પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં વધુ ૧ મોટો આત્મઘાતી હુમલો પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં આત્મઘાતી હુમલામાં ત્રણ બાળક સહિત પાંચના મોત થયા છે અને કેટલાય લોકોને ગંબીર ઇજા પહોંચી છે. આ વિસ્ફોટ ખુઝદાર જિલ્લામાં બન્યો હતો. સ્કૂલબસ બાળકોને લઈને જઈ રહી હતી ત્યારે તેને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પાકિસ્તાન આર્મીએ આ હુમલાને કાયરતાપૂર્વકનો હુમલો ગણાવ્યો હતો. […]
Author: JKJGS
દક્ષિણ ગ્રીક ટાપુઓ પર ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ
યુનાઇટેડ સ્ટેટ્સ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અનુસાર, ગુરુવારે વહેલી સવારે દક્ષિણ ગ્રીક ટાપુઓ પર રિક્ટર સ્કેલ પર ૬.૧ ની તીવ્રતાનો એક વિશાળ ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્રબિંદુ ક્રેટના ઉત્તરી કિનારે આવેલા એલોન્ડાથી ૫૮ કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં સમુદ્રમાં હતું. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ મુજબ, ભૂકંપ ૬૯ કિલોમીટર ઊંડો હતો. જાે કે, ભૂકંપના આંચકા બાદ નુકસાન કે ઈજાના તાત્કાલિક કોઈ પ્રકારના અહેવાલ […]
ભારતીય પરંપરા દેખાડતાં બે હાથ જોડી પોઝ આપ્યો, 23મી વખત રેડ કાર્પેટ પર જલવો
એક્ટ્રેસ ઐશ્વર્યા રાય વિના કાન ફિલ્મ ફેસ્ટિવલ શક્ય છે ખરા? 78મા ફિલ્મ ફેસ્ટિવલનો મોસ્ટ અવેટેડ લુક સામે આવી ગયો છે. એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચનની રેડ કાર્પેટ પર એન્ટ્રી થઈ ચૂકી છે. આ દરમિયાન તેણે ત્યાં હાજર લોકોને નમસ્તે કહી ભારતીય પરંપરાની ઝલક દેખાડી. ઐશ્વર્યા રાય-બચ્ચને વર્ષ 2002માં પહેલીવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. એક્ટ્રેસનો લુક […]
9 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન, કરણ જોહર અને નીરજ ઘેયવાન ભાવૂક થયા
કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ડિરેક્ટર નીરજ ઘેયવાનની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરાયું હતું. 78માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને 9 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. ધર્મા પ્રોડક્શનની આ સૌથી પહેલી ફિલ્મ છે, જેનું કાનમાં પ્રીમિયર થયું છે. ફ્રાન્સના કાન શહેરમાં આવેલા ડેબ્યુસી થિયેટરમાં યોજાયેલા ‘હોમબાઉન્ડ’ના પ્રીમિયરમાં ડિરેક્ટર નીરજ ઘેયવાન, […]
કિંગ ખાનને મળતાં જ એક્ટ્રેસે કહ્યું- ‘ક્યા મૈં અપની નસ કાટ દૂં’, સેટ પર એકદમ સન્નાટો છવાઈ ગયો
એક્ટ્રેસ વામિકા ગબ્બીએ તાજેતરમાં શાહરુખ ખાન સાથેની તેની પહેલી મુલાકાતનો એક ફની કિસ્સો સંભળાવ્યો. સુપરસ્ટાર શાહરુખ ખાન એટલીની ફિલ્મ ‘બેબી જોન’ના મુહૂર્ત પર પહોંચ્યો. આ વામિકાની શાહરુખ સાથેની પહેલી મુલાકાત હતી, પરંતુ આ મુલાકાત તેની અપેક્ષા મુજબ નહોતી. મેશેબલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં વામિકાએ જણાવ્યું કે- તે વાતચીત થોડી વિચિત્ર હતી. જ્યારે શાહરુખ સેટ પર આવ્યો […]
નાઇજિરિયન મહિલા ‘કાલી’ મુખ્ય સૂત્રધાર, બે આરોપી ઝડપાયા; ત્રણ વોન્ટેડ
સુરત શહેરમાં નશાની ખેપ ચલાવતું એક મોટું કોકેન સિન્ડિકેટ પર્દાફાશ થયું છે, જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે નાઇજિરિયન મહિલા ‘કાલી’નો ભેદ ખુલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી આ કાર્યવાહીમાં બે યુવાનો મિતેશ પાંડે અને ચેતન પરમારને પકડવામાં આવ્યા છે, જ્યારે નાઇજિરિયન મહિલા કાલી સહિત ત્રણ આરોપી હજુ ફરાર છે. કોકેન ડીલના આ કેસમાં 8.490 ગ્રામ કોકેન, […]
વાયરલ વીડિયોના આધારે બે આરોપી ઝડપાયા, પાંચની શોધખોળ જારી
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈક રેસિંગનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. બેફામ ગતિએ બાઈક ચલાવતા એક યુવક અંકિત મકવાણાને ટ્રક સાથે અકસ્માત થયો હતો. તે હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ નાજુક છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પંચકોસી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. […]
12.79 કરોડના ખર્ચે વિશ્વકક્ષાની સુવિધાઓ ઉભી કરાઈ, PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું
હાપા રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત દેશભરમાં 1337 રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાનું લક્ષ્ય છે. જામનગર જિલ્લાના હાપા તાલુકામાં સ્થિત આ સ્ટેશન પશ્ચિમ રેલવે ઝોનના રાજકોટ ડિવિઝન હેઠળ આવે છે. NSG-5 કેટેગરીમાં આવતા આ સ્ટેશન પર રોજની સરેરાશ 716 મુસાફરોની અવરજવર રહે છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર […]
ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ડાંગના “કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ” ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ની ઉજવણી કરાશે
કચ્છના ગુનેરીમાં આવેલી ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરવામાં આવી ડાંગના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે પ્રસ્તાવિત છે ‘પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ’ની થીમ સાથે વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ ઉજવાશે ‘કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-ઝ્રમ્ડ્ઢ’ જે વર્ષ ૧૯૯૩થી અમલમાં : ભારત સહિત આજે […]
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. ૩૦ જૂન ૨૦૨૫ સુધી ૩૦,૬૮૯ MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો તથા સૌરાષ્ટ્રના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ અપાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ – તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જન હિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી […]










