અમરેલી જિલ્લા આરટીઓ અને ૧૦૮ ટીમ અમરેલીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસ – ૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ૧૦૮ ઈમરજન્સી સેવા તથા અમરેલી આરટીઓ ઓફીસર શાહ સાહેબ, ટ્રાફિક પોલીસ ઓફિસર ગોહિલ સાહેબ તથા તેમની ટીમ સાથે મળી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું તથા જેમાં ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓને ૧૦૮ની માહિતી […]
Author: JKJGS
મૂળ જોડિયાના અને હાલ દુબઈ સ્થાયી થયેલ મહમદ યુસુફ દાઉદ જુમાણી પરિવાર તરફથી જોડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આયોજિત ફ્રી સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પમાં હુન્નરશાળા જોડિયા ખાતે 700 થી પણ વધુ લોકોએ લાભ લીધો હતો
આ કેમ્પમાં જામનગરના ખ્યાતનામ તબીબો નિદાન અને સારવાર આપી હતી. દાતા પરિવારના મહમદયુસુફ દાઉદભાઈ જુમાણી, અશરફભાઈ દાઉદભાઈ જુમાણી, ઈમ્તિયાઝભાઈ દાઉદભાઈ જુમાણી અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં તબીબોમાં દુબઈથી આવેલા દાતા પરિવારના જ તબીબ ડો. આદિલ ઈમ્તિયાઝ જુમાણી (MBBS, MD, MRCP) અને ડો. સાનિયા મહમદ યુસુફ જુમાણી (MBBS, MBA HCM), આંખના રોગોના નિષ્ણાત ડો. […]
જેતપુરમાં પાલિકા ચૂંટણીમાં કાપા કાપી, પાલિકાના પૂર્વ પ્રમુખનું રાજકીય બલિદાન લેવાયું
મારી ટિકિટ કાપવામાં સિંહ ફાળો યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ નો.. સુરેશ સખરેલીયા જેતપુરનું રાજકારણ પ્રદેશ લેવલ સુધી પહોંચ્યું. જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને મેન્ડેન્ટ ન આપતા પક્ષમાં ભારે ખળભળાટ મચ્યો હતો, આખરે આ ડેમેજ કંટ્રોલ થયો છે, જયેશ રાદડિયા પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાને મનાવવામાં સફળ રહ્યા. જેતપુરમાં ભાજપ 42 […]
વિહળધામ પાળિયાદમાં પૂજ્ય શ્રી વિસામણબાપુનો ૨૫૭ મોં પ્રાગટ્ય દિવસ ઉજવાયો
લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર અને પાંચાળની પ્રસિદ્ધ દેહાણ જગ્યા વિહળધામ પાળિયાદમાં વસંત પંચમીના અતિ પાવન દિવસે પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુના ૨૫૭ માં પ્રાગટ્ય દિવસની ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન દિવસે વિહળધામ પાળિયાદમાં ભવ્ય સરસ્વતી યાગનુ આયોજન કરવામાં આવ્યું હતું….મધ્યાહને ઠાકરની દિવ્ય આરતી કરવામાં આવી હતી જેમાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર […]
સાવરકુંડલા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરતું શ્રી દિનેશ બાલચંદ સુંદરજી દોશી ટ્રસ્ટ દ્વારા માનવતાની માવજત
ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું શ્રી દિનેશ બાલચંદ સુંદરજી દોશી ટ્રસ્ટ માનવતાની સેવામાં અગ્રેસર કડકડતી ઠંડીમાં જ્યારે ગરીબ અને અતીજરૂરિયાતમંદ લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા હોય ત્યારે શ્રી દિનેશ બાલચંદ સુંદરજી દોશી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સેવાકાર્ય ખરેખર પ્રશંસનીય છે. ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને ગરમ કપડાંનું વિતરણ […]
એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ ડી મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ધ્રોલ માં ધોરણ 10 તથા 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તથા ડી એલ એન્ડ બિ એડ ના તાલીમાર્થી બહેનો નો શુભેચ્છા સમારોહ
એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ ડી મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ધ્રોલ માં ધોરણ 10 તથા 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તથા ડી એલ એન્ડ બિ એડ ના તાલીમાર્થી બહેનો નો શુભેચ્છા સમારોહ અને રમત ગમત માં નેશનલ કક્ષા એ સિદ્ધિ મેળવનાર સ્ટુડન્ટ માટે ને એવોર્ડ અર્પણ કરવામાં આવીયા હતા એમ ડી મહેતા […]
મોટામિયા માંગરોલ ખાતે ટોરોન્ટો મુસ્લિમ પ્રિમીયર લીગ સિઝન ૩ ની ફાઈનલ મેચમાં આફ્રીકા ઈગલની ટીમ વિજયી
સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન આયોજીત ટોરોન્ટો મુસ્લિમ પ્રિમીયર લીગ સિઝન ૩ ની ફાઈનલ મેચ માંગરોલનાં મોટા બોબાત સ્પોર્ટ્સ કલબ પર આફ્રીકા ઈગલ અને કેશવા ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ હતી. જેમાં આફ્રીકા ઈગલની ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૫ રન કર્યા હતાં. જેનાં જવાબમાં કેશવ ઈન્ડસ્ટ્રીઝની ટીમ ૧૦ વિકેટે ફક્ત ૬૧ રન જ […]
શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ વંડામાં ધોરણ ૧૦ અને ૧૨નો વિદાય સમારંભ યોજાયો
ગત તા.૧ ફેબ્રુઆરીના રોજ શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ વંડામાં ધોરણ ૧૦ અને ૧૨નો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શુભ શરૂઆતમાં સરસ્વતીની વંદનાથી કરવામાં આવી. આ પ્રસંગે શાળાને યાદગીરી સ્વરૂપે વિધાર્થીની આયુષી રોહિતભાઇ ઓઝા,તળાવિયા વત્સલ જીતુભાઇ તથા પરિતા મયુરભાઇ ચૌહાણ તરફથી સીલીંગ ફેન તેમજ ધોરણ ૧૨ના ભાઇઓ બહેનો તરફથી ૪ સીલીંગ ફેન સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો હતા. […]
શ્રી કે.કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે યોજાઈ ઈંડિસ્ટ્રિયલ ટૂર
સાવરકુંડલા ખાતે આવેલ કે કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓની ઈન્ડસ્ટ્રીયલ ટૂર તારીખ ૨૮-૧-૨૫ને મંગળવારના રોજ યોજાયેલ જેમાં શ્રી કે.કે. હાઈસ્કૂલની ધોરણ- ૯ની વિદ્યાર્થિનીઓને બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ , રાજકોટ ( બીઆઈએસ ) દ્વારા ઈંડિસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધોરણ-૯ ના ૩૦ બહેનોને ‘ સિધ્ધાર્થ ગજાનંદ સ્ટીલ – સાવરકુંડલા , જે ભારતનો પ્રખ્યાત ‘ ડિજિટલ […]
નેહા ધૂપિયા અચાનક શોના સેટ પર ચક્કર આવતા બેભાન થઈ; થોડીજ વારમાં શૂટિંગ ફરી શરૂ કર્યું
રિયાલિટી શો ‘સ્ફ રોડીઝ ઠઠ’ ની ગેંગ લીડર અને અભિનેત્રી નેહા ધૂપિયા અચાનક શોના સેટ પર બેભાન થઈ ગઈ હતી. જાેકે તેને ભાનમાં આવીને અને સ્વસ્થ થયા બાદ લોકોને વિશ્વસ અપાવ્યો કે તે એકદમ તંદુરસ્ત છે. સાથે જ નેહાએ શોની શૂટિંગને પણ બંધ નથી થવા દીધું અને કામ કરતી રહી. નેહા ધૂપિયાએ કહું કે ‘નાની […]










