National

ભારત સરકારે લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ ફગાવતા કહ્યું; ‘USCIRF પોતેજ એક ચિંતાનો વિષય છે‘

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ દ્વારા લગાવવામાં આવેલ આરોપ પર ભારતનો સણસણતો જવાબ અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. જેના જવાબમાં ભારત સરકારે આ અહેવાલ ને ફગાવ્યો છે. ભારતે USCIRFને સણસણતો જવાબ આપતાં કહ્યું છે કે, આ સંસ્થા પોતે ચિંતાનો વિષય છે. નોંધનીય છે કે […]

National

દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટ તરફથી અપાયેલા વિવાદિત ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે રોક લગાવી

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ર્નિણય પર સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું કે ‘એક સગીર છોકરીના સ્તનો પકડીને તેના પાયજામાની દોરી તોડવી એ બળાત્કાર નથી’. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આવો આદેશ લખનારા જજની સંવેદનશીલતા સામે પણ સવાલ ઊઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને એ જાણીને દુ:ખ થાય છે કે આ ર્નિણય લખનારાઓમાં […]

National

સંભલ, મથુરા, મુસ્લિમ, બુલડોઝર, વિરોધ અને વકફ સુધારા જેવા મુદ્દાઓ પર કર્યો વિરોધ પક્ષને કટાક્ષ

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સીએમ યોગી એ આપ્યા પોતાના મંતવ્યો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં સંભલ, મથુરા, મુસ્લિમ, બુલડોઝર, વિરોધ અને વકફ સુધારા જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સાથે વીરોધીઓ પર કટાક્ષ પણ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાઉડસ્પીકર હટાવવાના ર્નિણય પર કહ્યું હતું કે, કોર્ટના આદેશ […]

National

મહાદેવ બેટિંગ એપ કેસ: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત ૨૦ સ્થળે સીબીઆઈ દરોડા

મહાદેવ બેટિંગ એપ કેસમાં સીબીઆઈ દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત ૨૦ સ્થળે દરોડા પાડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. બીજીતરફ બધેલના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈ સૂત્રોચ્ચા કરી રહીય છે, તો પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભિલાઈમાં પણ હોબાળો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યાં એક મહિલા […]

International

ગાઝાના લોકોએ પ્રથમ વખત હમાસ વિરુદ્ધ વિશાળ વિરોધ રેલી કાઢી

ગાઝાના લાખો લોકો હમાસ વિરુદ્ધ નારા લગાવતા રસ્તાઓ પર ઉતરી આવ્યા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ લોકોના મોત થયા છે. ગાઝા યુદ્ધવિરામ ભંગ કર્યા પછી, ઇઝરાયેલની સેના ઉત્તરી અને દક્ષિણ ગાઝા પર લગભગ ૧૦ દિવસ સુધી ફરી ભારે બોમ્બમારો કરી રહી છે ત્યારે […]

International

વ્હાઈટ હાઉસે જાહેર કર્યું કે તેમના દ્વારા ભૂલથી યમન યુદ્ધની યોજના એક પત્રકારને શેર થઈ ગઈ હતી

અમેરિકાની સરકારના અધિકારીઓએ યમનમાં ઈરાનના ટેકેદાર હૂતી ગ્રૂપ પર અમેરિકા દ્વારા હુમલો કરવાના કેટલાક સમય પહેલાં એક મેસેજિંગ ગ્રૂપમાં ભૂલથી યમન સાથેનાં યુદ્ધની યોજના જાહેર કરી હતી. આ વખતે તેમાં એક પત્રકાર પણ હાજર હતા. આ વાતનો ખુલાસો થતા વ્હાઈટ હાઉસમાં કેટલાક અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊઠયા છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા ડેમોક્રેટિક સાંસદોએ […]

International

યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના વાર્ષિક એહવાલમાં ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ અને અત્યાચારનો આરોપ

ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ અને અત્યાચારનો આરોપ લગાવતા યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે(ેંજીઝ્રૈંઇહ્લ) તેના વાર્ષિક અહેવાલમાં ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (ઇછઉ) પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કમિશને આરોપ લગાવ્યો હતો કે શીખ ભાગલાવાદીઓની હત્યામાં ઇછઉની ભૂમિકા હતી. યુએસ કમિશનના રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે પ્રશ્નો ઉભા કરવાનો પ્રયાસ […]

International

હવે મતદારોએ રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનું પ્રમાણ, જેમ કે, પાસપોર્ટ અનિવાર્યપણે રજૂ કરવો પડશે

ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મહત્ત્વપૂર્ણ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા આ આદેશનો ઉદ્દેશ ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનું છે અમેરિકાના ફરીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો અને ર્નિણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે તેમના દ્વારા એક મહત્ત્વપૂર્ણ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં, મતદારોએ રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનું […]

International

દક્ષિણ કોરિયાના જંગલોમાં લાગેલી આગ વધુ વિકરાળ બની; ૧૩૦૦ વર્ષ જૂનો બૌદ્ધ મઠ બળીને રાખ

દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. આગના બનાવ બાબતે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૮ મૃતકોમાં ચાર ફાયરબ્રિગેડના અને એક સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં ૨૦૦ થી વધુ ઇમારતો રાખ થઈ […]

International

ઈરાને બનાવી ભૂગર્ભમાં “મિસાઈલ સિટી”; સૈન્ય શક્તિનું પ્રદર્શનનો વિડીયો કર્યો જાહેર

ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા અને કડક જવાબ આપવા સક્ષમ ઈરાન પણ સક્ષમ છે તેવું વધુ એક પુરવાર કરવાનો પ્રયાસ, ઇરાને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા અંડરગ્રાઉન્ડ “મિસાઈલ શહેર”નો એક નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમાં એક લાંબી ટનલમાં ઘાતક હથિયારોનો ભંડાર દેખાઈ રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આ વીડિયોમાં, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ […]