78મા કાન ફિલ્મ ફેસ્ટિવલનો આવતીકાલે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાનો જલવો દેખાડી દીધો છે. એવામાં કચ્છના ગાંધીધામની અને ગુજરાતી સાથે ‘માય ફાધર ઇકબાલ’ જેવી બોલિવૂડ હિન્દી ફિલ્મમાં એક્ટ્રેસ તરીકેનો લીડ રોલ કરનારી કોમલ ઠક્કર પણ રેડ કાર્પેટ પર હાજરી આપવા માટે પહોંચી હતી. એક્ટ્રેસે રેડ કાર્પેટ પર વોક કરીને કચ્છની સાથે […]
Author: JKJGS
આંધ્રપ્રદેશના પ્રકાશન જિલ્લામાં કાર અને ટ્રકની અથડામણમાં ૬ લોકોના મોત
આંધ્રપ્રદેશમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો જેમાં પ્રકાશન જિલ્લામાં એક કાર અને ટ્રકની અથડામણમાં છ લોકોના કરૂણ મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માત અંગે આંધ્રપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, ‘આજે(૨૩ મે) પ્રકાશમ જિલ્લામાં એક ટ્રક સાથે કાર અથડાતા છ લોકો (બે મહિલાઓ અને ચાર પુરુષો) ના મોત […]
છત્તીસગઢમાં ‘ઓપરેશન કાગર‘માં માર્યા ગયેલા તમામ ૨૭ નક્સલીઓની સુરકશાદળો દ્વારા ઓળખ કરવામાં આવી
છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝહમાડના જંગલ વિસ્તારમાં ડાબેરી ઉગ્રવાદીઓ સામે આ વર્ષે હાથ ધરવામાં આવેલા સૌથી મોટા ઓપરેશનના ભાગ રૂપે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૨૧ મેના રોજ કુલ ૨૭ નક્સલીઓ માર્યા ગયા હતા. ‘ઓપરેશન કાગર‘ નામના આ આક્રમણમાં ૨૦,૦૦૦ જેટલા સૈનિકો સામેલ હતા અને તેનું નેતૃત્વ છત્તીસગઢ પોલીસના એકમો સાથે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ […]
POCSO દોષિત ઠેરવવામાં SCએ ઉદારતા દાખવી, પીડિતા સાથે લગ્ન કરેલા દોષિતને સજા ફટકારવાનું ટાળ્યું
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે POCSO એક્ટ હેઠળ દોષિત વ્યક્તિને સજા આપવાનો ઈનકાર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ર્નિણયે POCSO એક્ટમાં એક નવો વળાંક લાવ્યો છે. સજા ન આપવા પાછળનું કારણ પીડિતાની સહમતિ દર્શાવ્યું છે. આ કેમ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પીડિતાએ ક્યારેય આ ઘટનાને ગુનાના રૂપે જાેઈ નથી. ૨૦૧૨માં એક ૧૪ […]
મેડિકલ, ડેન્ટલ સહિતના કોર્સમાં વિદ્યાર્થીઓ-વાલીઓ ગેરમાર્ગે દોરાઈને કોઈ અમાન્ય સંસ્થામાં પ્રવેશ ન મેળવે તે માટે ખાસ એડવાઇઝરી જાહેર
નેશનલ મેડિલ કમિશન દ્વારા મેડિકલ, ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પહેલા વિદ્યાર્થીઓ-વાલીઓ ગેરમાર્ગે દોરાઈને કોઈ અમાન્ય સંસ્થામાં પ્રવેશ ન મેળવે તે માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ-વાલીઓ માટે જાહેર કરવામાં આવેલ એડવાઇઝરીમાં રાજસ્થાનની યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતી એક મેડિકલ કૉલેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી મુજબ, સિંઘાનિયા […]
BSF ના ૨૨મા શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ((Amit Shah) એ પાકિસ્તાન પર આકરા વાકપ્રહારો કર્યા
ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને ૧૦૦ કિમી અંદર ઘૂસીને પાઠ ભણાવ્યો બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ૨૨મા શપથ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે સૂચક સંબોધન કર્યુ છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનની સેનાને ૧૦૦ કિમી અંદર ઘુસીને ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર‘ માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, […]
ભારત સહિત કોઈ પણ દેશમાં આઇફોન બનાવ્યા તો ૨૫ ટકા ટેરિફ: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ અમેરિકામાં ઘણા બધા મોટા ફેરફારો કર્યા હતા ત્યારબાદ હવે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી છે. તેમણે અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા પર ૨૫ ટકા ટેરિફ ચૂકવવાની ફરજ […]
નીરવ મોદીના જામીન ૧૦મી વખત નકારવા પર લંડન હાઈકોર્ટના જજે કહ્યું કે હવે ‘ફરાર થવાનું જાેખમ વધી ગયું છે‘
ભારતમાંથી ફરાર, ભાગેડુ હીરા વેપારી છૂટી જાય તો ફરાર થઈ જશે તે વિચારણા પછી નીરવ મોદીની ૧૦મી જામીન અરજી ફગાવી દેતા, લંડન હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું છે કે યુકેની અદાલતોએ “બે વાર નિષ્કર્ષ કાઢ્યો છે કે અરજદાર સામે પ્રથમ દૃષ્ટિએ પુરાવાનો કેસ છે.” રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસના ન્યાયાધીશ માઈકલ ફોર્ડહામે જામીન અરજી ફગાવી દીધી હતી. “અને […]
ચીનના ગુઇઝોઉ પ્રાંતમાં ભૂસ્ખલન, ચાર લોકોના મોત, ૧૭ લોકો ફસાયા
ચીનના દક્ષિણપશ્ચિમ ગુઇઝોઉ પ્રાંતના ગ્રામીણ વિસ્તારમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે, જ્યારે ૧૭ અન્ય લોકો હજુ પણ કાટમાળમાં ગુમ છે, એમ રાજ્ય મીડિયાએ જણાવ્યું છે. ગુરુવારે (૨૨ મે) ચાંગશી ટાઉનશીપમાં બે મૃતદેહ મળી આવ્યા હતા, અને નજીકના કિંગયાંગ ગામમાં બે અન્ય મૃતદેહ મળી આવ્યા હતા, જ્યાં ભૂસ્ખલનમાં આઠ ઘરોના ૧૯ લોકો દટાયા […]
અમેરિકાના કેલિફોર્નિયાના સાન ડિએગો નજીક રહેણાંક વિસ્તારમાં પ્રાઈવેટ વિમાન ક્રેશ
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ડિએગો શહેરમાં ૨૨ મે, ૨૦૨૫ના રોજ વહેલી સવારે એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે મર્ફી કેન્યોન રહેણાંક વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો છે. આ દુર્ઘટના અમેરિકન સેનાના સૌથી મોટા આવાસ વિસ્તારમાં બની છે. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સાન ડિએગો નજીક ધુમ્મસમાં એક નાનું વિમાન અચાનક ક્રેશ થયું […]










