દેશમાં જયારે જરૂર પડે યુદ્ધ ની સ્થિતિ સર્જાય, ત્યારે બ્લેક આઉટ ની જાહેરાત કરવામાં આવશે છે. આ તબબકે શહેર ના માર્ગો ઉપર વાહન ની હેડલાઇટ ચાલુ રાખી નીકળતા લોકો ને બ્લેક આઉટ નું ચુસ્ત પાલન કરવા જાગૃત કરવામાં આવેલ. યુદ્ધ ની સ્થિતિ સર્જાય ત્યારે શ્વાસ ઇન્ડિયા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગર […]
Author: JKJGS
ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ડ્રોન પ્રદર્શન યોજાયું
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પાંચમા દિવસે સુત્રાપાડા તાલુકાના ધામળેજ, સિંગસર અને લોઢવા તથા ઉના તાલુકાના સુલતાનપુર, કાણકબરડા અને અમોદ્રા એમ કુલ ૬ ગામોમાં કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી, વિષય નિષ્ણાતો, આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓ દ્વારા આગામી ચોમાસું ઋતુ માટે ખેતીની માહિતી તેમજ સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક […]
દૈનિક રાશિફળ (03/06/2025)
મેષ આજે કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. જો તમે ભાર ક્યાંક ફરવા જાયી રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારી ને પહેરો। જો તમે આવું નહિ કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારા થી ગુસ્સે થયી જાય. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને […]
30 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે; એક બિરયાની વેન્ડરે 19 વર્ષના વિદ્યાર્થીનું શોષણ કર્યું હતું
તમિલનાડુના ચેન્નાઈમાં અન્ના યુનિવર્સિટીમાં થયેલા હાઇ-પ્રોફાઇલ જાતીય શોષણ કેસમાં દોષિત ઠરેલા જ્ઞાનશેખરનને સોમવારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મહિલા કોર્ટના ન્યાયાધીશ એમ રાજલક્ષ્મીએ જણાવ્યું હતું કે દોષિતને કોઈપણ પ્રકારની માફી વિના ઓછામાં ઓછી 30 વર્ષની જેલની સજા ભોગવવી પડશે. ગુનેગાર પર 90 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્ઞાનશેખરનને 28 મેના રોજ દોષિત […]
ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન પ્રમુખના કારખાનામાં ઝેરી પાણી ખુલ્લી ગટરમાં છોડાતું હોવાનો ખુલાસો
જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કડક કાર્યવાહી કરી છે. બોર્ડની ટીમે બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ નામના કારખાનામાં અચાનક તપાસ હાથ ધરી હતી. આ કારખાનાના માલિક મનસુખભાઈ ચૌહાણ જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કારખાનામાં બ્રાસ પાર્ટ્સ પર નિકલ અને અન્ય ધાતુઓના ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાંથી નીકળતું એસિડયુક્ત પીળા […]
સ્વામિનારાયણથી ગાંધીનગર માર્ગ પર ત્રીજા દિવસે પણ ડેમોલિશન જારી
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગને 12 મીટર પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ માર્ગ પર કુલ 3.5 કિલોમીટરના વિસ્તારમાં 331 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. પ્રથમ દિવસે સ્થાનિકોના વિરોધ વચ્ચે 111 મિલકતોનું ડેમોલિશન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી કામગીરીમાં વધુ મિલકતો તોડવામાં આવી. બે દિવસમાં […]
રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવનાર પાડોશી દંપતી અને સંબંધીઓની ધરપકડ
સરખેજમાં રહેતી એક સગીરાનું પાડોશીએ લગ્નની લાલચે અપહરણ કર્યુ હતું. સગીરાના માતા-પિતા ચારધામ ગયા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે આ મામલો સામે આવતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાડોશી દંપતી અને તેના સંબંધીઓએ રાજસ્થાનના યુવક સાથે સગીરાના લગ્ન કરાવી લીધા હોવાનું જાણ થઈ હતી. પોલીસે પાડોશી મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. લગ્ન […]
માળિયા-જામનગર હાઇવે પર ટ્રકમાંથી રૂ.92.69 લાખના દારૂની 7,213 બોટલ સાથે કુલ 1.15 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
મોરબી જિલ્લામાં એસએમસીની ટીમે માળિયા-જામનગર હાઇવે પર મોટી સફળતા મેળવી છે. ટીમને મળેલી બાતમીના આધારે રાત્રિ દરમિયાન એક ટ્રકને રોકી તપાસ કરતાં ભૂસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી 92.69 લાખની કિંમતની દારૂની 7,213 બોટલ જપ્ત કરી છે. આ ઉપરાંત 2.91 લાખની કિંમતની 200 ભૂસાની બોરી, 20 લાખની કિંમતનો ટ્રક, […]
વાપી હાઈવે પરથી બકરા ભરેલી એક ટ્રકને ઊભી રાખી તપાસ કરતાં ગેરકાયદેસર અને ક્રૂરતાનો થયો ઘટસ્ફોટ
વલસાડ પોલીસે ગેરકાયદેસર પશુ હેરાફેરી કરનારા ૭ની ધરપકડ કરી, ૨ વોન્ટેડ વાપી હાઈવે પર પોલીસ દ્વારા એક મોટું મિશન પાર પાડવામાં આવ્યું હોય તેમ સરાહનીય કામગીરી કરી છે જેમાં, ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક બકરા ભરીને જતી એક ટ્રકને પીછો કરીને પકડી પાડી હતી, આ મામલે પોલીસે ટ્રક ચાલક સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય […]
ફ્યુચરિસ્ટિક ફાર્મિંગની નવી કેડી કંડારનારાં વર્ષાબહેન આલોક, બેન્કરમાંથી બન્યાં ફાર્મર
અંધારી ઓરડીમાં ઊગે છે ઉજળા પાક : આધુનિક ખેતી થકી મશરૂમનું મબલખ ઉત્પાદન ગર્વની વાત- ઉત્તરાખંડની બેટી ગુજરાતમાં કરે છે મશરૂમની ખેતી પિત્ઝાથી લઈને પ્રોટીન પાવડર તેમજ સૂપ, શાક અને અથાણાંમાં વપરાતા મશરૂમનું માતબર ઉત્પાદન વર્ષાબહેન આલોકે અમદાવાદ જિલ્લામાં કન્ટ્રોલ્ડ ફાર્મ યુનિટ લગાવીને શરૂ કર્યું છે. મશરૂમ ઠંડા ભેજવાળા વાતાવરણમાં જ ઉછરે છે તેથી આપણે […]










