National

ઇથોપિયાના રાજ્યપાલો, ઉપ-રાજ્યપાલો અને વરિષ્ઠ મંત્રીઓના એક ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી

ઇથોપિયાના રાજ્યપાલો, ઉપ-રાજ્યપાલો અને મંત્રીઓનું એક ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળ, જે હાલમાં ભારતની મુલાકાતે છે, તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી, ડૉ. જિતેન્દ્ર સિંહને આજે મળ્યા હતા. પ્રતિનિધિમંડળે ભારત સાથે ઇથોપિયાની એકતા અને કાયમી સહયોગનો પુનરોચ્ચાર કર્યો હતો. અહીં તેમના રોકાણ દરમિયાન, પ્રતિનિધિમંડળના સભ્યો નેશનલ સેન્ટર […]

National

‘અમે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનું ફાઈટર જેટ મિરાજ, ચીનની પીએલ-૧૫ મિસાઈલને તોડી પાડ્યું છે: ભારતીય સેના

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના ડ્ઢય્એ મીડિયાને સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ અંગે માહિતી આપતા એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે, ‘આપણી યુદ્ધ સિસ્ટમ સમયસર પ્રમાણિત અને ખરી ઉતરી છે અને તેનો જાેરદાર મુકાબલો કરે છે. એક ખાસ વાત એ છે […]

National

રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં ૧૩ લોકોના મોત

છત્તીસગઢમાં ભયંકર માર્ગ અકસ્માત છત્તીસગઢમાં ગઈ કાલે મોદી રાત્રે એક ભયંકર માર્ગ અકમાત સર્જાયો હતો, રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણ થઇ ગઇ હતી જેમાં ૧૩ થી વધુ લોકોના મોત થયા હતા અને ૧૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ માર્ગ અકસ્માતમાં ૧૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક […]

National

પાકિસ્તાન ખોટા સમાચાર ફેલાવવાનું ચાલુ રાખે છે: PIB ફેક્ટ ચેક ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ખોટી માહિતીનું ખંડન કર્યું

પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોતનો બદલો લેવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર માં આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા ત્યારથી, ભારત અને પાકિસ્તાની સૈન્ય સંબંધિત નકલી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાઈ ગઈ છે. X પર શેર કરાયેલી આવી એક પોસ્ટમાં સંઘર્ષ દરમિયાન બંને દેશોને થયેલા નુકસાન વિશે […]

National

કિરાના હિલ્સમાં પાકિસ્તાનું પરમાણુ સ્ટોરેજ છે, અમને જણાવવા બદલ આભાર: એર માર્સલ એકે ભારતી

અમે પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલો કર્યો નથી: ભારતીય સેના પહાલગામમાં હુમલા બાદ બન્ને દેશો વચ્ચે વધેલા તણાવ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના ડ્ઢય્એ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન સેનાએ કહ્યું કે, અમે પાકિસ્તાનના ન્યૂક્લિયર સ્થળ કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. સેટેલાઈટ તસવીરમાં સરગોધા સ્થિત મુશફ એરબેઝ પર હુમલો દેખાડાયો હતો, જે કથિત […]

National

ભારતના સંરક્ષણમાં પ્રવેશ કરવો શક્ય નથી, અમે ચીનમાં બનેલી PL 15 મિસાઇલને તોડી પાડી. અમે અમારું ધ્યેય પ્રાપ્ત કર્યું: ભારતીય સેના

ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ હજુ પણ બંને દેશો વચ્ચે તણાવ જાેવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ તમામ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી. જેમાં ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ‘અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે ૭ મેના રોજ માત્ર […]

National

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલ BSF જવાન થયા શહીદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવમાં દેશને વધુ એક જવાન શહીદ થવાના દુ:ખદ સમાચાર આવ્યા છે, તા. ૯-૧૦ મેની રાત્રે જમ્મુના આરએસ પોરામાં પાકિસ્તાનની સેના દ્વારા થયેલા ક્રોસ-બોર્ડર ગોળીબારમાં બીએસએફનો કોન્સ્ટેબલ દીપક ચિમંગખમ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. તેમણે ૧૧ મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. બીએસએફે શહીદના પરિવાર પ્રત્યે ઊંડી લાગણી વ્યક્ત કરી […]

National

મહારાષ્ટ્ર સરકારે રાજકોટ કિલ્લા પાસે છત્રપતિ શિવાજી મહારાજની ૯૧ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

મહારાષ્ટ્ર સરકારે દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું. શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યાના લગભગ નવ મહિના પછી, તે જ સ્થળે યોદ્ધા રાજાની ૯૧ ફૂટ ઊંચી નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. અગાઉની ૩૫ ફૂટની પ્રતિમા ઓગસ્ટ ૨૦૨૪માં તૂટી પડી હતી, જે તેની સ્થાપનાના આઠ મહિનાથી પણ ઓછા સમયમાં થઈ હતી, જેના […]

National

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં બંધ કરાયેલા ૩૨ એરપોર્ટ પર ફરી શરૂ કરવામાં હવાઈ સેવાઓ

જામ્મ-કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા હતા અને તેના ભાગરૂપે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ જે એરપોર્ટ્સને હંગામી ધોરણે બંધ કરી દીધા હતા, તે હવે ફરીથી તાત્કાલિક ખોલવામાં આવી […]

International

ટેરિફ વોરમાં આવ્યો વિરામ!!! યુએસ અને ચીન ૯૦ દિવસ માટે પરસ્પર ટેરિફ ૧૧૫% ઘટાડવા સંમત થયા

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન મુદ્દે ચાલી રહેલી બે દિવસીય વાતચીતના અંતમાં બન્ને દેશોએ એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કરવા સહમતિ દર્શાવી છે. બંનેએ ૯૦ દિવસ માટે લાગુ ટેરિફમાં ૧૧૫ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. ચીને મંત્રણાઓ વચ્ચે અમેરિકાની પ્રોડક્ટ્સ પર લાગુ રેસિપ્રોકલ ટેરિફ ૧૨૫ ટકાથી ઘટાડી ૧૦ ટકા કર્યો છે. જ્યારે અમેરિકાએ […]