વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદી એ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે, પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યું. ૨૨ તારીખના હુમલાનો જવાબ આપણે ૨૨ […]
Author: JKJGS
છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં ૨૭ નકસલવાદીઓ ઠાર
છત્તીસગઢમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા મૃત્યુ પામેલા સીપીઆઇ-માઓવાદના જનરલ સેક્રેટરી બસવારાજુના માથે રૂ. ૧.૫ કરોડનું ઇનામ હતું છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળોને દેશ વિરોધી કરતીઓ કરનારાઓ નો સફાયો કરવામાં મોટી સફળતા મળી છે જેમાં, એક મોટી અથડામણની ઘટનામાં ૨૭ નકસલવાદીઓનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક નકસલવાદીઓમાં તેમના ટોચના […]
કિશ્તવાડમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ સાથે અથડામણમાં ૨ આતંકી ઠાર, ૧ જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા દેશ વિરોધી કૃત્યો કરનારાનો સફાયો ચાલુજ છે જમ્મુ-કાશ્મીરમાં દેશના વીર સુરક્ષાદળો દ્વારા સતત અલગ-અલગ ઓપરેશન ચલાવી દેશમાં અશાંતિ ફેલાવનાર, દેશ વિરુદ્ધ કરતીઓ કરનારા લોકોનો સફાયો કરવામાં આવી રહ્યો છે ત્યારે કિશ્તવાડના ચટરૂના સિંહપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ. સુરક્ષાદળોએ ફાયરિંગ બાદ ત્રણથી ચાર આતંકવાદીઓને ઘેરી લીધા. ફાયરિંગમાં એક જવાન શહીદ […]
દિલ્હીમાં આતંકવાદી હુમલાનું આયોજન કરી રહેલા ISI જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, પાકિસ્તાન સમર્થિત એજન્ટ સહિત ૨ની ધરપકડ
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાનની ISI સાથે જાેડાયેલા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, રાષ્ટ્રીય રાજધાની પર નિશાન સાધતા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. ત્રણ મહિના સુધી ચાલેલા આ ઓપરેશનમાં દેશમાં છુપાયેલા એક પાકિસ્તાની જાસૂસ સહિત બે મુખ્ય ઓપરેટિવ્સની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ઘણા સમય પહેલા, પાકિસ્તાની […]
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચેની બેઠક વિવાદ
વ્હાઈટ હાઉસમાં યોજાયેલી આ બેઠક દરમિયાન ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો સામેના “નરસંહાર” મુદ્દો ઉઠાવતા તંગ માહોલ સર્જાયો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચેની બેઠકમાં ટ્રમ્પ દ્વારા વિવાદાસ્પદ મુદ્દા પર ચર્ચા કરતાં માહોલ તંગ થયો હતો. રામાફોસા અમેરિકા સાથે વેપારી સંબંધો અને દ્વિપક્ષીય સહકાર વધારવાના ઉદ્દેશ્ય સાથે વ્હાઇટ હાઉસ પહોંચ્યા […]
પાકિસ્તાન દ્વારા ભારતીય હાઇ કમિશનના કર્મચારીને હાંકી કાઢવામાં આવ્યા
કંગાળ પાકિસ્તાન વધુ એક વિવવાદીત રાજદ્વારી ર્નિણય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, પારસ્પરિક રાજદ્વારી કાર્યવાહીમાં, પાકિસ્તાન સરકારે ગુરુવારે (૨૨ મે) ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનના એક કર્મચારીને હાંકી કાઢવાની જાહેરાત કરી, તે વ્યક્તિને ‘પર્સોના નોન ગ્રેટા‘ જાહેર કરીને ૨૪ કલાકની અંદર તેને ત્યાંથી જવાનો આદેશ આપ્યો. આ પગલું ભારત દ્વારા નવી […]
કેનેડા, રશિયા, બ્રિટેન સહિત ૩૧ દેશોના રાજદ્વારીઓની પેલેસ્ટાઈન મુલાકાત દરમિયાન ઈઝરાયલ દ્વારા ફાયરિંગ
રાજદ્વારીઓની પેલેસ્ટાઈન મુલાકાત દરમિયાન જ ઈઝરાયલ દ્વારા ફાયરિંગ કરતા હોબાળ મચ્યો ઈઝરાયલ પર પણ આરોપ લગાવવમાં આવી રહ્યો છે કે, તેણે વેસ્ટ બેન્કમાં ૩૧ દેશના રાજદૂતો પર ફાયરિંગ કરી છે. જાેકે, આ ગોળીબાર તેમને નિશાન બનાવવા માટે નહતો કરાયો, પરંતુ તેમને ચેતવણી આપવા માટે કરવામાં આવ્યો હતો કે તેમની અહીં જરૂર નથી. મળતી માહિતી મુજબ, […]
કતારના જેટ વિશે પૂછવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારને ફટકાર લગાવી: ‘તમારે અહીંથી નીકળી જવું પડશે‘
પેન્ટાગોન દ્વારા કતારી બોઇંગ ૭૪૭ ને ભવિષ્યના એરફોર્સ વન તરીકે બદલવાની જાહેરાત અંગેના અહેવાલોને રદિયો આપતા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રશ્ન પૂછનાર દ્ગમ્ઝ્ર રિપોર્ટરની ટીકા કરી, તેમને “ભયંકર” અને “તેમના કામ કરવા માટે પૂરતા હોશિયાર નથી” તેમ કહ્યું હતું. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથેની તણાવપૂર્ણ મુલાકાત દરમિયાન, રિપોર્ટર પર દક્ષિણ […]
અમેરિકામાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલ દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા, શંકાસ્પદ વ્યક્તિએ ‘ફ્રી પેલેસ્ટાઇન‘ના નારા લગાવ્યા
અમેરિકી પોલીસે જણાવ્યું હતું કે, બુધવારે સાંજે વોશિંગ્ટન ડીસીમાં એક યહૂદી સંગ્રહાલયમાં એક કાર્યક્રમ છોડીને જઈ રહેલા ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસ વડા પામેલા સ્મિથે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બે પીડિતો, એક પુરુષ અને એક મહિલા, કેપિટલ યહૂદી સંગ્રહાલયમાં એક કાર્યક્રમ છોડીને જઈ રહ્યા હતા ત્યારે […]
અસરગ્રસ્ત નાગરિકો સુધી પુરવઠો હજુ પણ પહોંચવામાં નિષ્ફળ જતાં નેતન્યાહૂ ગાઝામાં સહાય પહોંચાડવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાહેરાત કરી હતી કે ગાઝામાં નવી સહાય વ્યવસ્થા લાગુ કરવાથી દેશ થોડા દિવસો દૂર છે, જેની ભારે આંતરરાષ્ટ્રીય ટીકા થઈ રહી છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ પછીથી ત્યાં હમાસથી મુક્ત એક “જંતુરહિત ઝોન” બનાવવાની યોજના ધરાવે છે, જ્યાં યુદ્ધ દરમિયાન વારંવાર સ્થળાંતર અને સ્થળાંતર કરનાર વસ્તીને ખસેડવામાં આવશે અને પુરવઠો […]










