Gujarat

કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનું સતત મોનિટરિંગ

જામનગર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીઓએ મોરચો સંભાળ્યો છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ હાજર છે. નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા અને ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ પણ ત્યાં છે. કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે જિલ્લાના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. વહીવટી તંત્ર […]

Entertainment

ફિલ્મ ‘માર્કો‘નો હિરો ઉન્ની મુકુંદન હવે ફિલ્મ દિગ્દર્શક બની ગયો

થોડા દિવસો અગાઉ રીલીઝ થયેલી ફિલ્મ ‘માર્કો‘નો હિરો ઉન્ની મુકુંદન તે ફિલ્મમાં ખૂબ પ્રસંશા મેળવી હતી ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તે ફિલ્મ દિગ્દર્શક બની ગયો છે. તેણે પોતાના દિગ્દર્શન હેઠળ સુપર હિરો ધરાવતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ હજુ લખાઈ રહી છે. ફિલ્મ માટે પ્રિ પ્રોડકશન વર્ક શરુ થઈ ગયું […]

National

ઝ્રમ્ૈંએ અપ્રમાણસર સંપત્તિ સંબંધિત કેસમાં ૨૦૦૫ બેચના આરોપી ૈંઇજી અધિકારીના જયપુર, અમદાવાદ અને ગાંધીનગરમાં અગિયાર સ્થળોએ તપાસ હાથ ધરી

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન અપ્રમાણસર સંપત્તિ સંબંધિત કેસમાં ૨૦૦૫ બેચના આરોપી IRS અધિકારીના રહેણાંક અને સત્તાવાર પરિસર, જેમાં જયપુર, અમદાવાદ અને ગાંધીનગરના અગિયાર સ્થળોએ તપાસ કરી રહી છે. સીબીઆઈ દ્વારા ૨૦૦૫ બેચના આરોપી આઈઆરએસ અધિકારી અને તેમની પત્ની વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિ મેળવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપીએ ગેરકાયદે […]

National

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં ૨ ડિવિઝનલ કમિટીના સદસ્ય સહિત ૮ નક્સલીઓ ઠાર

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે ડિવિઝનલ કમિટીના સદસ્ય સહિત ૮ નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં તેલંગણાની ગ્રીન ફાયટર ટીમના ૫ જવાનો શહીદ થયા હોવાનું સામે આવ્યું છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ એન્કાઉન્ટર તેલંગણા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની બોર્ડરના સંગમ પર સ્થિત કરીગુટ્ટા પહાડી વિસ્તારમાં થયું […]

National

અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ હાઇવે પર ચિકાવતી વળાંક પર આ પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ

ઉત્તર પ્રદેશમાં અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમને નડયો ગંભીર અકસ્માત, ૫ લોકોના મોત ઉત્તર પ્રદેશમાં અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમ મુઝફ્ફરનગરમાં એક કેદીને પોલીસ વાનમાં કોર્ટ લઈ જઈ રહી હતી ત્યારે એક અકસ્માત થયો હતો જેમાં પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક સબ-ઇન્સ્પેક્ટર, આરોપી અને ત્રણ પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ […]

National

ચારધામ યાત્રામાં ગુરૂવારે ઉત્તરકાશી જિલ્લામાં હેલિકૉપ્ટર ક્રેશ; ૫ લોકોના મોત

પવિત્ર ચારધામ યાત્રામાં ગુરૂવારે ઉત્તરકાશી જિલ્લામાં એક પેસેન્જર હેલિકૉપ્ટર ક્રેશ થયું હતું જેમાં પાંચ લોકોના મોતની માહિતી સામે આવી છે. આ ૭ સીટર હેલિકૉપ્ટર ગંગોત્રી પાસે ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ, દુર્ઘટનામાં લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ ઘટના અંગે મીડિયા […]

Gujarat National

રાજસ્થાનના રણથંભોર, સરિસ્કા વાઘ અભયારણ્યમાં અંદર મંદિરોમાં જવા માટે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

અભયારણ્યમાં વાઘની વધતી જતી હિલચાલ અને પ્રવાસીઓની સુરક્ષા અંગે વધતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને, બુધવારે, રાજસ્થાનના રણથંભોર અને સરિસ્કા વાઘ અભયારણ્યના વન અધિકારીઓએ અનામતની અંદરના મંદિરોમાં જવા માટે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો હતો. આ ર્નિણય ૧૬ એપ્રિલના રોજ બુંદીના લાખેરી ગામના ૭ વર્ષના છોકરાને રણથંભોર વાઘ અભયારણ્ય (ઇ્ઇ) માં વાઘે હુમલો કર્યો હતો તે […]

National

નાસાના વિજ્ઞાનીઓ દિલ્હીમાં ‘ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ ૨૦૨૫’માં હાજરી નહિ આપે

ભારતની રાજધાની દિલ્હીમાં ૭ મે થી શરૂ થયેલી ત્રણ દિવસીય ‘ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ ૨૦૨૫’ (ય્ન્ઈઠ) સમિટનું આયોજન ભારતમાં પહેલીવાર થયું છે. ભારત માટે ગૌરવની ક્ષણ લઈને આવેલા આ કાર્યક્રમમાં જગતની સૌથી વિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા અમેરિકાની ‘નાસા’ના વિજ્ઞાનીઓની જ ગેરહાજરી હતી, જેનું સૌને આશ્ચર્ય થયું છે. ‘ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશન’ અને ‘ઈસરો’ દ્વારા આયોજિત આ […]

National

ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ લાહોરમાં પાકિસ્તાનની HQ-9 એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો

સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ૭-૮ મેની રાત્રે ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પાકિસ્તાન દ્વારા અનેક ભારતીય લશ્કરી મથકો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને તટસ્થ કરવામાં આવી હતી. “૭-૦૮ મે ૨૦૨૫ ની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, […]

National

‘ભારત દ્વારા આતંકવાદી માળખા પર હુમલો કરવાનું વાજબી છે‘: ઋષિ સુનક

ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકનું ‘ઓપરેશન સિંદૂર’ પર સ્પસ્ટ નિવેદન ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં આતંકવાદી માળખા પર હુમલો કરવામાં આવ્યા બાદ ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે એક કડક સંદેશ આપ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે ભારત આતંકવાદી માળખા પર હુમલો કરવામાં વાજબી છે. ભારતના ઓપરેશન સિંદૂરને સમર્થન આપતા […]