અનંત અંબાણીના જન્મદિવસે પશુપાલકોને મળી ભેટ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાણિયા ખાતે શ્રી અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે નવી ગૌશાળાનો શિલાન્યાસ કરાયો હતો. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે નવાણિયાને આ સુવિધા ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છેકે, ફળદ્રુપ જમીન ધરાવતા નવાણિયા ગામના ખેડૂતો માટે વિવિધ પ્રકારના પાકની ખેતી ઉપરાંત પશુપાલન આજીવિકાનો મુખ્ય […]
Author: JKJGS
માંડવી ખાતે જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓને મળતી પરિવહન સુવિધા અંતર્ગત સમગ્ર શિક્ષા સુરત દ્વારા સલામતી માર્ગદર્શન તાલીમ યોજાઈ
સુરત જિલ્લા સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કો-ઓર્ડિનેટર તેમજ RTO દ્વારા મફત પરિવહન સુવિધા ધરાવતી તમામ તાલુકાની પ્રાથમિક શાળાઓનાં આચાર્યો, ડ્રાઇવરો તેમજ BRP (AR&VE) ની માર્ગ પરિવહન સુવિધા સલામતી માર્ગદર્શન તાલીમ શિક્ષક સહકાર ભવન, માંડવી ખાતે યોજવામાં આવી હતી. સદર તાલીમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બારડોલી RTO કચેરીનાં પી.બી. પટેલ દ્વારા માર્ગ સલામતી, વાહનોની ફિટનેસ, […]
સાવરકુંડલાના રઘુવંશી સમાજના અગ્રણી અને નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન ભરતભાઈ માનસેતાના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી
સાવરકુંડલા લોહાણા સમાજ અગ્રણી તેમજ નાગરિક સહકારી બેંકના વાઈસ ચેરમેનશ્રી તેમજ શહેરની અનેક સંસ્થા સાથે જોડાયેલ ભરતભાઈ માનસેતાને જન્મદિવસની હાર્દિક શુભકામના સહ ઈશ્વર આપને તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન સાથે સંસારના સઘળા સુખો પ્રદાન કરે અને પ્રગતિના સર્વોત્તમ શિખરો સર કરે એવી શુભકામનાઓ પણ તેમના શુભેચ્છકો દ્વારા પાઠવવામાં આવી રહી છે. ભરતભાઈ પોતે મિતભાષી અને મિલનસાર […]
સાવરકુંડલા શહેરમાં રામનવમી નિમિત્તે શહેરમાં ગોરસ પરબનો સ્ટોલ તથા શોભાયાત્રામાં ટ્રેકટરમાં આહિર સંસ્કૃતિ દર્શાવતાં ફ્લોટ પણ દર્શાવવામાં આવેલ
સોના વાટકડી રે, છાશ્યું ઘોળી કનૈયા. એ તો તારા મનમાં છે અલગ અલગ નામ બાકી રામ એ જ શ્યામ અને શ્યામ એ જ રામ સાવરકુંડલાના તમામ ધર્મના લોકો તથા જ્ઞાતિના લોકો આ રાષ્ટ્રીયપર્વ જેવા બની ગયેલા રામનવમીના તહેવારમાં જોડાયા. સમગ્ર સાવરકુંડલા શહેરને રામનવમીને અનુરૂપ કેસરી રંગે સજાવવામાં આવ્યું હતું. અવનવા પતાકડાં , ફ્લોટ્સ, રામાયણના દ્રશ્યો […]
ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો‘ નું ટ્રેલર થયું રિલીઝ
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો‘ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ઇમરાન હાશ્મીના કેરેક્ટરના લોકો અત્યારથી જ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૦૧ની સત્ય ઘટના પર આધારિત છે. કમાન તેજસ દેઓસ્કરના ડાયરેકશનમાં બનેલી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો‘ નું ટ્રેલર રિલીઝ થયા બાદ ઇમરાનના ફેંસ એમને કમાંડોના રોલમાં જાેઇને બહુ ખુશ […]
ફિલ્મ રેડ ૨નું દમદાર ટ્રેલર થયું રિલીઝ
અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ‘ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ ૨‘ લઈને આવી રહ્યા અજય દેવગનનું પાત્ર અમર પટનાયક; રિતેશ દેશમુખ વિલન પાત્રમાં જાેવા મળશે અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ‘ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ ૨‘ લઈને આવી રહ્યા છે ત્યારે હવે ફિલ્મમેકર્સએ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ ‘રેડ‘ના સિક્વલમાં […]
મુંબઈ ઈન્ડિયન્સ સામેની શાનદાર જીત બાદ આરસીબી ના કેપ્ટન રજત પાટીદારને સ્લો ઓવર રન રેટના કારણે થયો દંડ
આરસીબી ના કેપ્ટન રજત પાટીદારને સ્લો ઓવર રન રેટના કારણે થયો દંડ
આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો દીકરો માર્ક શંકર સિંગાપોરમાં એક સ્કૂલમાં આગ લાગવાની ઘટનામાં ઈજાગ્રસ્ત
જન સેના પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો દીકરો માર્ક શંકર સિંગાપોરમાં એક સ્કૂલમાં આગ લાગવાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને સિંગાપોરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાે કે, ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ પવન કલ્યાણ તો હાલ આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામ રાજુના જિલ્લાની મુલાકાતે છે. તેમણે પોતાના નક્કી કરેલા કાર્યક્રમોને પૂર્ણ […]
રાજસ્થાનના જયપુરમાં બેકાબૂ SUV કારે રસ્તા પર અનેક લોકોણે અડફેટે લીધા; ૩ ના મોત
રાજસ્થાનના જયપુરમાં નાહરગઢ વિસ્તારમાં સાંજના સમયે એક બેકાબૂ SUV કારે રસ્તા પર ચાલી રહેલા લોકો અને અનેક ટુ-વ્હીલર સવારો ને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે સાતથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, […]
૨૦૦૮ જયપુર બ્લાસ્ટ કેસ: સ્પેશિયલ કોર્ટે ૪ આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી
૨૦૦૮ જયપુર બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે ગત શુક્રવારે આ ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં. આ ચારેય આરોપી લાઈવ બોમ્બ કેસમાં સંડોવાયેલા હતાં. તેમને ૧૭ વર્ષ બાદ આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. આ ર્નિણય પીડિતો અને તેમના પરિવારો માટે મોટી રાહત માનવામાં આવી […]










