ગ્રીનલેન્ડ શા માટે બન્યું દુનિયાનું નવું હોટસ્પોટ અમેરિકા અને રશિયાની વચ્ચે આવેલું ગ્રીનલેન્ડ હવે ધીમે ધીમે ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર બનતું જઈ રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ છે દુનિયાનું ગરમ થવું અને આર્કટિકમાં બરફનું પીગળવું. જ્યારે બરફ ઓછો થઈ રહ્યો છે, ત્યારે ત્યાં નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે અને જમીનની નીચે છુપાયેલા સંસાધનો […]
Author: JKJGS
ઈરાન પર સાયબર એટેક, ખામેની સરકારે ગુમાવ્યો કંટ્રોલ
ઈરાનમાં થયેલા મોટા સાયબર હુમલા પછી, દેશના તમામ ટીવી સ્ક્રીનો પર અચાનક બદલાયેલી તસવીરો દેખાઈ, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો. સામાન્ય રીતે સરકારી કાર્યક્રમો અને સમાચાર ટીવી સ્ક્રીનો પર પ્રસારણ થઈ રહ્યા હતા. જ્યાં હવે વિરોધ પ્રદર્શનો, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને દેશનિકાલ કરાયેલા નેતા રેઝા પહલવીની અપીલોના ફૂટેજ હવે પ્રસારણ થઈ રહ્યા છે. આ […]
યુપીમાં ધુમ્મસથી ૭૦ વાહનો અથડાયા, ૧૨નાં મોત
રવિવારે ઉત્તર પ્રદેશના ૫૦ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ઝીરો વિઝિબિલિટીના કારણે, વિવિધ શહેરોમાં ૭૦ વાહનો અથડાયા હતા. કુલ ૨૨ અકસ્માતોમાં ૧૨ લોકોના મોત અને ૭૫ ઘાયલ થયા હતા. એકલા અમરોહામાં ૧૫ વાહનો અથડાયા હતા. શનિવારે પણ ૧૬ જિલ્લાઓમાં માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. હિમાચલ પ્રદેશના તાબોમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન -૨.૬ […]
જમ્મુ-કાશ્મીરમાં આતંકી અથડામણમાં ૮ જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે બપોરે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ૮ જવાનો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૩ જવાનોને એરલિફ્ટ કરીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આ ઘટના કિશ્તવાડના ઉપરના જંગલ વિસ્તાર સોનારની છે. અહીં સેનાની વ્હાઇટ નાઇટ કોરનું આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઓપરેશન ત્રાશી-૧‘ ચાલુ છે. આ દરમિયાન આતંકવાદીઓ સાથે જવાનોની અથડામણ થઈ. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. […]
સ્પેનમાં બે હાઈસ્પીડ ટ્રેન સામસામે અથડાઈ, ૨૧ લોકોના મોત, ૭૩ ઘાયલ
સ્પેનના કોર્ડોબા પ્રાંતમાં રવિવારે રાત્રે એક ટ્રેન પાટા પરથી ઉતરીને બીજી ટ્રેન સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત થયા છે, જ્યારે ૭૩ મુસાફરો ઘાયલ છે. ન્યૂઝ એજન્સી છઁ અનુસાર બંને ટ્રેનમાં લગભગ ૫૦૦ મુસાફરો સવાર હતા. રિપોર્ટ અનુસાર, મલાગાથી મેડ્રિડ જઈ રહેલી ટ્રેન પાટા પરથી ઉતરીને નજીકની લાઇન પર જતી રહી અને […]
પોરબંદરના રાતીયા ગામે વન વિભાગે ભારે જહેમત બાદ જીવ બચાવ્યો
પોરબંદર તાલુકાના રાતીયા ગામે આજે વહેલી સવારે એક દીપડાનું બચ્ચું વાડીના કુવામાં પડી ગયું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, રાતીયા ગામે કારાભાઈ ભીમાભાઈ રાતીયાની વાડીમાં આવેલા કુવામાં દીપડાનું બચ્ચું અકસ્માતે ખાબક્યું હતું. કુવામાંથી વન્યજીવનો અવાજ આવતા વાડી માલિકે તપાસ કરી હતી, […]
કચ્છમાં હજારો કાંકરેજ ગાયની લાખોની કિંમતે માત્ર આંગળીના ટેરવે જ લે-વેચ
ગાય માતા છે અને એમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે એવું સનાતન સમાજ સદીઓથી કહે છે અને ગાયના મુદ્દે વખતોવખત વાદ-વિવાદ પણ થાય છે. એક સમયે ઘર-ઘર ગાયપાલન થતું પણ હવે શહેરોમાં એટલો ખર્ચ અને સમય આપી ન સકતા ગાયની જવાબદારી ગામડાઓએ ઉઠાવી છે અને એકદમ ગંભીરતાથી ઉઠાવી છે એની વાત આજે આપને શબ્દોના સથવારે […]
તડકેશ્વરમાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી
સુરત જિલ્લાના અરેઠ સ્થિત તડકેશ્વર ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. આ ઘટના ટેસ્ટિંગ દરમિયાન બની હતી, જેમાં ત્રણ મજૂરો ઘાયલ થયા હતા. 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં ટેસ્ટિંગ માટે 9 લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું. ટાંકીનો એક ભાગ જમીન તરફથી ધ્વસ્ત થયો હતો. ઘાયલ થયેલા ત્રણેય […]
વેપારીની પત્નીને DRIની બીક બતાવી પૂર્વ કર્મચારીએ લૂંટ ચલાવી
સુરતના અલથાણ વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા વેપારી સંજય મહેશ્વરીના ત્યાં આશરે 9 વર્ષ સુધી કામ કરનાર પૂર્વ કર્મચારી લવકુશ ઉર્ફે ચંદન શુક્લાએ જ આખા પરિવારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. આરોપીએ વેપારીની ગેરહાજરીમાં તેની પત્ની દીપ્તિબેનનો વિશ્વાસ જીતી લીધો હતો. વર્ષો સુધી સાથે કામ કર્યું હોવાથી પરિવાર […]
કરશનગઢથી ગેરકાયદે બંદુક સાથે એક ઝડપાયો
મૂળી તાલુકાના કરશનગઢ ગામેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. અરવિંદભાઈ ઉર્ફે ઉગો રસિકભાઈ અગેચાણીયા નામના આ યુવક પાસેથી સિંગલ બેરલ મઝરલોડ બંદૂક મળી આવી હતી. પોલીસે બાતમીના આધારે ગામમાંથી પસાર થઈ રહેલા અરવિંદભાઈને અટકાવીને તેમની તલાશી લેવામાં આવતા, તેમના નેફામાં સંતાડેલી સિંગલ બેરલ મઝરલોડ બંદૂક મળી આવી હતી. પોલીસે તાત્કાલિક યુવકની […]










