Gujarat

ગુલાબનગર રોડ પરથી એક‎ડઝનથી વધુ રેંકડીઓ કબ્જે‎

જામનગરના પ્રવેશદ્વારથી લઈને સુભાષ બ્રિજ સુધીના માર્ગ પર બંને તરફ રેંકડી અને કેબીનોના ખડકલા થયા હોય મનપાની ટીમે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી એક ડઝનથી વધુ રેંકડીઓ કબ્જે કરી હતી. આ જાહેર માર્ગો પર બંધ પડેલી એક ડઝનથી વધુ રેકડીઓ કબજે કરીને મહાનગરપાલિકાની કચેરીમાં રાખી દેવામાં આવી છે. ઉપરાંત કેટલાક અન્ય ધંધાર્થીઓ કે જેઓએ માલ […]

Gujarat

શહેરમાં એક વર્ષમાં કોઇ પશુપાલકે ઢોર રાખવા લાયસન્સ માટે અરજી કરી નથી

જામનગરમાં કેટલ પોલીસીના અમલને એક વર્ષ થવા છતાં એકપણ પશુપાલકે ઢોર રાખવા લાયસન્સ માટે અરજી કરવાની દરકાર પણ કરી નથી. ત્યારે રખડતા ઢોર નિયંત્રણ પોલીસીની કડક અમલવારી કરવામાં આવશે અને ઢોર માલિકોની મનમાની તથા ખડતા ઢોરથી જીવલેણ અકસ્માત, વાહનોને નુક્સાન પણ હવે ચલાવામાં નહીં આવે તેમ ડીએમસીએ જણાવ્યું હતું. જામનગર શહેરમાં રખડતા ઢોરની જીવલેણ સમસ્યાના […]

Gujarat

સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૧.૩૭ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં  ધારાસભ્ય મહેશ કસવાલા

ગાધકડાથી કલ્યાણપર ખાતે  રૂ.૬૭ લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું  તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા ૭૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ભૂમિપૂજન સાથે વિકાસનો નવા અધ્યાયનો આરંભ સાવરકુંડલા તાલુકાના માઇનોર બ્રિજ -૨ સ્પાન વેન્ટિલેટેડ કોઝવેનું તેમજ  બોક્સ કન્વર્ટડ -૨ સ્પાન અને પ્રોટકેશન વેન્ટીલેટેડ કોઝ-વેનું ભૂમિપૂજન કરતાં – – ધારાસભ્ય શ્રી […]

Gujarat

સાવરકુંડલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂનો અવતરણ દિવસ નિમિતે અહીંની શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું

સાવરકુંડલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂનો ૮૨મો અવતરણ દિવસ નિમિતે અહીંની શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે સાવરકુંડલા દાઉદી વ્હોરા સમાજ દ્વારા  દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દર્દીઓના ખબર અંતર પૂછવામાં આવ્યા હતાં. આ  કાર્યક્રમ  દાઉદી વ્હોરા સમાજના ૫૩માં ધર્મગુરુ હીઝ હોલીનેસ ડોકટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના ૮૨માં જન્મદિવસ નિમિતે ધર્મગુરૂના આદેશ પ્રમાણે સાવરકુંડલાના […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામની શાળામાં ૨૩ માર્ચ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી

વિદ્યાર્થીઓએ શહીદોની વેશભૂષા અને પાત્રો લઈને પરિચય આપ્યો. સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામની સરકારી પે. સેન્ટર શાળામાં ૨૩ માર્ચ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ૨૩મી માર્ચ ૧૯૩૧ ના દિવસે ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને બ્રિટિશ શાસન દ્વારા લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી તેઓએ ભારતની સ્વાતંત્ર્ય માટે બરાબર યુદ્ધ લડ્યું અને દેશભક્તિના પ્રતિક બની […]

Gujarat

જેતપુર–નવાગઢમાં લોકડાયરાની રંગત જમાવીને સ્વચ્છતાનો સંદેશ અપાયો

રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની કામગીરી અવિરત ચાલી રહી છે. ત્યારે જેતપુર–નવાગઢ નગરપાલિકા ખાતે ગત તા. ૨૪ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વચ્છતા સર્વેક્ષણ – ૨૦૨૪ અને સ્વચ્છતાની આઇ.ઈ.સી. પ્રવૃત્તિ અન્વયે સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત ગાંધીનગરથી આવેલી એજન્સી દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકારોએ ડાયરાની પ્રસ્તુતિ કરીને લોકોને ખાનગી અને […]

Gujarat

શ્રી બ્રાન્ચ શાળા નંબર – ૭શિવાજી નગર સા.કુંડલા ધોરણ આઠનો વિદાય સમારંભ યોજાયો

સાવરકુંડલા ખાતે આવેલ શાળા નંબર – ૭ માં ધોરણ આઠનો વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગે દરેક બાળકો વએ ખૂબ સરસ કાર્યક્રમ રજૂ કર્યો. બાળકોને પ્રેરણા મળે તેવા કાર્યક્રમ હતા  દરેક બાળકોને દાતાશ્રી દ્વારા ભેટ અને રોકડ રકમ પણ આપવામાં આવી. શાળાના હોનહાર આચાર્ય શ્રી  ભાવેશભાઈ બોરીસાગરના માર્ગદર્શન દ્વારા વિદાય લેતા બાળકોને ભવિષ્યમાં આગળ વધો અને […]

Gujarat

સાવરકુંડલા ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કન્વીનર મીટનું આયોજન

સાવરકુંડલા ખોડલધામ સમિતિ દ્વારા કન્વીનર મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ગામમાંથી કન્વીનરની નિમણૂંક કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ખોડલધામ નેસડીથી પધારેલા સંત લવજીબાપુએ આશિર્વચન પાઠવ્યા હતા. પ્રકાશભાઈ પાનસુરીયાએ આવેલા તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ખોડલધામનાં ટ્રસ્ટી રમેશભાઈ કાથરોટીયાએ ટ્રસ્ટની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા કન્વીનર […]

Gujarat

પડધરી તાલુકાના યુવા અને નીડર પત્રકાર નિખીલ ભોજાણી નો આજે જન્મદિવસ

પડધરી તાલુકાના યુવા નીડર હર હંમેશ લોકોની સાથે રહેનાર યુવા પત્રકાર નિખીલ ભોજાણી નો આજે જન્મદિવસ છે. નાની ઉંમરમાં પત્રકારત્વની દુનિયામાં ખૂબ જ બહોળી લોકચાહના ધરાવે છે. પત્રકારત્વ કરતા સાથે સાથે સમાજ સેવામાં પણ ખૂબ જ મોટું યોગદાન રહેલ છે. ખૂબ જ બહોળી લોકચાહના ધરાવતા હોવાથી આજે જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ તેમના મોં ૯૯૯૮૬ ૮૦૫૦૩ / […]

Gujarat

દૈનિક રાશિફળ (26/03/2025)

મેષ આજે તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકુળ ફેરફાર કરશો. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો. સખત મહેનત અને ધીરજ દ્વ્રારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ […]