ગોબર આધારિત સ્વચ્છ ઊર્જાને નવી દિશા આપતો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરાયો બનાસકાંઠાના વિકાસમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાતાં વડગામ તાલુકાના ભૂખલા ખાતે બનાસ ડેરી દ્વારા સ્થપાયેલ બનાસ બાયો-સીએનજી- બનાસ મોડેલ પ્લાન્ટનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લઈને વેસ્ટેજ બટાકાના ઉપયોગ, કુદરતી ખાતર બનાવવાની […]
Author: JKJGS
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-૨૦૨૬માં સંબોધન કરવા દાવોસ- સ્વિટ્ઝર્લેન્ડ જશે
‘વિકસિત ગુજરાત’નો રોડમેપ કરાશે રજૂ: ૫૮થી વધુ ગ્લોબલ દિગ્ગજાે સાથે કરશે મેરેથોન બેઠકો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ ૨૦૨૬માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત જ્ર૨૦૪૭’ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ […]
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પાલનપુર ખાતે બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લીધી
સહકારના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકોને આર્ત્મનિભર બનાવવામાં બનાસ ડેરીનું યોગદાન પ્રશંસનીય:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરીના વિવિધ આધુનિક પ્લાન્ટ્સ અને ઉત્પાદન એકમોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બનાસ ડેરીના અદ્યતન ચીઝ […]
અમદાવાદમાં વૈષ્ણોદેવી બ્રિજ પાસે ઓવર સ્પીડમાં આવતી ફોર્ચ્યુનર એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ
અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગ એવા સરખેજ ગાંધીનગર હાઈવે પર આજે રવિવારના રોજ સવારે, એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. જ્યારે તેની સાથે સવાર યુવતીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. અકસ્માતના સીસી ટીવી સામે આવ્યા છે. પોલીસે સીસી ટીવી ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના એસ […]
પોતાને FMCG, ફ્રેન્ચાઇઝી કિંગ કહેનારા નીરવ મુકેશ શર્માનું ૨.૮૨ કરોડ નું કૌભાંડ!
નીરવ પોતે સફળ UPSC ઉમેદવારની ઓળખ આપી રોફ મારતો રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં એક મોટી ઘટના બનવા પામી હતી જેમાં, એક મોટી કોર્પોરેટ કંપની જાેડે અમદાવાદના એક વ્યક્તિ એ મોટી વાતો અને ખોટા કાગળિયાં બતાવી કૌભાંડ આચર્યો છે જે મામલે હાલ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. રૂપિયા ૨.૮૨ કરોડના કૌભાંડની વાત કરીએ તો, […]
આણંદના વટામણ-તારાપુર હાઈવે પર આવેલા ફતેપુરા બ્રિજ પર મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત
આણંદના વટામણ-તારાપુર હાઈવે પર મોડી રાત્રે ફતેપુરા બ્રિજ પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં, બે ટ્રકો વચ્ચે થયેલી જાેરદાર ટક્કર બાદ બંને વાહનોમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જાેતજાેતામાં બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત અંગે […]
કાપડના વેપારી સાથે રૂ.૧.૯૮ કરોડની છેતરપિંડી કરનારની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
ડાયમંડ અને ટેક્સટાઈલ સીટી તરીકે જાણીતા સુરતમાં કાપડનો ધંધો કરતા વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જાેકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા કાપડ વેપારી પાસેથી કરોડો રૂપિયાનો માલ પડાવી લઈ ફરાર થઈ જનાર કુખ્યાત આરોપી અજય તોલાનીને ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અજયે અત્યંત […]
ગાંધીનગરમાં રહેતા નિવૃત IAS અધિકારીના પરણિત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રહેતા નિવૃત IAS અધિકારીના પરણિત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત થયું છે. મૃતક મહિલા ગાંધીનગરના જાણીતા શાળા પરિવાર સાથે જાેડાયેલા હતા. શાળામાં જ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડના ‘બીગલ‘ બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા તે દરિયામન તેણે બચકું ભર્યું હતું. ઘા સામાન્ય હોવાથી કોઈ સારવાર લેવામાં આવી ન હતી. જે […]
જાે ઝડપી ટ્રાયલ શક્ય ન હોય તો જામીન અધિકાર હોવો જાેઈએ: ભૂતપૂર્વ CJI ચંદ્રચુડ
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ધનંજય યશવંત ચંદ્રચુડે રવિવારે કહ્યું કે દોષિત ઠેરવવામાં આવે તે પહેલાં જામીન આપવો એ અધિકારનો વિષય હોવો જાેઈએ, જ્યારે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી રાહત આપતા પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સંકળાયેલા કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવી એ કોર્ટની ફરજ છે. તેમણે ચાલુ જયપુર સાહિત્ય મહોત્સવમાં વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીના પ્રશ્નના જવાબમાં આ […]
દિલ્હીમાં સંયુક્ત પોલીસ ઓપરેશનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના વોન્ટેડ શૂટરની ધરપકડ
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને રાજસ્થાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જાેડાયેલા એક વોન્ટેડ શૂટરની ધરપકડ કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આરોપીની ઓળખ પ્રદીપ શર્મા ઉર્ફે ગોલુ (૨૩) તરીકે થઈ છે, જે આગ્રાનો રહેવાસી છે. તેને પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગરમાંથી પકડવામાં આવ્યો હતો અને તે રાજસ્થાનના ગંગાનગર […]










