International

રશિયાનો યુક્રેન ની રાજધાની કીવ પર ડ્રોન-મિસાઈલો દ્વારા હુમલો; ૯ના મોત, ૭૦ લોકો ઇજાગ્રસ્ત

રશિયાએ યુક્રેન વિરુદ્ધના યુદ્ધને વધુ આક્રમક બનાવ્યું રશિયા દ્વારા ફરી એકવાર યુક્રેન પર હુમલો કર્યો છે જેમાં રાજધાની કીવમાં ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરતા ૬ બાળકો સહિત ૯ લોકોના મોત અને ૭૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુક્રેનાના અધિકારીઓે રશિયા દ્વારા કરાયેલા હુમલાની માહિતી આપી […]

National

પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી, ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ: વડાપ્રધાન શાહબાઝ શરીફ

પાકિસ્તાન દ્વારા ફરી એકવાર હેસિયત બહારની ધમકી ભારતને આપી ભારતના જામ્મ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક ડિપ્લોમેટીક પગલાંથી પાકિસ્તાન સંપૂર્ણપણે શ્રી ગયું છે. ભારતે પાકિસ્તાન પર આતંકવાદીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો અને આ સાથે જ સિંધુ જળ સંધિને સ્થગિત કરવા જેવા ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લીધા છે. ત્યારે […]

National

વાઘા-અટારી બોર્ડર બંધ થતાં પાકિસ્તાનની પરિસ્થિ વધુ કફોળી બનશે, આશરે ત્રણ હજાર કરોડના વેપારને અસર

કંગાળ પાકિસ્તાન ને તો તેમના દ્વારા કરવામાં આવેલ નીચતાઈ હવે વધુ ભારે પડશે કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન ૨૮ લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક ર્નિણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી  ની બેઠકમાં, ૧૯૬૦ ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની જીવાદોરી કહેવાતી […]

National

ભારતમાં પાકિસ્તાન સરકારનું x હેન્ડલ બ્લોક

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે જેમાં સૌપ્રથમ ડિજિટલ સ્ટાઈક કરવામાં આવી છે. ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ હેન્ડલ બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ પહેલી વાર છે જ્યારે ભારતે પાકિસ્તાન સરકારના કોઈપણ મહત્વપૂર્ણ […]

International

અમેરિકાએ પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવું, પહલગામ સહિત કાશ્મીર ખીણથી દૂર રહેવા તેમજ સ્થાનિક મીડિયા પર નજર રાખવા સલાહ આપી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલ દુ:ખદ અને ર્નિદય આતંકી હુમલા બાદ અમેરિકાની સરકારે તેમના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી જેમાં અમેરિકી તંત્ર દ્વારા પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવાની સલાહ આપવામાં આવી હતી અને ખાસ કરીને સ્થાનિક મીડિયા પર નજર રાખવા સલાહ […]

International

યુરોપિયન કમિશન દ્વારા એપલ-મેટાને ડિજિટલ સ્પર્ધાના નિયમ ભંગ બદલ ૬૮૦૦ કરોડનો જંગી દંડ ફરકાર્યો

એપલ અને મેટા કંપની ની તકલીફોમાં વધારો યુરોપિયન યુનિયન એપલ અને મેટા કંપની પર મસમોટો દંડ ફટકાર્યો છે. ઈેંએ બંને કંપનીઓ પર ૭૦૦ મિલિયન યુરો (લગભગ ૬,૮૨૩ કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે એપલને ૫૦૦ મિલિયન યુરો (લગભગ ૪૮૭૪.૨૫ કરોડ રૂપિયા) અને મેટાને ૨૦૦ મિલિયન યુરો (લગભગ ૧૯૪૯.૭૦ કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં […]

International

અમેરિકામાં ન્યૂજર્સીના જંગલોમાં ભીષણ આગ; ઓછામાં ઓછા ૩૦૦૦ લોકોનું સ્થળાંતર

આગ એટલી ભયાનક છે કે અત્યાર સુધી ૮,૦૦૦ એકરથી વધુ જમીન બળીને ખાક અમેરિકાના ન્યૂજર્સીમાં જંગલોની ભયાનક આગને કારણે હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ સાથે જ આગના કારણે મુખ્ય હાઈવેના એક ભાગને થોડા સમય માટે બંધ કરવો પડયો હતો. આગ એટલે ભયંકર રીતે ફેલાઈ રહી છે કે અત્યાર સુધી ૮,૦૦૦ એકરથી વધુ […]

International

ઇઝરાયેલે ગાઝા સિટીમાં શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર હુમલો કરતાં ૨૩ના મોત

ઇઝરાયેલ દ્વારા ફરી એકવાર ગાઝામાં ભયંકર હુમલો કર્યો છે જેમાં, ગાઝા સિટીની અંદર શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર હુમલો કરતાં ૨૩ લોકોના મોત થયા છે. આ હુમલામાં કેટલાક ટેન્ટમાં આગ લાગતા કેટલાક લોકો જીવતા સળગી ગયા હતા. ઇઝરાયેલ તરફથી આ હુમલાને લઈને કોઈપણ પ્રકારની ટિપ્પણી આવી નથી. ત્યારે હવે બીજી બાજુએ આરબ મધ્યસ્થીકારો ઇઝરાયેલ […]

Gujarat

આજનું રાશિફળ (25/04/2025)

મેષ આજે તમારા ધન સંચિત કરવા ના પ્રયાસ આજે અસફળ થયી શકે છે. પરંતુ ઘબરાવાની જરૂર નથી કેમકે પરિસ્થિતિ જલ્દી સુધરશે, કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ […]

Entertainment

આમિર ખાનના બિલ્ડિંગનું રિનોવેશન થવાનું હોવાથી તેઓ થોડા સમય માટે બીજે રહેવા જશે

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન બાદ હવે અભિનેતા આમિર ખાન પણ તેના બાંદરાના ઘરને ખાલી કરી પાલી હિલમાં રહેવા જશે. આમિર હાલ જે બિલ્ડિંગમાં રહે છે તેનું રિનોવેશન થવાનું છે, જેથી હવે આમિરે આ ઘર ખાલી કરવું પડશે. જાેકે, શાહરુખની જેમ ભાડે રહેવાને બદલે આમિર પોતાની જ માલિકીના અન્ય ફલેટમાં શિફ્ટ થવાનો છે. આમિર હાલ જ્યાં […]