International

અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાનો આદેશ આપ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે નિર્દેશ જાહેર કર્યા ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવમાં અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે નિર્દેશ જાહેર કર્યા છે. અમેરિકાએ પાકિસ્તાનમાં સ્થિત પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાનો આદેશ આપ્યો છે. લાહોર સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને આશ્રયસ્થાનમાં જ રહેવાનો નિર્દેશ […]

International

દક્ષિણ કેલિફોર્નિયા હાઇ સ્કૂલની બહાર છરાબાજીમાં એક વિદ્યાર્થીનું મોત, બે ઘાયલ

દક્ષિણ કેલિફોર્નિયા હાઇ સ્કૂલની સામે છરાબાજીમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. શહેર પોલીસ પ્રવક્તા અધિકારી નતાલી ગાર્સિયાના જણાવ્યા અનુસાર, સાન્ટા એના હાઇ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમાંથી એકનું મોત નીપજ્યું હતું અને અન્ય બેની હાલત સ્થિર છે. જિલ્લા પ્રવક્તા ફર્મિન […]

International National

ભારતે આતંકી અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીનું તાલીમ કેન્દ્રને કર્યું ધ્વસ્ત

પહલગામ હુમલાના બદલામાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના નવ મુખ્ય ગણાતા આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેને પણ લશ્કરી કાર્યવાહીના દાયરામાં લાવ્યું હતું. સેનાએ મુરીદકેમાં મરકઝે તૈયબા કેમ્પનો ખાતમો કર્યો હતો. આ એ જ સ્થળ છે જ્યાં ૨૬/૧૧ના આતંકી અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને તાલીમ આપવામાં આવી હતી. […]

International

બલુચિસ્તાનમાં બે હુમલામાં ૧૪ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, BLA એ જવાબદારી લીધી

આતંકવાદી માળખાને નિશાન બનાવતા ભારતના ઓપરેશન સિંદૂર વચ્ચે પાકિસ્તાની દળો માટે બેવડી મુશ્કેલીમાં, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ બલૂચિસ્તાન પ્રાંતના બોલાન અને કેચ પ્રદેશોમાં બે અલગ અલગ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે, જેમાં ૧૪ પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. પહેલા હુમલામાં, મ્ન્છ ના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (જી્ર્ંજી) એ બોલાનના માચના શોરકંદ વિસ્તારમાં […]

International

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શ્રીલંકન એરલાઇન્સે લાહોર જતી બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી

રાષ્ટ્રીય વાહક શ્રીલંકન એરલાઇન્સે ગુરુવારે (૮ મે) જણાવ્યું હતું કે લાહોર માટેની તેની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જાેકે, કરાચીની સેવાઓ શેડ્યૂલ મુજબ ચાલુ રહેશે, એમ એરલાઇને જણાવ્યું હતું. એરલાઇન લાહોર માટે સાપ્તાહિક ચાર ફ્લાઇટ્સ ચલાવે છે અને તે બધી ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે. “કાશ્મીર ક્ષેત્રમાં હાલની તણાવપૂર્ણ લશ્કરી […]

Gujarat

ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં બે યુવતીઓ તથા બે વકીલની ધરપકડ

રિબડા અમિત ખૂંટ આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. બે દિવસ પહેલા રીબડા ગામે રહેતા અમિતભાઇ દામજીભાઇ ખુંટે રીબડા ગામની સીમ માં આવેલ પોતાની વાડી પાસે ગળેફાસો ખાઇ આપઘાત કર્યા ની ઘટના માં અમીતે પહેરેલ કપડા માંથી સુસાઇડ નોટ મળી આવેલ હોય જેમા રીબડા ગામ ના અનિરૂધ્ધસિહ જાડેજા તથા તેમના પુત્ર રાજદિપસિહ જાડેજા તથા પુજા […]

Gujarat

જામનગરના રાધે સ્કેટિંગ રિંક ના બાળ ખેલાડીઓએ રાજ્ય સ્તરના ખેલ મહાકુંભ 3.0 માં ઉત્તમ પ્રદર્શન કરી 16 મેડલ જીતી ને શહેરનું ગૌરવ વધાર્યું છે

આ બાળ ખેલાડીઓની પ્રતિભાઓને જામનગરના એમ.એલ.એ શ્રીમતી રિવાબા જાડેજા ખૂબ જ સન્માન આપી અને નેશનલ માટે ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આપ્યા અંડર 14 વિજેતાઓ (ઇવેન્ટ મુજબ): કર્ણવ કનખરા – ગોલ્ડ: ફ્રી સ્કેટિંગ, ગોલ્ડ: સોલો ડાન્સ દર્શિત કનખરા – સિલ્વર: ફિગર, સિલ્વર: સોલો ડાન્સ જય ઠક્કર – બ્રોન્ઝ: ફિગર, બ્રોન્ઝ: ફ્રી સ્કેટિંગ મંથન નંદા – […]

National

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ ઓપરેશન સિંદૂર બ્રીફિંગનું નેતૃત્વ કર્યું, એરસ્ટ્રાઈક બાદ સેનાએ બતાવી નારીશક્તિ

કાશ્મીરમાં પહેલગામ હુમલા માટે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં હવાઈ હુમલા કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ વિશ્વભરના મીડિયાને માહિતી આપવાનો સમય આવ્યો, ત્યારે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને આ જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા. તેમની સાથે વિદેશ […]

National

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા, તેમને પાકિસ્તાન, પીઓકેમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી

ભારતીય સેના દ્વારા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું અને તેના કલાકો પછી જ પીએમ મોદીએ તેમના સત્તાવાર નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન, તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદીના કેમ્પ પર લક્ષિત હુમલાઓ માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ […]

National

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદી અને ભારતીય સેનાની પ્રશંસા કરી, કહ્યું ‘આખો દેશ ગર્વ અનુભવે છે‘

‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. આ ઓપરેશન દ્વારા, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ૧૦૦ થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા. આ ઓપરેશન ભારતીય ધરતી પરથી કરવામાં આવ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સેનાની આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. નીતિશ કુમારે આ કાર્યવાહી માટે […]