International

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી

અમેરિકાના પ્રમુખે ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરી અમેરિકાના ફરીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે તેમના દ્વારા ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી કે ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી […]

International

અમેરિકાએ ચીનની સાથે-સાથે ભારત પણ ફેન્ટાનિલના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત હોવાનું કહીને હડકંપ મચાવ્યો

ફેન્ટાનિલના લીધે અમેરિકામાં ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૫૨ હજારના મોત થયા હતા અમેરિકા દ્વારા ફરી એકવાર આંચકા સ્વરૂપ નિવેદન કરવામાં આવ્યું છે જેમાં હવે ચીનની સાથે-સાથે ભારત પણ ફેન્ટાનિલના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત હોવાનું કહીને હડકંપ મચાવ્યો છે. ફેન્ટાનિલના લીધે અમેરિકામાં ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૫૨ હજારના મોત થયા હતા. અમેરિકામાં આજે આ ડ્રગ્સની લત જબરદસ્ત ફેલાઈ છે. […]

Gujarat

અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગનું ગૌરવ

સાવરકુંડલા તાલુકાના ગાધકડામાં સી.આર.સી.કોર્ડિનેટર તરીકે ફરજ બજાવતા મયૂરભાઈ દેસાઈએ પીએચડીની ડીગ્રી મેળવતાં સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડામાં સી.આર.સી. કો. ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શ્રી મયુરકુમાર મહેશભાઈ દેસાઈએ English Literature માં A Comparative Study of Narrative Techniques in the Selected Post Modern Writers: Arvind Adiga, Kiran Desai and Preeti Shenoy આ વિષય પર […]

Gujarat

અમરેલી જિલ્લાના બાગાયત પાક પર આધારિત ખેડૂતોને બાગાયત પાક નિષ્ફળ જતાં વળતર પેટે સરકાર દ્વારા સહાય ચૂકવવા ધારી બગસરા ધારાસભ્ય જે. વી. કાકડીયા દ્વારા મા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી

અમરેલી જિલ્લા બાગાયત પાક નિષ્ફળ જતાં અમરેલી જિલ્લાના બાગાયત પાક પર આધારિત ખેડૂતોને બાગાયત પાકના વળતર પેટે સરકાર દ્વારા સહાય ચૂકવવા ધારી બગસરા ધારાસભ્ય જે. વી. કાકડીયાએ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર દ્વારા રજૂઆત કરી. આમ તો હાલ વાતાવરણ વિષમ છે અને આ બદલાતા વાતાવરણથી બાગાયત  કેરીના પાક ૯૦ ટકા નિષ્ફળ ગયેલ છે આ […]

Gujarat

જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ કલેકટરશ્રી ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાયો

જિલ્લાકક્ષના “સ્વાગત  ફરિયાદ નિવારણ” કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ ૧૭ જેટલી સમસ્યાઓની અરજીઓનો સંતોષકારક નિકાલ જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાજનોની વિવિધ ૧૭ જેટલી સમસ્યાઓની અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ […]

Gujarat

ટીંબડી ગામ ના યુવાન નું જીસીએલ ટેનિસ ક્રિકેટ લીગ મા પસંદગી કરાઈ 

ટીંબડી (પ્રાચી) ગામે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા વિજયભાઈ ગોવિંદભાઈ વાળા ના પુત્ર દીપ કુમાર વિજય ભાઈ વાળા નું  ગુજરાત ની સૌથી મોટી ટેનિસ ક્રિકેટ લીગ જીસીએલ (GCL) મા રાજકોટ રોયલ્સ દ્વારા પસંદગી કરવામાં આવતા દીપભાઈ ના પરિવાર તેમજ સમસ્ત ટીંબડી ગામ વતી ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી હાર્દિક કાનાબાર પ્રાચી

Gujarat

આજનું રાશિફળ (28/03/2025)

મેષ આજે તમે અન્યોની પ્રશંસા કરીને ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. આજે તમે તમારા ઘર ના સભ્યો ને ક્યાંક ફરવા માટે લયી જાયી શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થયી શકે છે. નિકટના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે. તમારા દિલ પર રૉમાન્સનું રાજ હશે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ […]

National

ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ‘માતા કર્મા’ પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી

ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા માતા કર્મા, એક આદરણીય સંત, સમાજ સુધારક અને ભગવાન કૃષ્ણના પ્રખર ભક્તની ૧૦૦૯મી જન્મજયંતિ નિમિત્તે તેમના માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. ૨૫ માર્ચ, ૨૦૨૫ના રોજ રાયપુરમાં આયોજિત આ કાર્યક્રમમાં છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ, ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી શ્રી તોખન […]

National

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ડીડીડબ્લ્યુએસ – યુનિસેફનું ‘રિપલ્સ ઓફ ચેન્જ‘ પ્રકાશન શરૂ કર્યું, જે જાતિ-પરિવર્તનશીલ ઉછજીૐ વાર્તાઓ દર્શાવે છે

ઉન્નત સુલભતા, વિશ્વાસ અને કાર્યકારી કાર્યક્ષમતાને સક્ષમ કરવા માટે પોર્ટલને અપગ્રેડ કરવામાં આવ્યું કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં “રિપલ્સ ઑફ ચેન્જ: જેન્ડર-ટ્રાન્સફોર્મેટિવ રૂરલ વોશ પ્રોગ્રામ્સ ઇન ઇન્ડિયા” પુસ્તકનો શુભારંભ કરાવ્યો હતો. જલ શક્તિ મંત્રાલય અને યુનિસેફ ઇન્ડિયાના ડ્રિન્કિંગ વોટર એન્ડ સેનિટેશન વિભાગ (ડીડીડબલ્યુએસ)ના સંયુક્ત પ્રકાશનમાં રિપલ્સ ઓફ ચેન્જ ગ્રામીણ ભારતની દસ […]

National

આરબીઆઇની એટીએમ ઈન્ટરચેન્જ ફીમાં વધારો કરવા મંજૂરી; નવા ચાર્જ ૧ મે, ૨૦૨૫થી લાગુ થશે

એટીએમમાંથી વધુ પડતી રોકડ ઉપાડનારાઓના ખિસ્સા પર બોજાે વધી શકે છે હવે એટીએમમાંથી વધુ પડતી રોકડ ઉપાડનારા લોકો માટે આંચકા સ્વરૂપ સમાચાર છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમ ઈન્ટરચેન્જ ફીમાં વધારો કરવા મંજૂરી આપી છે. જેના લીધે હવે એટીએમમાંથી ઉપાડ મોંઘો થશે. નવા ચાર્જ ૧ મે, ૨૦૨૫થી લાગુ થશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ૧ મેથી […]