આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે. 8 હોસ્પિટલ્સ અને 1200+ બેડની ક્ષમતા સાથે, આયુષ હોસ્પિટલએ અત્યાર સુધીમાં 18 લાખથી વધુ ઓપીડી દર્દીઓ અને 1 લાખ થી વધુ ઈન્ડોર દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે. હવે આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા હાલાર વિસ્તાર ના જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્યસંભાળ આપવા માટેની પ્રતિબદ્ધતાને ફરીથી […]
Author: JKJGS
આજનું રાશિફળ (27/03/2025)
મેષ આજના દિવસેં તમે કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો. રાત્રી ના સમયે આજે તમને ધન લાભ થવા ની પૂરી શક્યતા છે કારણ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જસો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો. પ્રેમ જીવન આશા લાવશે. આજે તમારા જીવનમાં […]
અભિનેતા સોનુ સૂદની પત્નીને નડ્યો માર્ગ અકસ્માત, ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સોનુ સુદની પત્ની સોનાલી સુદની કારને મુંબઈ-નાગપુર હાઇવે પર એક માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં સોનાલી તેની બહેન અને ભત્રીજા સાથે મુસાફરી કરી રહી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જાેઈ શકાય છે કે […]
ક્રિકેટર કેએલ રાહુલ અને તેની પત્ની અથિયા શેટ્ટીના ઘરે એક બાળકીનો જન્મ થયો
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને તેની પત્ની (અભિનેત્રી) અથિયા શેટ્ટીના ઘરે એક બાળકીનો જન્મ થયો છે. આ શુભ સમાચાર રાહુલ અને અથિયાએ તેમના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ દ્વારા પહેલીવાર માતા-પિતા બનવાની માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ કારણોસર રાહુલ દિલ્હી કેપિટલ્સની પહેલી મેચ રમી શકી નથી. રાહુલ અને આથિયાએ લગભગ ત્રણ વર્ષ ડેટિંગ કર્યા […]
ભારત સરકારે સેમસંગને ૫૧૫૬ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો; ટેલિકોમ ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટમાં ગફલા કરવામાં આવ્યો હોવાનો આરોપ
સાઉથ કોરિયાની કંપની સેમસંગ ઇન્ડિયાને ભારત સરકાર દ્વારા ૬૦૧ મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે ૫૧૫૬ કરોડ રૂપિયાનો ફાઇન કરવામાં આવ્યો છે. સેમસંગ પર આરોપ છે કે, ટેલિકોમ ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટમાં લોચા કરવામાં આવ્યા છે. ભારત સરકારને ટેક્સ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે સેમસંગ દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. ૪ય્ ટેલિકોમ સિસ્ટમ માટે સૌથી […]
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા
છત્તીસગઢમાં સુરક્ષાદળો ને મળી મોટી સફળતા, ૨૫ લાખનું ઈનામ જાહેર કરાએલ નક્સલવાદી ઠાર છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે જેમાં, નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે. જેના માથે રૂ. ૨૫ લાખનું ઈનામ જાહેર કરાયુ હતું. […]
લોકસભામાં ૩૫ સરકારી સુધારા સાથે ફાઈનાન્સ બિલ ૨૦૨૫ને મંજૂરી આપવામાં આવી
નાણા મંત્રી ર્નિમલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ ૨૦૨૫ રજૂ કર્યું હતું મંગળવારે લોકસભામાં ૩૫ સરકારી સુધારા સાથે ફાઈનાન્સ બિલ ૨૦૨૫ને મંજૂરી આપવામાં આવી હતી, લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં નાણા મંત્રી ર્નિમલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ ૨૦૨૫ રજૂ કર્યું હતું. ફાઈનાન્સ બિલમાં ૩૫ સુધારાઓ પૈકી એક […]
એનએસઓ, ભારત અને આઈઆઈએમએ ડેટા આધારિત નીતિ અને નવીનતાને મજબૂત કરવા હાથ મિલાવ્યા
મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (એમઓએસપીઆઈ)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇઆઇએમએ)ના સહયોગથી આઇઆઇએમ અમદાવાદ કેમ્પસમાં “ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન પબ્લિક ડેટા એન્ડ ટેકનોલોજી ફોર રિસર્ચ એન્ડ પોલિસી” વિષય પર વર્કશોપનું આયોજન કર્યું હતું. આ પહેલ રાષ્ટ્રીય ડેટા ઇકોસિસ્ટમને વધારવા અને પુરાવા-આધારિત નીતિ નિર્માણને આગળ વધારવા માટે એમઓએસપીઆઈના ચાલુ પ્રયાસો સાથે સુસંગત છે. આ કાર્યક્રમમાં […]
ડૉ. મનસુખ માંડવિયાએ ઉત્તરપ્રદેશમાં ઇએસઆઇસી કવરેજનાં વિસ્તરણની જાહેરાત કરી; વધુ ૧૫ જિલ્લાઓ સૂચિત
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે જાહેરાત કરી હતી કે, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈ) એ ઉત્તરપ્રદેશમાં કર્મચારી રાજ્ય વીમા (ઈએસઆઈ) યોજના હેઠળ ૧૫ વધારાના જિલ્લાઓને સૂચિત કરીને તેના વ્યાપનું વિસ્તરણ કર્યું છે. રાજ્યમાં કામદારો માટે સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાની દિશામાં આ એક નોંધપાત્ર પગલું છે. તેમણે […]
સિંગાપોર અને ભારતે મેરીટાઇમ ડિજિટલાઇઝેશન અને ડીકાર્બોનાઇઝેશન પર સહયોગ કરવા માટે હેતુ પત્ર પર હસ્તાક્ષર કર્યા
સિંગાપોર અને ભારતે મેરીટાઇમ ડિજિટલાઇઝેશન અને ડીકાર્બોનાઇઝેશન પર સહયોગ કરવા માટે ઇરાદા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ ન્ર્ંઙ્મ પર સિંગાપોરના મેરીટાઇમ એન્ડ પોર્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી તેઓ ઈન્ગ દીહ અને બંદર મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી આર. લક્ષ્મણન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતના શિપિંગ અને જળમાર્ગો ની સાથે બેઠક થઈ અને સિંગાપોરના સસ્ટેનેબલ […]










