પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે સિંધુ જળ સંધિને ‘લાલ રેખા‘ ગણાવી હતી અને કહ્યું હતું કે ઇસ્લામાબાદ પાણીના મુદ્દા પર ક્યારેય સમાધાન કરશે નહીં, કારણ કે તે દેશના ૨૪૦ મિલિયન લોકોના મૂળભૂત અધિકારો સાથે જાેડાયેલ છે. મુનીરે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેઓ વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો, પ્રિન્સિપાલો અને વરિષ્ઠ શિક્ષકો અને શિક્ષકોને […]
Author: JKJGS
રશિયા-ભારત-ચીન ત્રણેય દેશોએ સાથે મળીને આગળ વધવું જાેઈએ: રશિયાના વિદેશમંત્રી
રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે ફરી એકવાર ભારત-ચીન સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે રશિયાના પર્મ શહેરમાં યુરેશિયા (યુરોપ અને એશિયા)માં સુરક્ષા અને સહયોગ પર એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં કહ્યું કે, ‘ત્રણેય દેશોએ સાથે મળીને આગળ વધવું જાેઈએ.‘ આ બાબતે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું રશિયા-ભારત-ચીન ત્રિપક્ષીય પહેલના ફોર્મેટમાં શક્ય તેટલી […]
‘પાકિસ્તાન કાર્યવાહી કરે તે પહેલાં ભારતે બ્રહ્મોસથી એરબેઝને નિશાન બનાવ્યા‘: શેહબાઝ શરીફનો મોટો સ્વીકાર
મીડિયા સૂત્રોના એહવાલ મુજબ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શેહબાઝ શરીફે એક મોટો સ્વીકાર કર્યો છે કે ૯-૧૦ મેની રાત્રે ભારતના હુમલા દરમિયાન પાકિસ્તાની સેના “અજાણતા પકડાઈ ગઈ” હતી. ભારતે રાવલપિંડીના એરપોર્ટ સહિત મુખ્ય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવા માટે બ્રહ્મોસનો ઉપયોગ કર્યો હતો. ‘પાકિસ્તાન કાર્યવાહી કરે તે પહેલાં ભારતે હુમલો કર્યો‘: શેહબાઝ શરીફ અઝરબૈજાનમાં એક કાર્યક્રમમાં બોલતા […]
સિંગાપોરમાં એશિયાનો પહેલો જુરાસિક પાર્ક શરૂ થયો; ‘જુરાસિક વર્લ્ડ: ધ એક્સપિરિયન્સ’
‘જુરાસિક પાર્ક’ હવે એ માત્ર એક ફિલ્મ જ નહીં પણ લોકોના મનોરંજન માટે નકલી ડાયનોસોરના થીમ પાર્ક જરૂર બન્યા છે અને એવો એક જુરાસિક પાર્ક તાજેતરમાં સિંગાપોરમાં શરૂ થયો છે. ગુરુવારે ૨૯ મે, ૨૦૨૫ ના રોજ સિંગાપોરમાં એશિયાનો પહેલો જુરાસિક પાર્ક શરૂ થયો છે. ‘જુરાસિક વર્લ્ડ: ધ એક્સપિરિયન્સ’ નામનું આ અદભુત આકર્ષણ ‘ગાર્ડન્સ બાય ધ […]
અમેરિકાના ફ્લોરિડામાં ડૉલરની જગ્યાએ સોના-ચાંદીના સિક્કા દ્વારા પણ ચૂકવણી કરી શકાશે
એકબાજુ સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટો કરન્સીને લીગલ ટેન્ડર બનાવી શકાય કે નહીં તેવી મથામણ ચાલી રહી અમેરિકાના ફલોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસે સીબી/એચબી ૯૯૯ તરીકે ઓળખાતા કાયદાને મંજૂરી આપી છે. ફલોરિડાના રહેવાસીઓ હવે ડોલરની ગરજ વિના સોના કે ચાંદીના સિક્કા દ્વારા રોજિંદા વ્યવહારો નિપટાવી શકશે. તેને પગલે હવે એપોપ્કા ખાતે મીડિયાને સંબોધન કરતાં ડિસેન્ટિસે કહ્યું હતું કે […]
પાકિસ્તાનમાં ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલ અહેવાલ અનુસાર શુક્રવારે (૩૦ મે) પાકિસ્તાનમાં ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS દ્વારા X પર એક પોસ્ટમાં વિગતો શેર કરવામાં આવી હતી. આ ભૂકંપ બપોરે ૧:૩૭ વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ ૩૨.૫૭ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૮૨ પૂર્વ રેખાંશ પર હતું. ભૂકંપ ૧૮૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. “ઈઊ […]
ચીને વિદ્યાર્થી વિઝા રદ કરવાનો વિરોધ કર્યો: ‘ટ્રમ્પે અમેરિકાના સ્વતંત્રતાના દાવા પાછળના દંભનો પર્દાફાશ કર્યો‘
ચીન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તેના વિદ્યાર્થી વિઝા રદ કરવાનો સખત વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ વહીવટીતંત્રનો આ ર્નિણય “અમેરિકાના સ્વતંત્રતાના દાવા પાછળના દંભ” ને ઉજાગર કરે છે. આ બાબતે વધુમાં વાત કરતાં, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા, લિન જિયાને કહ્યું કે આ પગલું “અયોગ્ય” છે અને બંને દેશો વચ્ચેના લોકો-થી-લોકોના આદાન-પ્રદાનને […]
ફ્રાન્સમાં ૧ જુલાઈથી બાળકો માટે સુલભ જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ ભરવો પડશે
ફ્રાન્સની સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં, આરોગ્ય અને પરિવાર મંત્રીએ જણાવ્યું હતું કે ફ્રાન્સ બાળકો દ્વારા ઍક્સેસ કરી શકાય તેવી બધી બહારની જગ્યાઓ પર ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકશે. જે સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેમાં દરિયાકિનારા, ઉદ્યાનો અને બસ સ્ટોપનો સમાવેશ થાય છે. ઓએસ્ટ-ફ્રાન્સ દૈનિક વેબસાઇટ પર પ્રકાશિત એક મુલાકાતમાં […]
અફઘાનિસ્તાન સેનાએ પાકિસ્તાના સરહદી વિસ્તારોમાં પર હુમલો શરૂ કર્યાનો BLAનો દાવો
ભારત સાથે ઓપરેશન સિંદૂરમાં મોટો ફટકો સહન કર્યા પછી, પાકિસ્તાન હવે વધુ એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે અફઘાન સેનાએ પાકિસ્તાન પર હુમલો શરૂ કર્યો છે. મ્ન્છ ના જણાવ્યા મુજબ, અફઘાન દળોએ પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસીને લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. BLA એ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર […]
યુએસ અપીલ કોર્ટ ટ્રમ્પને હાલ પૂરતું કટોકટી સત્તા કાયદા હેઠળ ટેરિફ વસૂલવાનું ચાલુ રાખવાની મંજૂરી આપી
ટ્રમ્પ તંત્ર માટે આવ્યા રાહતના સમાચાર અમેરિકી પ્રમુખ ટ્રમ્પના તંત્ર માટે અપીલ કોર્ટ તરફથી રાહતના સમાચાર આવ્યા છે જેમાં, અમેરિકામાં ટેરિફના મુદ્દા વચ્ચે, ગુરુવારે એક ફેડરલ અપીલ કોર્ટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કટોકટી સત્તા કાયદા હેઠળ ટેરિફ વસૂલવાનું ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, કારણ કે તેમનું વહીવટીતંત્ર તેમની સહીવાળી આર્થિક નીતિઓના મોટા ભાગને રદ […]










