Gujarat

દૈનિક રાશિફળ (29/04/2025)

મેષ આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે- જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મુકશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા […]

Entertainment

નિર્માતા નિતેશ તિવારી પોતાની બિગ બજેટ ફિલ્મ રામાયણની પહેલી ઝલક વેવ્સ સમિટમાં લોન્ચ કરવાના વિચારમાં

ફિલ્મ નિર્માતા નિતશે તિવારી પોતાની બિગ બજેટ, રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણનું પોસ્ટર અથવા તો વિડીયો લોન્ચ કરવા માટે વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન શિખર સંમેલન જે વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તેમ વિચારી રહ્યા છે, વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તે ૧થી ૪ મે સુધી આયોજિત કરવામાં આવી છે. આ બાબતે નિતેશ […]

National

મંદસૌર જિલ્લાના કાચરિયા ગામમાં એક કાર કુવામાં પડી, ૯ લોકોના મોત

મધ્યપ્રદેશના મંદસૌરમાં ભયાનક અકસ્માત મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં, એક કાર કુવામાં પડી ગઈ હતી. આ ઘટનામાં ૯ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર કાર મુસાફરો, એક બાઈક સવાર અને એક બચાવનારા યુવકનો સમાવેશ થાય છે. આ અકસ્માતના સમાચાર મળતાજ તાત્કાલિક ધોરણે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. મનોહર […]

National

ભારતીય નૌસેના દ્વારા અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું પરીક્ષણ

ભારતીય નૌસેના દ્વારા અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી છે. નેવીએ સમુદ્રની વચ્ચે દુશ્મનને તેની એન્ટી-શિપ મિસાઇલની શક્તિનું પ્રદર્શન કર્યું. અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નેવીના યુદ્ધ જહાજાેએ તાજેતરમાં અનેક એન્ટી-શિપ મિસાઇલ ફાયરિંગ કર્યા છે. નૌકાદળે આજે દુનિયાને આની ઝલક બતાવી. ભારતીય નેવીએ જણાવ્યું હતું કે નૌકાદળ યુદ્ધ માટે તૈયાર, વિશ્વસનીય અને ભવિષ્યમાં રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ […]

National

૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાના પીડિત પરિવારોને ન્યાય મળશે‘, મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશને ખાતરી આપી

પ્રધાનમંત્રીશ્રી મોદીનો ‘મન કી બાત’નો ૧૨૧મો એપિસોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના ૧૨૧ માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કર્યુ હતું, તેમાં સંબોધનની શરૂઆતમાં આતંકવાદ વિરુદ્ધના સંદેશાથી કરી હતી. પહલગામ આતંકવાદી હુમલાના પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી. આ પહેલા તેમણે બિહારમાં એક ચૂંટણી સભામાં પણ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. […]

National

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે કોઇમ્બતૂરમાં તમિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું

નવીનતા અને સંશોધન ખેડૂત-કેન્દ્રિત હોવા જાેઈએ – ઉપરાષ્ટ્રપતિ સર્વસમાવેશકતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ આપણો સમૃદ્ધ વારસો છે – ઉપરાષ્ટ્રપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, “ભારત વિશ્વની સૌથી જૂની સભ્યતા છે, શાંતિપ્રિય રાષ્ટ્ર છે, જ્યાં સર્વસમાવેશકતા અને અભિવ્યક્તિ અને વિચારની સ્વતંત્રતા એ આપણો વારસો છે.” તામિલનાડુની કોઇમ્બતૂરની તામિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાં “વિકસિત ભારત માટે […]

National

દક્ષિણ મુંબઈમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં આગની ઘટના

ઇડીની ઓફિસમાં ઘણા હાઈપ્રોફાઈલ કેસોની તપાસ ચાલી રહી છે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં ભીષણ આગ લાગવાણી ઘટના બની હતી, ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ૧ થી ૨ કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગ […]

National

સુપ્રીમ કોર્ટે બુધવારે પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી, પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું

દેશની સર્વોચ્ચ અદાલતમાં જાેવા મળ્યું ઐતિહાશિક ક્ષણ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં ૨૬ જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાને બાદ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે બુધવારે પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. બરાબર ૨:૦૦ વાગ્યે, દેશની રાજધાનીમાં સુપ્રીમ કોર્ટ પરિસરમાં […]

National

જાે પાણી બંધ કરવામાં આવે તો યુદ્ધ માટે તૈયાર રહે ભારત, અમારી પાસે પરમાણુ બોમ્બ છે: હનીફ અબ્બાસી

સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થવાથી કંગાળ પાકિસ્તાનના રેલવે મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં આતંકવાદી હુમલામાં ભારતના ૨૬ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને ત્યાંના પીએમ સહિત તેના ઘણા નેતાઓ દરરોજ […]

National

પહલગામ હુમલા બાદ છ આતંકીના ઠેકાણા ભારતીય સુરક્ષા દળો દ્વારા જમીનદોસ્ત

ભારત હવે પાકિસ્તાનની અવળચંડાઈ સ્હેજપણ નહિ ચલાવી લે તે નક્કી .. જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામ પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતીય દળોએ પાકિસ્તાનને એક મોટો સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છીએ. વીડિયોમાં પાકિસ્તાનને કડક સંદેશ આપતા તેમણે લખ્યું કે ભારતીય સેના […]