જૂનાગઢના ભેસાણ માં ગ્રામ પંચાયત સરપંચ વગર બંની શોભાના ગાંઠિયા સમાનં એક કરોડ 36 લાખની સરકારની વિકાસની ગ્રાન્ટ ટી,ડી,ઓ,ના હવાલે પરત કરાય લોકોમાં રોષ ભભુકી કી ઉઠ્યો છે. જેમાં જુનાગઢનું ભેંસાણ શહેર 15 હજારથી વધારે વસ્તી ધરાવતું તાલુકા મથકનું શહેર છે. જેમાં તાલુકા પંચાયત મામલતદાર કચેરી પણ આવેલી છે જેમાં ભેસાણ ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ […]
Author: JKJGS
ઓલપાડની કરંજ પ્રાથમિક શાળામાં બાળકોને ડીશ વિતરણ સહિત તિથિભોજન આપવામાં આવ્યું
મનુષ્ય ઉપર રહેલાં ત્રણ પ્રકારનાં ઋણ એવાં દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ પૈકી પિતૃ ઋણ અર્પણ કરવાનાં શુભ ભાવ સાથે કરંજ ગામનાં વતની દિનેશભાઈ અમરતભાઈ પટેલ દ્વારા પોતાનાં ગામની પ્રાથમિક શાળામાં સ્ટીલ ડીશ વિતરણ સહિત તિથિભોજન યોજવામાં આવ્યું હતું. […]
ચોરવાડ શહેર મુકામે.ચોરવાડ ગામમાં કારીમંડા ચોકમાં બાળ ગોપાલ દ્વારા રામદેવજી મહારાજ ના મંડપ નુ ખૂબજ કાળજીપૂર્વક આયોજન
માળીયાહાટીના તાલુકાનુ ગામ ચોરવાડ….. ચોરવાડ શહેર મુકામે.ચોરવાડ ગામમાં કારીમંડા ચોકમાં બાળ ગોપાલ દ્વારા રામદેવજી મહારાજ ના મંડપ નુ ખૂબજ કાળજીપૂર્વક આયોજન કરવામાં આવેલું આ ધામિર્ક કાર્ય મા દરેક સમાજ ના લોકો એ સાથ સહકાર આપેલ અને બાળકોને પ્રોત્સાહન આપવા મા આવેલું.
માંગરોળ જાયન્ટસ ગૃપ ના પ્રમુખ કિશનભાઇ પરમાર તેમજ નવા હોદેદારો નો સપથ વીઘી કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ માંગરોલ નાં 2024નાં નવા વરાયેલા હોદ્દેદારો નો શપથ વિધિ કાર્યક્રમ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે યોજાઇ ગયો કાર્યક્રમ નાં પ્રારંભે ડી એ પંકજભાઇ રાજપરા એ ગત વરસ ની પ્રવૃતિ ની માહિતી આપી હતી યુનિટ ડાયરેક્ટર ગુણવંતભાઈ સુખાનદિએ નવા વરાયેલ હોદ્દેદારો V.P. છગનભાઈ પરમાર, ડી એ.પંકજભાઈ રાજપરા ડી. એફ. નિલેશભાઈ રાજપરા […]
દૈનિક રાશિફળ – તા. ૧૯-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જે ને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતાતુલ્ય માણસ થી સલાહ લઈ શકો છો બાળકોનું ઘરકામ પૂરૂં કરવા મદદનો હાથ લંબાવવાનો સમય. ગુપ્ત […]
એડમિરલ આર.એલ. પરેરા, પીવીએસએમ, એવીએસએમ (૧૯૨૩-૧૯૯૩)ની શતાબ્દી ઉજવણી
એડમિરલ આર.એલ. પરેરા, પીવીએસએમ, એવીએસએમ (૧૯૨૩-૧૯૯૩)ની શતાબ્દી ઉજવણીને અનુલક્ષીને, ભારતીય નૌકાદળ અને સેન્ટ જાેસેફ સ્કૂલ (નોર્થ પોઇન્ટ), દાર્જિલિંગે સંયુક્તપણે ૧૫ માર્ચ ૨૪ના રોજ શાળા કેમ્પસમાં સ્મારક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. એડમિરલ પરેરા, જેને પ્રેમથી ‘રોની પી’ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ૧૯૭૯માં નૌકાદળના ૯મા વડા બન્યા, ૧૯૩૨-૩૭ની વચ્ચે શાળાના પૂર્વ વિદ્યાર્થી હતા. શાળાએ ફૂટબોલ ટૂર્નામેન્ટ […]
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર બાળકી પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર બાળકી પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં હ્લૈંઇ નોંધવામાં આવી છે. વાત જાણે એમ છે કે, યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બેંગલુરુના સદાશિવનગરમાં પોલીસે ૧૭ વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીર છોકરી પર ૨ ફેબ્રુઆરીએ […]
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો
મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. એક ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા. ત્યાર બાદ […]
૧ કરોડથી વધુ લોકોએ pm-સૂર્ય ઘર : મફત વીજળી યોજના માટે સ્વ-નોંધણી કરાવી પીએમ મોદીએ ઠ પર પોસ્ટમાં લખ્યું- ‘શાનદાર સમાચાર’
મફત વીજળી યોજના (pm-સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના) એ લોન્ચ થયાને ૧ મહિનો પૂર્ણ કર્યો છે. આ અવસર પર પીએમ મોદીએ પોતે ઠ પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ માટે ૧ કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજીસ્ટ્રેશન દેશના જુદા જુદા ભાગોમાંથી પણ છે. ચાલો જાણીએ પીએમ મોદીએ શું […]
કે.જી. ચૌધરી અને બી.આર. આહિરને ગાંધીનગર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા
ચૂંટણી પંચ દ્વારા શનિવારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ તે પહેલા શુક્રવારે રાત્રે રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે બદલીના આદેશ જારી કરવામાં આવ્યા હતા. જે પૈકી એડિશનલ કલેક્ટરોના બદલીના રાઉન્ડમાં મહાનગરપાલિકામાં ડીવાયએમસીની બે ખાલી જગ્યા પર પણ અધિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે. શનિવારે બપોરે ચૂંટણીની જાહેરાત પહેલા આ બંને અધિકારીઓએ હાજર થઇને ચાર્જ પણ સંભાળી લીધો […]