સવંત ૧૮૮૨ ના મહા-સુદ પંચમી વસંત પંચમીના શુભ દિવસે શ્રી હરીએ શિક્ષાપત્રી લખીએ મારી વાણી અને મારું સ્વપ્નું છે. એમ કહીને શિક્ષારૂપી આદેશ આપનાર ભગવાન સ્વામિનારાયણ માત્ર પોતાના આશ્રિતો પર જ નહી પરંતુ સમસ્ત માનવ ઉપર અનંત ઉપકાર કર્યાં. સ્વામિનારાયણ ભગવાને ૨૧૨ બસ્સોબાર શ્લોકનું માર્ગદર્શન આપેલું છે. તેનુ નામ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી વિચાર, વાણી, વર્તનને […]
Author: JKJGS
શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાનું ગૌરવ..
શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાના ગણીત -વિજ્ઞાન શિક્ષકો સંજયભાઇ ચૌહાણ, લાલજીભાઇ કાપડીયા તેમજ રોહિતભાઇ ઓઝા સાહેબના માર્ગદર્શન તેમજ સંપુર્ણ સહકાર હેઠળ આ શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતાં ધોરણ ૧૦ ના વિધાર્થી ડોબરિયા દર્શને ગુજરાત સ્ટેમ ક્વિઝમાં ભાગ લીધેલ જેમાં તે અમરેલી જિલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરી ભાવનગર મુકામે રાજ્યકક્ષાએ ભાગ લીધેલ જેમાંથી તે નેશનલ કક્ષાએ પસંદગી પામ્યા […]
જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ
પૂર્વ પ્રમુખને ભાજપ પ્રદેશ દ્વારા મેન્ડેન્ટના અપાતા ભડકાના એંધાણ રાજકોટ જિલ્લામાં જેતપુરમાં જૂથવાદનું નડતર જેતપુર શહેરમાં પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં આજ સવારથી જ ટ્વિસ્ટ જોવા મળ્યું હતું. આજે સવારે રહી રહીને ભાજપના ઉમેદવારો નું લિસ્ટ જાહેર થયું હતું 44 સીટ પર ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે જેમાંથી 42 સીટોના નામ જાહેર કરવામાં આવ્યા હતા તેમ […]
પી.આઈ. વી.એમ. કોલાદરા સાહેબ એ રાજુલા પોલીસ સ્ટેશન માં ફક્ત છ મહિનામાં જ તેમની કાર્યદક્ષતા અને નિષ્ઠાપૂર્ણ કામગીરી થી સમગ્ર વિસ્તારમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે
તેમના માર્ગદર્શનમાં હેઠળ રાજુલા વિસ્તારમાં ગુનાના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અને સમાજમાં શાંતિ. સલામતી. સુરક્ષા નું વાતાવરણ સ્થાપિત થયું છે. કોલાદરા સાહેબે ટ્રાફિક નિયંત્રણ, સાયબર ફ્રોડ, અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, પોલીસ ટીમે સાયબર ગુનાઓને રોકવા માટે નવીનતમ તકનીકો અને પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે, જેના પરિણામે […]
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં આવેલ આઈ શ્રી મોમાઈ આશ્રમ તરફથી દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં મોમાઈ આશ્રમ આવેલું છે. ત્યાં છેલ્લા ૩૦ વર્ષથી આશ્રમના મહંત શ્રી શંભુગીરી બાપુ સામાજિક સેવાઓની વિવિધ પ્રવૃતિઓ કરે છે. જેના એક ભાગરૂપે ગાધકડા તથા આજુબાજુના ગામોની ૨૦૦ (અત્યારે ૨૫ અને એની પહેલા ૧૭૫) જેટલી દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો. આ કરિયાવર વિતરણ પ્રસંગે સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા તાલુકા પંચાયતના […]
USના સેનેટની સુનાવણીમાં FBI ચીફ કાશ પટેલના શરૂઆતનાં શબ્દો હતા ‘જય શ્રી કૃષ્ણ’
હવે અમેરિકામાં પણ ‘જય શ્રી કૃષ્ણ’ની ગૂંજ સંભળાય ભારતીય મૂળના કાશ પટેલને જાય છે, જેમને ડોનાલ્ડ ટ્રમ્પે હ્લમ્ૈં ચીફ પદ માટે નોમિનેટ કર્યા છે. જણાવી દઈએ કે તેઓ આ સંદર્ભમાં કન્ફર્મેશન હિયરિંગ માટે સેનેટની જ્યુડિશિયલ કમિટી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેમણે સમિતિના સભ્યો સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. જ્યારે તેઓ સમિતિ સમક્ષ હાજર […]
ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ દ્વારા તેમના સહ-અવકાશયાત્રીઓ સાથે મળીને સ્પેસ વોકનો નવો રેકોર્ડ બનાવ્યો
ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની વધુ એક મોઠી સિદ્ધિ; અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું હતું કે, અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ગુરુવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક થી ૫.૫ કલાકની સ્પેસવોક કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો. આ સુનિતા વિલિયમ્સની નવમી અને વિલ્મોરની પાંચમી સ્પેસ વોક હતી. આ સ્પેસ વોક સાથે જ સુનિતાએ હવે કુલ ૬૨ […]
આર્મી હેલિકોપ્ટર અને જેટલાઇનર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં કુલ ૬૭ લોકોના મોત
યુએસના વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મહિલાનું મોત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર વ્હાઈટ હાઉસથી ફક્ત ૫ કિમી દૂર આવેલી પોટોમેક નદીમાં મિલિટરી હેલિકોપ્ટરની ટક્કરથી ખાબકેલા વિમાનમાંથી ૨૮ લાશો બહાર કાઢી લેવામાં આવી છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પ્લેન અને હેલિકોપ્ટર વોશિંગ્ટનની પોટોમેક નદીમાં તૂટી પડતાં જ આકાશમાં જાણે ભયંકર આતશબાજી થઈ હોય તેવો ઘાટ […]
મુંબઈના સ્ટાર પોલીસમેન પર આધારિત શાહિદ કપૂરની ફિલ્મ “દેવા” રીલીઝ થઈ
બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે અને શાહિદ પણ જાેરશોરથી તેનું પ્રમોશન કરી રહ્યો છે. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને જાે તમે તેને જાેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ રિવ્યુ વાંચો અને જાણો ફિલ્મ કેવી છે. આ […]
બોબી દેઓલના અભિનયવાળી “આશ્રમ” વેબ સિરીઝની ત્રીજી સીઝનના બીજા ભાગનું ટીઝર રીલીઝ
“આશ્રમ” એક હિટ વેબ સિરીઝ છે, જે બોબી દેઓલના અભિનયથી ચર્ચામાં રહી છે. આ શ્રેણીનું પ્રથમ સીઝન સ્ઠ ઁઙ્મટ્ઠઅીિ પર રિલીઝ થયું હતું, અને તે ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે, ત્રીજી સીઝન પણ આવી રહી જેનું ટ્રેલર બહાર પડી ગયું છે. આશ્રમ સીઝન ૩ના ભાગ ૨ નું ટીઝર હવે બહાર આવી ચૂક્યું છે. આ […]










