International

બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકામાં ઇઝરાયલી રાજદ્વારીઓની હત્યાની નિંદા કરી, ઇઝરાયલ સાથે ઉભા રહેવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે અમેરિકામાં બે ઇઝરાયલી રાજદ્વારીઓની ર્નિદયતાથી હત્યાની નિંદા કરી અને ઇઝરાયલ સાથે ઉભા રહેવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો. ઠ પર શેર કરાયેલા એક વિડિઓ સંદેશ દ્વારા આપેલા પોતાના ભાષણમાં, ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું, “ગઈકાલે રાત્રે વોશિંગ્ટનમાં કંઈક ભયાનક ઘટના બની. એક ક્રૂર આતંકવાદીએ એક યુવાન સુંદર યુગલ – યારોન […]

International

યુનુસ રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે, વિરોધ પ્રદર્શનો ઢાકામાં ફરીવાર અશાંન્તિ ઊભી કરી શકે

‘મને બંધક જેવું લાગી રહ્યું છે…‘: મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટો ફેરફાર જાેવા મળી શકે છે. બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસ રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે કારણ કે રાજકીય પક્ષો દેશમાં પરિવર્તન લાવવા માટે એક સામાન્ય જમીન પર પહોંચવામાં નિષ્ફળ રહ્યા હોવાથી તેમને કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે. મોહમ્મદ યુનુસે ગુરૂવારે (૨૨ […]

International

રશિયામાં મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન હુમલો; DMK સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં ડેલિગેશનનું વિમાન માંડ માંડ બચ્યુ

આતંકવાદ વિરોધી ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ દર્શાવવા માટે ભારતના ૬ પ્રતિનિધિમંડળ ૨૨ મેના રોજ રશિયા જવા રવાના થયું હતું. રશિયામાં મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન એટેક થતાં ડીએમકે સાંસદ કનિમોઝીની સાથે ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળને લઈ જનારા વિમાનને મોસ્કો ઍરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. યુક્રેને રશિયાના મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ […]

International

હાર્વર્ડ યુનિવર્સિટીએ ૭૨ કલાકમાં માનવી પડશે ૬ શરતો; તમામ વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોક

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નવું ફરમાન એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે શુક્રવારે આઇવી લીગ સ્કૂલ સાથેના વધતા જતા યુદ્ધમાં હાર્વર્ડ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા રદ કરી દીધી, અને કહ્યું કે હજારો વર્તમાન વિદ્યાર્થીઓએ અન્ય શાળાઓમાં સ્થાનાંતરિત થવું પડશે અથવા દેશ છોડી દેવો પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ જાહેરાત કરતા કહ્યું કે […]

Gujarat

દૈનિક રાશિફળ (24/05/2025)

મેષ આજના દિવસે તમારૂં વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમારી લાગણીઓ પર અંકુશ મુકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે-પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો. તમારા જીવનસાથી પ્રત્યે તમારૂં […]

Sports

આઈપીએલ ૨૦૨૫: જસપ્રીત બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં રચ્યો ઇતિહાસ

IPL 2025 ની ૬૩મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને ૫૯ રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, દિલ્હી સામેની આ મેચમાં મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૭૩ રનની ઇનિંગ રમી હતી, જ્યારે જસપ્રીત બુમરાહે ૧૨ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. બુમરાહ અને સૂર્યાના શાનદાર પ્રદર્શનના આધારે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મહત્ત્વપૂર્ણ મેચ જીતવામાં સફળ […]

Entertainment

સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર છત્તીસગઢના પુરુષ અને મુંબઈની મહિલાની ધરપકડ

સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક..!! બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો હંમેશા અભિનેતાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. સલમાન પણ તેના ચાહકોને ખુલ્લેઆમ મળે છે. પરંતુ આજકાલ, તેમની સુરક્ષા પણ ચિંતાનો વિષય છે કારણ કે તેમને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન, એક સમાચાર આવ્યા છે જેણે દરેકની ચિંતા […]

National

કિરુ હાઇડ્રોપાવર ભ્રષ્ટાચાર કેસ : સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક, અન્ય ૫ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ કીરુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ કેસના સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને અન્ય પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં રૂ. ૨,૨૦૦ કરોડના સિવિલ વર્ક્સના ફાળવણીમાં કથિત ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે. ત્રણ વર્ષની તપાસ બાદ, એજન્સીએ ખાસ કોર્ટ સમક્ષ તેના તારણો રજૂ કર્યા છે, જેમાં મલિક અને […]

National

‘સંબંધો સંવેદનશીલતા પર બંધાયેલા છે…‘: પાકિસ્તાનને સમર્થન આપવા બદલ ભારતે તુર્કીને કડક સંદેશ આપ્યો

ભારત અપેક્ષા રાખે છે કે તુર્કી પાકિસ્તાનને સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવા અને વર્ષોથી ઇસ્લામાબાદ દ્વારા આશ્રય આપવામાં આવતા આતંકવાદી ઇકોસિસ્ટમ સામે સ્પષ્ટ પગલાં લેવા માટે ભારપૂર્વક વિનંતી કરશે, કેન્દ્રએ ગુરુવારે તુર્કીને સ્પષ્ટ અને મક્કમ સંદેશમાં જણાવ્યું હતું. “અમે અપેક્ષા રાખીએ છીએ કે તુર્કી પાકિસ્તાનને સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવા અને […]

National

કોવિડ-૧૯: ૧૮૨ કેસ નોંધાયા, કેરળમાં આરોગ્ય મંત્રીએ માસ્કનો ઉપયોગ અને સાવચેતી રાખવાની વિનંતી કરી

રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના કેસોમાં વૈશ્વિક સ્તરે વધારો થઈ રહ્યો છે, ત્યારે કેરળમાં મે મહિનામાં અત્યાર સુધીમાં ચેપના ૧૮૨ કેસ નોંધાયા છે. રાજ્યની રાજધાનીમાં રાજ્ય-સ્તરીય રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT) ની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, કોટ્ટાયમ જિલ્લામાં ૫૭ ચેપ સાથે સૌથી વધુ કેસ નોંધાયા છે, ત્યારબાદ […]