Sports

આઈપીએલ ૨૦૨૫: લખનઉએ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને ખાતું ખોલ્યું

નિકોલસ પુરને આ ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝનની સૌથી ઝડપી ફિફટી ફટકારી હતી. તેણે ૧૮ બોલમાં સિક્સર વડે પોતાની ફિફટી પૂરી કરી હતી. બાદમાં, તેણે ૨૭ માર્ચે બીજી વિકેટ માટે મિશેલ માર્શ (૫૨ રન) સાથે ૧૧૬ રનની ભાગીદારી કરી હતી. આ રીતે, આ t૨૦ મેચમાં લખનઉએ સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું. આઈપીએલ ની […]

Entertainment

બૉલીવુડ અભિનેતા આમિર ખાને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાને પોતાની ‘આમિર ખાન ટોકીઝ‘ નામની યુ ટયૂબ ચેનલ શરુ કરી છે. તેણે શરુઆતના કેટલાક વીડિયોમાં ‘લગાન‘નાં નિર્માણ વિશેની વાતો ઉપરાંત ‘લાપત્તા લેડીઝ‘માં તેના નિષ્ફળ ઓડિશનની વાતો શેર કરી છે. આ ચેનલના ઈન્ટ્રોડક્શન સ્ટુડિયોમાં આમિરે જણાવ્યુ હતું કે, ફિલ્મોની નિર્માણ પ્રક્રિયા પાછળ પણ કેટલીક સ્ટોરીઝ હોય છે. આ સ્ટોરીઝ પોતે કોઈ […]

National

મોહાલી જિલ્લા અદાલતે વર્ષ ૨૦૧૮ના દુષ્કર્મ કેસમાં પાદરી બજિન્દર સિંહને દોષિત ઠેરવ્યા

મોહાલી કોર્ટે બજિન્દર સિંહને ૧ એપ્રિલે સજા સંભળાવશે મોહાલી જિલ્લા અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં વર્ષ ૨૦૧૮ ના દુષ્કર્મ કેસમાં પાદરી બજિન્દર સિંહને દોષિત ઠેરવ્યા છે, તેના પર એક મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ હતો. આ કેસમાં કોર્ટ ૧ એપ્રિલે આરોપીને સજા સંભળાવશે. દરમિયાન, કોર્ટના ર્નિણય બાદ પોલીસે તેને ન્યાયિક કસ્ટડીમાં લઈ લીધો હતો. જાે કે […]

National

ગ્રેટર નોઈડામાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં બીજા માળે એસીમાં થયો બ્લાસ્ટ; યુવતીઓએ બાલ્કનીમાંથી મારી છલાંગ

ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-૩ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્ટેલમાં એસીમાં થયેલ બ્લાસ્ટના કારણે આગ લાગી હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ ઘટના સમયે હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ હાજર હતી, જેમણે કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો […]

National

કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૨ % નો વધારો કર્યો

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી મોટી ભેટ હવે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત ૫૩ ટકાથી વધી ૫૫ ટકા થશે નાણાકીય વર્ષની શરૂઆત પહેલા જ મોદી સરકારે સરકારી કર્મચારીઓને લઈને એક મોટો ર્નિણય લીધો. કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું બે ટકા વધારવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે આ મહત્ત્વનો ર્નિણય લીધો […]

National

આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના આઠ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર

આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના કારણે સરકારની ચિંતામાં વધારો કર્યો છે, રાજ્યમાં આઠ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વિશ્વ પશુ આરોગ્ય સંગઠન (ઉર્ંછૐ)એ ૨૮ માર્ચ, ૨૦૨૫ ને શુક્રવારના રોજ આઠ કેસની પુષ્ટી કરી હતી. સંગઠને ભારતીય અધિકારીઓને ટાંકીને કહ્યું કે, આંધ્રના પૂર્વ ક્ષેત્રમાં કેસો નોંધાતા તકેદારીના પગલા શરૂ કરી દેવામાં આવ્યા […]

National

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ફેબ્રુઆરી, ૨૦૨૫ના મહિના માટે ભરતી પરિણામો જાહેર કર્યા

ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નીચેના ભરતી પરિણામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ દ્વારા વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી પરંતુ તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવા/આ પદ માટે ભલામણ કરવાનું શક્ય ન બન્યું તે બદલ દુ:ખ છે.

National

પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા ૩ થી ૮ એપ્રિલ દરમિયાન ડેરા બાબા નાનકથી જલિયાંવાલા બાગ સુધી નશા મુક્તિ યાત્રા કાઢશે

પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને હવે નશા વિરુદ્ધના અભિયાનમાં રાજ્યપાલનું સમર્થન મળ્યું પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા દ્વારા આવતા મહિને એટલે કે ૩ થી ૮ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન ડેરા બાબા નાનકથી જલિયાંવાલા બાગ સુધી નશા મુક્તિ યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા “યુદ્ધ નશા વિરુદ્ધ” અભિયાનનો એક ભાગ છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ […]

National

સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ ઇમરાન પ્રતાપગઢી સામે થયેલ એફઆઈઆર થઈ રદ

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાંથી કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીને એક મોટી રાહત મળી છે જેમાં, સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરી દીધી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કવિતા, કલા અને વ્યંગ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. […]

National

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ સિક્કિમમાં આપત્તિ પુન:પ્રાપ્તિ અને પુનર્નિર્માણ પ્રવૃત્તિઓ અને પાંચ રાજ્યોમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટેના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ સિક્કિમમાં આપત્તિ પુન:પ્રાપ્તિ અને પુનર્નિર્માણ પ્રવૃત્તિઓ અને પાંચ રાજ્યોમાં અગ્નિશામક સેવાઓને મજબૂત બનાવવા માટેના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાણામંત્રી, કૃષિમંત્રી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષની બનેલી સમિતિએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ  હેઠળ પુન:પ્રાપ્તિ અને પુનર્નિર્માણ ભંડોળ વિન્ડો અને ક્ષમતા નિર્માણ ભંડોળ વિન્ડોમાંથી રાજ્યોને […]