કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી, ડૉ. મનસુખ માંડવિયા, આવતીકાલે નવી દિલ્હીમાં દત્તોપંત ઠેંગડી નેશનલ બોર્ડ ફોર વર્કર્સ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટની ગવર્નિંગ બોડીની ૮૪મી વાર્ષિક સામાન્ય સભાની અધ્યક્ષતા કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય દેશના કાર્યબળ માટે કામદાર શિક્ષણ યોજનાના અસરકારક અમલીકરણ અને સમીક્ષાને સુનિશ્ચિત કરવાનો છે. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના […]
Author: JKJGS
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે બજેટ રજૂ કર્યું
દિલ્હી મેટ્રો માટે ૨૯૨૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે (૨૫મી માર્ચ) દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. ભાજપ સરકારે ૨૬ વર્ષ પછી દિલ્હીનું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં ભાજપના મેનિફેસ્ટોમાં આપેલા વચનો પૂરા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દિલ્હીનું બજેટ પહેલીવાર પેપરલેસ હતું. આ બજેટમાં દિલ્હીની હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા, […]
‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોવી જાેઈએ. આ કોઈની વિરુદ્ધ બોલવાની ‘સોપારી‘ લેવા જેવું છે‘
સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે એકનાથ શિંદે નું નિવેદન સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે એ કહ્યું હતું કે, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોવી જાેઈએ. આ કોઈની વિરુદ્ધ બોલવાની ‘સોપારી‘ લેવા જેવું છે.‘ આ મુદ્દે […]
નિત્યાનંદ અને તેમના શિષ્યોએ બોલિવિયામાં આદિવાસીઓની જમીન છેતરપિંડીથી ખરીદી
વિવાદીત, સ્વ-ઘોષિત ધાર્મિક ગુરુ નિત્યાનંદ ફરી એકવાર ચર્ચામાં વિવાદીત, સ્વ-ઘોષિત ધાર્મિક ગુરુ નિત્યાનંદ પોતાના દ્વારા સ્થપાયેલા દેશ કૈલાશની સીમાઓ વિસ્તારવા માંગે છે. આ માટે તેઓએ દક્ષિણ અમેરિકાના બોલિવિયા પર દાનત બગાડી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિત્યાનંદ અને તેમના શિષ્યોએ બોલિવિયામાં આદિવાસીઓની ૪.૮ લાખ હેક્ટર જમીન છેતરપિંડીથી ખરીદી લીધી છે. આ સમગ્ર મામલે સૂત્રો […]
‘PoK પર ગેરકાયદેસર કબજાે, ખાલી કરવો જ પડશે ‘ UNSCમાં ભારતની ચેતવણી
જમ્મુ અને કાશ્મીર પર પાયાવિહોણા નિવેદનો કરવા બદલ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટીકા કરી ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર જાેરદાર પ્રહારો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શાંતિ જાળવવાના મુદ્દા પર ચર્ચાનો પ્રસંગ હતો. અહીં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જાેકે, આ વખતે પણ ભારતે પાડોશી દેશને અરીસો બતાવ્યો અને તેને સખત ઠપકો આપ્યો. […]
ઈજિપ્ત તરફથી નવો પ્રસ્તાવ : યુએસ-ઈઝરાયેલના પાંચ બંધકોના બદલામાં અઠવાડિયા સુધીનો યુદ્ધવિરામ
અન્ય હુમલાઓમાં ૬૦થી વધુ પેલેસ્ટિનિયનોના મોત યુદ્ધની શરૂઆતથી હમાસની ૧૯ મેમ્બર્સની ર્નિણય લેતી કમિટીના કુલ ૧૧ મેમ્બર્સના મોત થઈ ગયા છે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ ગાઝા પટ્ટી પર ના હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત ૬૦થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે, આ મામલે ગાઝાના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. બીજી તરફ, ઈઝરાયેલને હમાસ સાથે યુદ્ધવિરામ તોડયાના […]
જેલમાં બંધ પાકિસ્તાનના પર્વ વડાપ્રધાન માટે આવ્યા રાહતના સમાચાર
ઈમરાન ખાનને અઠવાડિયામાં બે વાર મળવાની સુવિધા પુન:સ્થાપિત કરવામાં આવે- ઇસ્લામાબાદ હાઈકોર્ટ જેલમાં બંધ પાકિસ્તાનના પર્વ વડાપ્રધાન માટે એક સારા સમાચાર આવ્યા હતા જેમાં, ઇસ્લામાબાદ હાઇકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે અધિકારીઓને અઠવાડિયાના બે અલગ અલગ દિવસોમાં ખાનની બે બેઠકોનું આયોજન કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હાઈકોર્ટે કહ્યું કે મુલાકાત લેનારાઓને રાજકીય નિવેદનો આપવાની મંજૂરી આપવામાં આવશે […]
ન્યુઝીલેન્ડના સાઉથ આઈલેન્ડ પર ૬.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
ન્યુઝીલેન્ડના રિવર્ટન તટ પર સવારે ૬.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સ્થાનિક સમય અનુસાર ૨:૪૩ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૩૩ કિમી નીચે હતું. જિયોનેટના અહેવાલ અનુસાર ન્યુઝીલેન્ડના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૌથી મોટી રાહતની વાત છે કે, શક્તિશાળી ભૂકંપ બાદ પણ હજુ […]
ધોરાજીમાં વાલ્મિકી સમાજના પ્રશ્નો હલ કરવા માગ કરાઇ
ધોરાજીમાં વાલ્મિકી સમાજ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને સફાઈ કામદારની કાયમી ભરતી સહિતના પ્રશ્રો હલ કરવા રજૂઆત કરાઈ છે. ધોરાજી વાલ્મિકી સમાજના પ્રમુખ આશિષભાઈ જેઠવા તથા સમાજના આગેવાનોએ પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી જણાવ્યું હતું કે હાલમાં ધોરાજી પાલિકામાં 250 જેટલા સફાઈ કામદારોની જરૂરિયાત છે, જેની સામે માત્ર 92 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા […]
ફાયર વિભાગે 14 કલાક પાણી અને લીકવીડ ફોર્મનો મારો ચલાવ્યો હતો, આગ લાગવાનું કારણ અકબંધ
રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા સોમવારે(24 માર્ચ) સવારે 9.25 વાગ્યે નાકરાવાડી નજીક પીપળીયા ખાતે આવેલ KBZ નમકીન કંપનીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં રાજકોટ મનપા અંતર્ગત આવતા બેડીપરા, રેલનગર, કોઠારીયા, રામાપીર, કાલાવડ, ગોંડલ અને શાપરના ફાયર ફાઈટર મદદથી સતત 14 કલાક સુધી પાણીનો મારો ચલાવી 2 લાખથી વધુ લીટર પાણી અને 100 લીટર […]









