સાવરકુંડલા શહેર રામનવમી નિમિત્તે નિકળતી શોભાયાત્રા માટે સમગ્ર રાજયમાં પ્રસિધ્ધ છે સાવરકુંડલામાં શ્રી રામ નવમીની ભવ્ય શોભાયાત્રા માટે કાર્યાલયનું ઉદઘાટન સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત શ્રી રામ નવમીની ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય શોભાયાત્રાના આયોજન માટે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર […]
Author: JKJGS
સાવરકુંડલા નાવલી નદી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા
દુખભરે દીન બિતે રે ભૈયા.. અબ સુખ આયેંગેં. સાવરકુંડલા કી કિસમતમેં યુગ વિકાસ કા અબ આયેગેં યોજના સાકાર થતાં સુક્કી ભઠ્ઠ નાવલીમાં ખળખળ સરિતા તણા નીર વહેશે. ફરી એ સુવર્ણ યુગનો પ્રારંભ થશે. આપડું કુંડલા હરિયાળું થશે. સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા નાવલી નદી પર બની રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. […]
સાવરકુંડલા તાલુકાની તમામ શાળાઓમાં એસ.એમ.સી. કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા તાલુકાની તમામ શાળાઓમા એસ.એમ.સી. કમિટીની બેઠકનું આયોજન થયેલ. શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં તા.૨૪ માર્ચના રોજ તાલુકાની તમામ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠકનું આયોજન થયેલ જેમાં એસ. એમ. સી.ના સભ્યોને શાળા કક્ષાએ એમની ફરજ અને જવાબદારી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે બી.આર.સી.કો.ઓ વિપુલભાઈ દુધાત અને સી.આર.સી. મુસ્તાકભાઈ જાદવ દ્વારા પે.સે.-૧ તાલુકા શાળા […]
ઉના શહેર માંથી પસાર થતો નેશનલ હાઈવે રસ્તો તથા ભૂગર્ભ ગટરનું કુલ રૂ.54.50 કરોડના કામનું ખાત મુહુર્ત.
ધારાસભ્યશ્રી કે સી રાઠોડના વરદ હસ્તે વિધીવત ખાર્ત મુહુર્ત કરાયું. ઉના નગરપાલિકા તથા માન. ધારાસભ્યશ્રી કે સી રાઠોડના સતત પ્રયત્નોથી શહેરના મધ્ય માંથી પસાર થતો નેશનલ હાઈવે ઓથોરીટી હસ્તકનો રસ્તો હાલમાં નગરપાલિકાને સોંપવામાં આવેલ છે. આ રસ્તાનું રૂા. 12.50 કરોડના ખર્ચે નવીનીકરણના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવેલ છે. ભાવનગર રોડ બાયપાસથી વેરાવળ રોડ બાયપાસ સુધીનો […]
વિરપુર અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ થઈ રહી છે ખનીજ ચોરી છતાં તંત્ર મૌન..!
ગુજરાત રાજ્યના પોલીસ વડાએ થોડા દિવસો પહેલા તાજેતરમાં જ તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોની આ યાદીમાં સમાવવા આદેશ આપવામાં આવ્યો, […]
જૂનાગઢના વડાલ પાસે બાઇક સ્લીપ થતાં જેતપુરના યુવકનું મોત
સિંધી સમાજના વેલકમ કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરતા સિંધી મિત્રોને રસ્તામાં કૂતરું આડું ઉતરતા અકસ્માત નડ્યો જૂનાગઢના વડાલ ચોકડી પારો શ્વાન આડું ઉતરવાના કારણે ડબલ સવારી બાઈક સ્લીપ મારી જતાં જેતપુરના યુવકનું મીત નીપજ્યું હતું. જ્યારે મિત્રને ઇજા પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડયો હતો. જુનાગઢમાં સિંધી સમાજના વેલ્કમ કાર્યક્રમમાંથી પરત ફરતા આશાસ્પદ યુવકના મોતથી સિંધી […]
જેતપુર પીઠડીયા ટોલનાકે લોકલ ચાર્જનો વધારો ઝીંકાતા ભારે રોષ.
તાત્કાલિક અસરથી ભાવ વધારો મુલતવી રાખવા.જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસો.તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી. લેખિત રજૂઆત કરી 2 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા દ્રારા જેતપુર તાલુકાના ફોર વ્હીલર ચાલકો પાસેથી વસુલાતા રૂ.૧૦ લોકલ ટોલ ચાર્જમાં સો ગણો વધારો કરી રૂ.૨૦ કરતા વાહન ચાલકોમાં ટોલ પ્લાઝા સામે રોષ […]
PM SHRI હડીયાણા કન્યા શાળા તા.જોડિયા, જી. જામનગર રંગોત્સવ સંગ દીક્ષાંત સમારોહ
જામનગર જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જોડિયા તાલુકાની PM SHRI હડીયાણા કન્યા શાળામાં આજ રોજ તારીખ 25-3-2025 ને મંગળવારના રોજ “રંગોત્સવ સંગ દીક્ષાંત સમારોહ” નું આયોજન કરેલ.આ રંગારંગ કાર્યક્રમમાં આજે PM SHRI હડીયાણા કન્યા શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ નો વાર્ષિક ઉત્સવ કે જેનું નામ રંગોત્સવ રાખેલ અને ધોરણ ૮માં અભ્યાસ કરતી વિધાર્થીની બહેનોનો વિદાય સમાંરોહ યોજવામાં આવ્યો […]
ગોલ્ફર ટાઈગર વુડ્સે ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથેની રિલેશનશિપ મુદ્દે જાહેરાત કરી
૪૯ વર્ષીય ગોલ્ફર ટાઈગર વુડ્સ દ્વારા તેમના ‘x’ એકાઉન્ટ પર બે ફોટોગ્રાફ મૂકીને તેમના નવા સંબંધની જાહેરાત કરી હતી. વુડ્સે જે મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનું જાહેર કર્યું છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ પુત્રવધૂ વેનેસા હેડન છે. ગોલ્ફર ટાઈગર વુડ્સે લખ્યું છે કે, ‘લવ ઈઝ ઈન ધી એર (પ્રેમ થઈ રહ્યો છે). તમે મારી […]
બાંગ્લાદેશના ક્રિકેટર તમિમ ઇકબાલને ચાલુ મેચમાં એટેક આવતા દાખલ કરવામાં આવ્યા
બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઈકબાલને ઢાકા પ્રીમિયર લીગ (ડ્ઢઁન્) મેચ દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો. તમિમ ઈકબાલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જાેકે, હવે તેમની હાલત ખતરાથી બહાર છે. સોમવારે ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ અને શિનેપુકુર ક્રિકેટ ક્લબની ટીમો આમને-સામને હતી. આ દરમિયાન તમિમ ઈકબાલને હાર્ટ એટેક આવ્યો હતો. ૩૬ વર્ષીય તમિમ ઈકબાલને બીકેએસપીમાં […]










