી જવામાં સફળ રહ્યા છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના […]

Gujarat

અમદાવાદી ભાઈઓએ વિદેશના વર્ક વિઝાના નામે ૭૦ લાખ લૂંટ્યા

વોટ્સએપ પર ન્યૂઝીલેન્ડની ફેક એર ટિકિટ-વર્ક વિઝા મોકલી ગાંધીનગરના ૪ મિત્રોને ફસાવ્યા, પૈસા માગતા ફરાર વિદેશ જવા ઈચ્છતા યુવાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ઠગાઈ કરતી ટોળકીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુડાસણમાં રહેતા ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટના વેપારીના ચાર મિત્રોને ન્યૂઝીલેન્ડ મોકલવાના બહાને ખોટી એર ટિકિટો અને બનાવટી વિઝા લેટર્સ પધરાવી અમદાવાદના બે ભાઈઓએ ૭૦ લાખ પડાવી […]

Gujarat

ગુજરાતના ટોચના નેતાઓને દિલ્હીનું તેડું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈ ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ૨ દિવસ હાજરી આપશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ગુજરાત ભાજપના ટોચના નેતાઓ બે દિવસના દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. ૧૯ જાન્યુઆરીએ નામાંકન અને ૨૦ જાન્યુઆરીએ અધ્યક્ષની જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ […]

Gujarat

ગુજરાત સરકારની જિલ્લાવાર ધ્વજારોહણની યાદી જાહેર

રાજ્યપાલ વાવ-થરાદમાં, તો હર્ષ સંઘવી અમદાવાદમાં તિરંગો ફરકાવશે રાજ્યમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ગુજરાત સરકારે જિલ્લાવાર ધ્વજારોહણ કાર્યક્રમની સત્તાવાર ફાળવણી જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા વાયરલેસ સંદેશ મુજબ રાજ્ય સ્તરીય ધ્વજારોહણ સમારોહ વાવ-થરાદમાં યોજાશે, જેમાં રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જિલ્લા […]