મુખ્યમંત્રી કાર્યાલય, મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનું સત્તાવાર નિવાસસ્થાન ક્લિફ હાઉસ અને સચિવાલય સહિત અનેક ઉચ્ચ સુરક્ષાવાળા સરકારી સ્થળોએ બોમ્બની ધમકીઓ આપવામાં આવ્યા બાદ સોમવારે કેરળની રાજધાની હાઇ એલર્ટ પર હતી. આ ધમકીઓ ઇમેઇલ દ્વારા પ્રાપ્ત થઈ હતી, જેના કારણે બોમ્બ નિકાલ ટુકડીઓ તાત્કાલિક તૈનાત કરવામાં આવી હતી અને સુરક્ષા તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી હતી. આ […]
Author: JKJGS
પંજાબ સરકાર ડ્રગ્સ અને હથિયારોની સરહદ પારથી થતી દાણચોરીને રોકવા માટે ઓક્ટોબર સુધીમાં એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરશે
પંજાબ પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, પંજાબ સરકાર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં પાકિસ્તાનથી માનવરહિત હવાઈ વાહનો દ્વારા ડ્રગ્સ અને શસ્ત્રોની દાણચોરીને રોકવા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરશે. સાથેજ ડીજીપીએ જણાવ્યું હતું કે, એન્ટી-ડ્રોન સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. “અમે ભારત-પાકિસ્તાન સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમના પરીક્ષણો કર્યા છે અને અમારા અધિકારીઓએ આ […]
૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી તહવ્વુર રાણાની NIA કસ્ટડી ૧૨ દિવસ લંબાવવામાં આવી
દિલ્હીની એક કોર્ટે સોમવારે ૨૬/૧૧ મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કસ્ટડી વધુ ૧૨ દિવસ લંબાવી દીધી છે. NIA દ્વારા વિનંતી કરવામાં આવ્યા બાદ, તેના અગાઉના ૧૮ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ, રાણાને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જેમાં તેનો ચહેરો ઢંકાયેલો હતો. આ કેસમાં દ્ગૈંછ વતી વરિષ્ઠ વકીલ […]
પહલગામમાં આતંકવાદીઓએ સમગ્ર હત્યાકાંડને રેકોર્ડ કરવા માટે બોડી કેમેરાનો ઉપયોગ કર્યો હતો
જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં ૨૨ એપ્રિલે પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાની તપાસ કેન્દ્ર સરકાર દ્વારા એનઆઈને સોંપાઈ છે. આ મામલે એનઆઈએએ જ્યારે ઘટનાસ્થળે પહોંચીને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આતંકીઓએ આ નરસંહારનો વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો. આતંકીઓ તેમના શરીર પર બોડી કેમેરા લગાવીને આવ્યા હતા. એનઆઈએના સૂત્રોએ જણાવ્યું કે તપાસ એજન્સીએ આ આતંકી હુમલા […]
ધો.૭ના એનસીઇઆરટી પાઠયપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતને લગતા પ્રકરણો દૂર કરવામાં આવ્યા
એનસીઇઆરટી દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે જેમાં, ધોરણ ૭ ના પાઠયપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતને લગતા પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય રાજવંશો, પવિત્ર ભૂગોળ, મહાકુંભ, મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવ, બેટી પઢાઓ અંગેના પ્રકરણો સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એનઇપી અને એનસીએફએસઇ શાળા શિક્ષણમાં ભારતીય પરંપરાઓ, તત્ત્વજ્ઞાાન, જ્ઞાાન પ્રણાલી […]
મોદી સરકારે પાકિસ્તાનની ૧૬ ન્યુઝ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો
ભારત સરકારની કંગાળ પાકિસ્તાન પર મોટી ડિજિટલ સ્ટ્રાઈક ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ કડક કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાન સામે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો બાદ હવે ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશની સુરક્ષાને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. પ્રતિબંધ […]
ભારતની સૈન્ય બનશે વધુ મજબૂત; ફ્રાંસ પાસેથી ભારત ખરીદશે ૨૬ રાફેલ મરીન ફાઈટર જેટ
ભારત અને ફ્રાન્સે ૬૩૦૦૦ કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા ભારત ફ્રાન્સ પાસેથી ૨૨ સિંગલ સીટર, ૪ ડબલ સીટર વિમાન ખરીદાશે ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો થયો છે. ભારત અને ફ્રાન્સે ૬૩૦૦૦ કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતને ૨૬ રાફેલ મરીન ફાઈટર જેટ મળશે. આ સાથે જ હવે […]
કંગાળ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને ભારત સાથે યુદ્ધ ન કરવા સલાહ, શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ
ગભરાયેલા પાકિસ્તાન એ હવે પૂર્વ નેતાઓ જાેડે બેઠકો શરૂ કરી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના કડક વલણથી ચિંતિત પાકિસ્તાનના નેતા હવે બેઠકો કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ઁસ્ન્-દ્ગના અધ્યક્ષ નવાઝ શરીફે ભારત સાથે યુદ્ધ ન કરવા સલાહ આપી છે. તેમજ શાંતિપૂર્ણ ઉકેલો લાવવા અપીલ કરી છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં રવિવારે પાકિસ્તાન […]
કેનેડાના વેનકુવર સિટીમાં ફિલિપિનો ફેસ્ટિવલમાં કાર અકસ્માતમાં ૧૧ ના મોત, ૨૦ ઘાયલ
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને સોમવારની તમામ ચૂંટણી સભાઓ મોકૂફ રાખી કેનેડાના વેનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રાત્રે ૮.૧૫ વાગ્યે ફ્રેઝર વિસ્તારમાં લાપુ લાપુ […]
ઈઝરાયલનો ગાઝા અને લેબેનોનમાં ભયાનક હુમલો; છેલ્લા ૨૪ કલાકમાં ૫૧ લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત
છેલ્લા ૨૪ કલાકમાં ઇઝરાયેલે ગાઝા અને લેબેનોન પર ભયંકર હુમલાઓ કર્યા છે જેમાં ૫૧ લોકોના મોત નિપજ્યા હતા. ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબેનોન પર પણ હવાઇ હુમલો કરાયો હતો. આ બન્ને હુમલામાં વધુ ૫૫ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે, આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પર […]










