વધુ ૧ દેશન નેતાને કંગાળ પાકિસ્તાન પર ઊભરાયો પ્રેમ તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ભારતના જમ્મુ-કાશ્મીરના પહલગામ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાના કારણે ભારત-પાકિસ્તાન સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને બંને દેશોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે પણ એર્દોગનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તુર્કીના […]
Author: JKJGS
લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્નીએ બહુમત સાથે કેનેડાની ચુંટણીમાં ઇતિહાસ રચ્યો
ખાલિસ્તાન સમર્થક જગમીતની દ્ગડ્ઢઁ પાર્ટીને કારમી હાર, આપ્યું રાજીનામું કેનેડામાં ૨૮ એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે. મતગણતરીના શરુઆતી ધોરણો મુજબ માર્ક કાર્નીની લિબરલ પાર્ટી ૩૪૩ બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી રહી છે. ડાપ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટી ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. પોતાના સમર્થકોને સંબોધતા […]
યુરોપમાં એક સાથે અનેક દેશોમાં વીજળી ગુલ, બસ, મેટ્રો, રેલ્વે, વિમાની, હોસ્પિટલ સહિતની અનેક આવશ્યક સેવાઓ ઠપ
યુરોપના મોટાભાગના વિસ્તારોમાં અચાનક બ્લેક આઉટ થયું છે. વાહન વ્યવહાર પર વીજળી કાપની અસર દેખાઇ રહી છે. તો સાથે જ નેટવર્ક બંધ થતા મોબાઇલની સમસ્યા પણ જાેવા મળી રહી છે. આ તમામ સમસ્યાનું સમાધાન વહેલી તકે લાવવા માટે પ્રયાસ શરુ છે. યુરોપમાં એક સાથે અનેક દેશોમાં વીજળી બંધ થઈ જતા હાહાકાર મચી ગયો છે. ફ્રાન્સ, […]
આજનું રાશિફળ (30/04/2025)
મેષ આજે કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધન હાનિ થયી શકે છે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. તમારા […]
14 વર્ષના વૈભવે ઇતિહાસ રચ્યો:35 બોલમાં સદી ફટકારીને વૈભવ IPLનો સૌથી યુવા બેટર બન્યો, રાજસ્થાનની શાનદાર જીત
14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની સદીથી રાજસ્થાન રોયલ્સ (RR)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 8 વિકેટથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાનનો વિજય થયો. 210 રનનો લક્ષ્યાંક 16મી ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને પુરો કરી લીધો. પ્રથમ બેટિંગ કરતા, GTએ 4 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. સોમવારનો દિવસ વૈભવ સૂર્યવંશીના નામે રેકોર્ડનો દિવસ હતો. તે […]
ગુડા-મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન આશિષ દવે શહેર ભાજપ પ્રમુખ બન્યા
ગાંધીનગર શહેર ભાજપમાં નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. ગુડાના પૂર્વ ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન આશિષ દવેને આ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા પરશુરામ જયંતીના દિવસે આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી. આશિષ દવે ભાજપ સંગઠનના અનુભવી કાર્યકર છે. તેમણે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારે […]
પહલગામના મૃતકોને ટ્રાવેલ્સ એજન્ટોની શ્રદ્ધાંજલિ મૌન રેલી કાઢીને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 28 પર્યટકોનાં મોત થયાં હતાં. આ નિર્દોષ મૃતકોને વડોદરા ટ્રાવેલ્સ એજન્ટ એસોસિયેશને શ્રદ્ધાંજલિ આપી હતી. વડોદરા ટ્રાવેલ્સ એજન્ટ એસોસિયેશન દ્વારા માંડવીથી સોમવારે સાંજે 7 વાગે ગાંધી નગરગૃહ સુધીની મૌન રેલી કાઢી હતી. જેમાં 70 જેટલા સભ્યો સફેદ અને કાળા કપડાંમાં જોડાયા હતા. ગાંધી નગરગૃહ પહોંચી મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. […]
આતાપી સંચાલકોએ દોઢ મહિને લાઇન નાખવાનું શરૂ કર્યું પૂર્વ વિસ્તારના 60 હજાર નાગરિકને પ્રેશરથી પાણી મળશે
શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા વચ્ચે આજવાથી નિમેટા તરફ લાઈન નાખવાનું કામ ટલ્લે ચડ્યું છે. 5720 મીટર સુધીની લાઈન નાખ્યા બાદ આતાપીના સંચાલકોની આડાઈથી દોઢ મહિનાથી 80 મીટર સુધીનું કામ રોકાયું હતું. અહેવાલ બાદ સંચાલકોએ કામ શરૂ કરાવતાં પૂર્વના 60 હજારથી વધુ લોકોને પ્રેશરથી પાણી મળશે. આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર, વારસિયા સહિતના વિસ્તારમાં […]
કાર્યકરોની આતુરતાનો આજે અંત આવશે; સતીશ પટેલને રિપીટ થશે કે પછી નવાને મોકો મળશે તેના પર સૌની નજર
વડોદરા જિલ્લા ભાજપના કાર્યકરો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે દિવસ આખરે આવી ગયો છે. આજે બપોરે 4.30 વાગે જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે. જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ અદ્યારુએ કાર્યકરોને 29 એપ્રિલે મંગળવારે બપોરે 4.30 વાગે જિલ્લા ભાજપના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવાયું હતું. આ જાહેરાત જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ […]
વડોદરાની સાવલી પોક્સો કોર્ટે છેડતીના બે કેસમાં બે આરોપીને ત્રણ-ત્રણ વર્ષની સજા અને દંડ ફટકાર્યો
વડોદરા જિલ્લાના સાવલી પોક્સો કોર્ટે છેડતીના અલગ-અલગ બનાવમાં બે આરોપીને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ભોગ બનનારને એક-એક લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. પહેલો કેસ મળેલી માહિતી પ્રમાણે, સાવલીના ટુંડાવ ગામે રહેતા શકીલ સાજીદ પઠાણ તાલુકામાં રહેતી કિશોરીનો મોબાઇલ નંબર મેળવી તેના ઉપર વોટ્સએપ ચેટિંગ કરતો હતો. તેથી કિશોરીએ તેનો મોબાઇલ […]










