Gujarat

જિલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરાઈ

વન્યપ્રાણીઓના જતન માટે વિશિષ્ટ કામગીરી કરનાર  વનકર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્વિપત્ર આપી સન્માન વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી છોટાઉદેપુર જિલ્લાના કેવડી ઈકો ટુરિઝમ ખાતે જિલ્લા કક્ષાના ‘વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કાયક્રમોનું આયોજન કરવામાં […]

Gujarat

સંખેડાના હાંડોદ આરોગ્ય સબ સેન્ટર ખાતે આરોગ્ય શાખા તેમજ આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા આયોજિત  સર્વરોગ નિદાન કેમ્પ  યોજાયો 

આજરોજ હાંડોદ સબ સેન્ટર ખાતે  આરોગ્ય શાખા તેમજ આયુર્વેદ શાખા છોટાઉદેપુર દ્વારા આયોજિત આ કેમ્પમાં મુખ્ય  જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ. તેમજ ડો. ગણેશ  છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભ્ય અરુણાબેન તડવી અને તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તેમજ પૂર્વ ગ્રામ પંચાયત સરપંચ વિશાલભાઈ પટેલ તથા મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પાઠક ની  ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન […]

Gujarat

બોડેલી રજપૂત સમાજની વાડી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે રાજપૂત સમાજની મહિલા  દ્વારા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન

રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે મહિલા પાખ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બોડેલી સ્થિત રાજપૂત સમાજના ભવન ખાતે દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી સાથે કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો. ગરબા મહોત્સવમાં બોડેલી તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સમાજની મહિલાઓ રાજપુતી પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને કાર્યક્રમનું મુખ્ય […]

Gujarat

સાવરકુંડલાના સક્રિય RTI કાર્યકર દીપેશ સી. જોશીનું ગુજરાત માહિતી આયોગ દ્વારા બહુમાન

માહિતી અધિકાર અધિનિયમ લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને જવાબદેહ બનાવે છે– આયોગ સાવરકુંડલા ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ (RTI) 2005 કાયદાના અસરકારક અમલીકરણ અને તેના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર તારીખ ૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે એક વિશેષ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. RTI લોકશાહીનો રક્ષકના […]

Gujarat

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલામાં વી.ડી.ઘેલાણી કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

શ્રીમતી એ. કે. ઘેલાણી માધ્યમિક વિદ્યાલયના કર્મઠ શિક્ષક દીપકભાઈ પરમાર નિવૃત થતાં તેને ભવ્ય વિદાય પૂર્ણ સન્માન સાથે આપવાનો કાર્યક્રમ પણ આ સાથે યોજાયો સાવરકુંડલા શહેરની ખુબજ જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં શ્રીમતી વી. ડી. ઘેલાણી કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેના દાતાશ્રી વનિતાબેન ધીરજલાલ ઘેલાણી. હસ્તે. ચંદ્રિકાબેન ઘેલાણી, કામદાર રહ્યા છે જેઓની પ્રેરણાથી […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિચરતી વિમુક્ત જાતિઓનું રાજ્ય સ્તરીય મહાસંમેલન‘

ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શ્રી ડૉ. કે.લક્ષ્મણ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી વિમુક્ત જાતિઓ ના અમદાવાદમાં યોજાયેલા રાજ્ય સ્તરીય મહાસંમેલન‘ માં સ્પષ્ટ પણે કહ્યું હતું કે જેને કોઈ પૂછતું પણ ન હતું તેવા અંત્યોદય , ગરીબ ,વંચિતો ને મોદી સાહેબે પૂજ્યા […]

Gujarat

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-૧ ડેમ ઓવરફ્લો થયો

ભાદર-૧ ડેમ ચાલુ સિઝનમાં સૌ પ્રથમ વખત ઓવરફ્લો થયો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-૧ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ સંપૂર્ણપણે છલકાઈ જતાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ દૂર થયું છે. ૩૪ ફૂટની સપાટી ધરાવતો આ ભાદર-૧ ડેમ ચાલુ સિઝનમાં સૌ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. હાલ ડેમમાં સૌની યોજનાનું […]

Gujarat

મોરવાહડફના સાગવાડા ગામેથી લાયસન્સ વગર ગેરકાયદે સંગ્રહ કરાયેલો રૂપિયા ૪.૩૭ લાખની કિંમતનો ફટાકડાનો જથ્થો ઝડપાયો

પંચમહાલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી આવનારા દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પંચમહાલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મોરવાહડફ તાલુકાના સાગવાડા ગામેથી લાયસન્સ વગર ગેરકાયદે સંગ્રહ કરાયેલો રૂપિયા ૪.૩૭ લાખની કિંમતનો ફટાકડાનો જથ્થો પંચમહાલ ર્જીંય્એ ઝડપી પાડ્યો […]

Gujarat

રાધનપુર-કંડલા હાઈવે પર મોટી પીપળી ગામ નજીક અકસ્માત; ૪ન મોત, ૧૦ ઈજાગ્રસ્ત

રવિવારે સવારે રાધનપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક સાથે પાંચ વાહનો ટકરાતા ચાર લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજી બાજુ, મોતનો આંક વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સ્થાનિકો અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિલટ ખસેડવામાં […]

Gujarat

આજે ગુજરાત તરફ ફંટાશે ‘શક્તિ‘ વાવાઝોડું; અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર

માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના, દીવ-વેરાવળના દરિયામાં કરંટ અરબ સાગરમાં સક્રિય થયુ છે. જેમાં વાવાઝોડાને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમાં ન્ઝ્રજી ૩ ઉત્તરમાં અને ડ્ઢઉ૨ દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણ કલાકની પ્રતિ ઝડપે શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ઓમાનથી ૨૨૦ દ્ભસ્ દૂર શક્તિ વાવાઝોડું […]