રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ લાગી છે. માઉન્ટ આબુ (સિરોહી)ના જંગલનો મોટો વિસ્તાર આગમાં બળીને રાખ થઈ ગયો છે. લગભગ ૨૦ કલાક પછી પણ જંગલનો મોટો ભાગ ધુમાડાથી ભરેલો છે અને નાના વિસ્તારોમાં આગ ભભૂકી રહી છે.આ આખો વિસ્તાર ૩૦૦થી વધુ રીંછનું કુદરતી નિવાસસ્થાન છે. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં શનિવાર બપોરે અંદાજિત ૨ વાગ્યે માઉન્ટ […]
Author: JKJGS
ઉત્તર પ્રદેશ સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા અને ધાર્મિક સ્થળોથી ૫૦૦ મીટરની હદમાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના કડક આદેશો જારી કર્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં, ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા અને ધાર્મિક સ્થળોથી ૫૦૦ મીટરની હદમાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવા કહેવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક કતલખાનાઓ બંધ કરાવવા અને […]
ટ્રેન નંબર ૧૨૫૫૧ કામાખ્યા એક્સપ્રેસના ૧૧ ડબ્બાં પાટા પરથી ઉતરી ગયા
ઓડિશામાં મોટો ટ્રેન અકસ્માત ઓડિશામાં ફરી એકવાર એક મોટી રેલ્વે દુર્ઘટના બની છે. કટકના નિર્ગુંડી પાસે ટ્રેન નંબર ૧૨૫૫૧ કામાખ્યા એક્સપ્રેસની ૧૧ ડબ્બાં પાટા પરથી નીચે ઉતરી ગયા છે. કટક સ્ટેશન છોડ્યા બાદ મંગોલી સ્ટેશન પાસે કામાખ્યા એક્સપ્રેસ સાથે દુર્ઘટના થઈ અને ડબ્બા પાટા નીચે ઉતરી ગયા હતાં. મળતી માહિતી મુજબ, મ્૯ થી મ્૧૪ સુધી […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગપુર સ્થિત RSS મુખ્યાલયમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી
નવા વર્ષ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુર મા આવેલા RSS મુખ્યાલયમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી. નરેન્દ્ર મોદીએ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક એમ.એસ. ગોલવલકરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીની આ મુલાકાત ગુડી પડવાના તહેવારના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમના અવસર પર થઈ રહી છે. પ્રધાનમંત્રી બન્યા બાદ અહીંયા […]
અમેરિકામાં અભ્યાસ કરનારા વિભિન્ન દેશના હજારો વિદ્યાર્થીઓએ તેનમા F-૧ વિઝા અચાનક રદ થવાનો ઈમેલ મળતા હડકંપ
અમેરિકામાં અભ્યાસ કરતા વિવિધ દેશોના હજારો વિદ્યાર્થીઓને તેમના હ્લ-૧ વિઝા અચાનક રદ થયાના ઈમેલ મળ્યા બાદ તેઓ ગભરાટમાં છે. આ ઈમેલ અમેરિકાના વિદેશ વિભાગ (ર્ડ્ઢંજી) તરફથી મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના હ્લ-૧ સ્ટૂડેન્ટ વિઝા રદ થયા હોવાની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ તેમને જાતે અમેરિકા મૂકીને જતા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે કે, […]
નેપાળની ઓલી સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો
નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ સરકારની મોટી કાર્યવાહી નેપાળની ઓલી સરકારે રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો છે. તેમજ તેમની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે. નેપાળ સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતાં પૂર્વ રાજાની સુરક્ષામાં મૂકેલા […]
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના કાફલાની એક ગાડીમાં જાેરદાર વિસ્ફોટ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સત્તાવાર ગાડીના કાફલામાં સામેલ એક લક્ઝુરિયસ લિમોઝિન કારમાં ભયાનક વિસ્ફોટ થતા આખી કાર ભડભડ કરતી સળગી ગઈ હતી. આ ઘટના મધ્ય મોસ્કોમાં થવાના કારણે રશિયન પ્રમુખ પુતિનની સુરક્ષા સામે સવાલો ઊઠવા લાગ્યા છે આ સાથે ક્રેમલિનમાં જ આંતરિક ખતરો હોવાની શંકાઓ થવા લાગી છે. ૭૨ વર્ષીય પુતિન લિમોસિન ગાડીનો જ નિયમિત […]
૭૨ કલાકમાં ચોથી વખત મ્યાનમારમાં ભૂકંપનો આંચકો આવ્યો
૫.૧ની તીવ્રતા વધુ એક ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ મ્યાનમારની ધરા ૭૨ કલાકમાં ચોથી વખત તીવ્ર ભૂકંપથી હચમચી ઉઠી છે. રવિવારે મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જાેવા મળ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભૂકંપને પગલે […]
સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી જુલેલાલ સાંઈ સાહેબ ના જન્મ જયંતી નિમિત્તે ચોરવાડ ઝૂલેલાલ મંદિર ખાતે સવારે આરતી તથા બપોરે ભંડારો અને ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો થી કાઢવામાં આવેલ તથા સાંજે 7:00 વાગે હોલીડે કેમ ખાતે દરિયામાં જ્યોત નું વિસર્જન કરવામાં આવેલ
માળીયાહાટીના તાલુકાનુ ગામ ચોરવાડ આજ રોજ ચોરવાડ શહેરમાં તારીખ.30.3.2025 ના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી જુલેલાલ સાંઈ સાહેબ ના જન્મ જયંતી નિમિત્તે ચોરવાડ ઝૂલેલાલ મંદિર ખાતે સવારે આરતી તથા બપોરે ભંડારો અને ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો થી કાઢવામાં આવેલ તથા સાંજે 7:00 વાગે હોલીડે કેમ ખાતે દરિયામાં જ્યોત નું વિસર્જન કરવામાં આવેલ જેમાં ચોરવાડના […]
રાણપુરમાં ટેક્ષપીન બેરીંગ કંપની ખાતે ઈફતાર પાર્ટી યોજાઈ
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ ટેક્ષસ્પીન બેરીંગ કંપની ખાતે મુસ્લિમોના રમજાન માસ નિમિત્તે ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા,વિશાલભાઈ દ્વરા ઈફતાર પાટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ટેક્ષસ્પીન કંપનીમાં કામ કરતા મુસ્લિમ ભાઈઓને રોજા ખોલાવ્યા હતા તેમજ હિન્દુ ભાઈઓ પણ ભેગા મળીને એક સાથે જમવા બેસીને કોમી એકતાના દર્શન જોવા મળ્યો હતો.દર વર્ષે ટેક્ષપીન પરિવાર […]










