National

કેન્દ્ર સરકાર દ્વારા ‘સહકાર ટેક્સી સેવા’ શરૂ કરવામાં આવશે

ડ્રાઇવરોને કમિશન ચૂકવવામાંથી મળશે રાહત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં ‘સહકાર ટેક્સી‘ શરૂ કરવા જઈ રહી છે. આ અંતર્ગત કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોકો નોંધણી કરાવી શકશે. આનાથી થનારો સંપૂર્ણ નફો સીધો ડ્રાઇવરને જશે અને તેની પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં.‘ નોંધનીય […]

National

કર્ણાટક મિલ્ક ફેડરેશન મોટો ર્નિણય; દૂધના ભાવમાં પ્રતિ લિટરે સીધો ૪રૂ.નો વધારો

દક્ષિણ ભારતના સૌથી મોટા રાજ્યોમાંના એક એવા કર્ણાટકમાં મિલ્ક ફેડરેશન દ્વારા તેની બ્રાન્ડ નંદિની હેઠળ વેચાતા દૂધના ભાવમાં પ્રતિ લિટર ૪ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. કર્ણાટક રાજ્ય સરકારે દૂધના ભાવમાં વધારો કરીને રાજ્યની જનતાને મોટો ઝટકો આપ્યો છે. દૂધના ભાવમાં થયેલા વધારાનો ફટકો ઉગાડી તહેવારની ઉજવણી કરતા રાજ્યના લોકોને પડ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના […]

National

મણિપુર કેડરના ૨૦૧૪ બેચના IAS અધિકારી પવન યાદવને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અંગત સચિવ બનાવાયા

મણિપુર કેડરના ૨૦૧૪ બેચના IAS અધિકારી પવન યાદવને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી) એ યાદવના ડેપ્યુટી સેક્રેટરી તરીકેના કાર્યકાળને ઘટાડવાની મંજૂરી આપી છે. મંત્રાલયે ૨ એપ્રિલ, ૨૦૨૭ સુધીના સમયગાળા માટે અમિત શાહના ખાનગી સચિવ તરીકે […]

National

૬ એપ્રિલે રામ જન્મોત્સવના દિવસે મર્યાદાપુરષોત્તમ ભગવાન શ્રી રામને થશે સૂર્ય તિલક

આ વર્ષે ૬ એપ્રિલના રોજ ભગવાન શ્રી રામને સૂર્ય તિલક થશે, આ રામ નવમીથી સતત ૨૦ વર્ષ સુધી સૂર્યના કિરણો રામ જન્મોત્સવ પર રામ લલ્લાનો અભિષેક કરશે. મંદિરના શિખર પરથી સૂર્ય કિરણો ગર્ભગૃહમાં લાવવામાં આવશે. આ માટે ખાસ પ્રકારના અરીસાઓ અને લેન્સ લગાવવામાં આવી રહ્યા છે. રૂરકીના વૈજ્ઞાનિકોની ટીમ અયોધ્યા પહોંચી ગઈ છે અને સૂર્ય […]

National

૧૦મા એમ્યુનિશન કમ ટોર્પિડો કમ મિસાઇલ (ACTCM) બાર્જ, LSAM 24 (યાર્ડ ૧૩૪)નું લોન્ચિંગ

૧૦મા ACTCM બાર્જ, LSAM ૨૪ (યાર્ડ ૧૩૪)નો લોન્ચિંગ સમારોહ ૨૬ માર્ચ ૨૦૨૫ના રોજ મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ થાણે ખાતે યોજાયો હતો. લોન્ચિંગ સમારોહના મુખ્ય મહેમાન કમાન્ડર રાહુલ જગત, SPS, સબમરીન ઓવરસીઇંગ ટીમ (SOT), મુંબઈ હતા. MSME શિપયાર્ડ, મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, થાણે સાથે અગિયાર (૧૧) એમ્યુનિશન કમ ટોર્પિડો કમ મિસાઇલ બાર્જના બાંધકામ માટેનો […]

National

ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં પતિએ જ પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા

ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક એવી ઘટના બની હતી જેના કારણે લોકોમાં પણ મોટો ચર્ચાનો વિષય બન્યો હતો, એક મહિલાને તેના પતિ દ્વારા પોતાના બે બાળકોની જવાબદારી લઈને પત્નીને પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. આ ઘટનામાં પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા છે. પહેલા પતિએ પોતાની પત્ની સાથે કોર્ટમાં નોટરી કરાવી અને ત્યાર […]

National

શાહજહાંપુરમાં પિતાએ ૪ બાળકોની હત્યા કરીને આપઘાત કરી લીધો

ઉત્તર પ્રદેશમાંથી હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી જેમાં એક પિતાએ પોતાના ચાર બાળકો ગળું કાપીને હત્યા કરી અને ત્યાર બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાબતે સમાચાર મળતા જ તાત્કાલિક ધોરણે પોલીસ સહિત ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃતકોની […]

International

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમને ત્યાં દીકરીએ જન્મ; નામ રાખવામાં આવ્યું ‘હિન્દ’

શેખ હમદાનની ચોથી સંતાન તરીકે પુત્રીનો જન્મ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનના ઘરે દીકરીનો જન્મ થયો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાની દીકરીનું નામ ‘હિન્દ‘ રાખ્યું છે. આ પહેલા […]

International

પાકિસ્તાની સેનાના જૂનિયર અધિકારીઓએ સેના પ્રમુખ મુનીર વિરૂદ્ધ સામે બળવો કર્યો

પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય કટોકટી ના સમાચાર આવ્યા છે જેમાં, પાકિસ્તાની સેનાના જૂનિયર અધિકારીઓએ સેના પ્રમુખ મુનીર વિરૂદ્ધ સામે બળવો કર્યો છે. તેમણે ખુલ્લેઆમ રાજીનામાની માગ કરી દીધી છે. અધિકારીઓએ અસીમ મુનીરને ચેતવણી આપી દીધી છે કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. તેઓ રાજીનામું આપી દે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે. પોતાના દ્વારા જ […]

International

મલેશિયાથી ચીન જઈ રહેલી એર એશિયાની ફ્લાઇટના એન્જિનમાં આગ લાગતાં કુઆલાલંપુરમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ

એર એશિયાની એક મોટી ફ્લાઇટની મોટી દુર્ઘટના ટળી, મલેશિયાથી ચીનના શેનઝેન જઈ રહેલી એર એશિયાના વિમાન છદ્ભ૧૨૮ના એન્જિનમાં આગ લાગી હતી. તેને ટેકઓફના થોડા સમય પછી જ કુઆલાલંપુરમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જાે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સેલંગોર સ્ટેટ ફાયર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એર એશિયાના વિમાને […]