ભારતના ઇનોવેશન લેન્ડસ્કેપને મજબૂત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે નીતિ આયોગ અને ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ અને ટેક્નોલોજી (ગુજકોસ્ટ), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સંયુક્ત ઉપક્રમે ગીફ્ટ સીટી ખાતે “બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઈન્ડીયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ” પર નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ ટેક્નોલોજી અને ઇનોવેશન અને ભારતનું યુવાધનએ ભારતને વિકસિત ભારત બનાવવા માટેનું મુખ્ય […]
Author: JKJGS
ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક
ટ્રસ્ટી મંડળના સભ્યોએ ગુરુકુલ કુરુક્ષેત્રની વિવિધ વિદ્યાશાખાઓ, વિવિઘ પ્રકલ્પો અને ૧૮૦ એકરમાં વિસ્તરેલા ગુરુકુલ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક તેમના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ હતી. ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીઓએ શ્રી આચાર્ય દેવવ્રતજીના ગુરુકુલની વિવિધ વિદ્યાશાખાઓ અને પ્રકલ્પોનું નિરીક્ષણ કર્યું હતું. ગુરુકુલ […]
૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫નું આયોજન
વોટર પોલો અને ક્રોસ કન્ટ્રી સહિતની કુલ ૪ રમત-સ્પર્ધાઓમાં ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો સહભાગી થશે ગુજરાતમાં પ્રથમ વાર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ યોજાવાની છે. ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ની ચાર સ્પર્ધાઓ તા. ૨૪ થી ૨૮ માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, ભારતના તમામ રાજ્યો […]
૧૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, ૪૨ સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ,સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ૪૫૦૦ જેટલા લોકો થયા સહભાગી
ટેકનિકલ સેશન્સ, સ્ટાર્ટઅપ એક્ઝિબિશન્સ, મેન્ટર્સ સાથે ડિસ્કશન, સ્ટાર્ટઅપ પિચિંગ, લાઈવ ફંડિંગ સહિતના કાર્યક્રમો ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, પેટીએમના સ્થાપક શ્રી વિજય શેખર શર્મા, બોટ લાઇફ સ્ટાઇલના કો-ફાઉન્ડર શ્રી અમન ગુપ્તાની પ્રોત્સાહક ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા કક્ષાના સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ એવા વેજલપુર સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી […]
અંજારમાં બનેલી ૭ લાખ રૂપિયાની લૂંટની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ફરિયાદી આરોપી નીકળ્યો
કચ્છના અંજારમાં મેઘપર બોરીચી નજીક રેલવે પૂલિયા નીચે બનેલી ૭ લાખ રૂપિયાની લૂંટ કેસમાં પોલીસ તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો હતો જેમાં લૂંટ કેસમાં ફરિયાદી આરોપી નીકળ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અંજાર નજીકના મેઘપર બોરીચી પાસે આવેલા રેલવે બ્રિજની નીચે ગઈકાલે બનેલી કથિત ૭ લાખ રૂપિયાની રોકડની લૂંટની ઘટનામાં આખરે પોલીસે ભેદ […]
પાકિસ્તાન સરકારે બલૂચિસ્તાનમાં રેલ સેવા પર મૂક્યો પ્રતિબંધ
પાકિસ્તાન સરકારે ઘણા બધા એવા ર્નિણયો લીધા છે જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મ્ન્છ સામે લાચાર થઈ ગયું છે. આ સંદર્ભમાં પાકિસ્તાન સરકારે સમગ્ર બલૂચિસ્તાનમાં રેલ સેવા બંધ કરી દીધી છે. રેલવેને સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની મંજુરી ન મળવાના કારણે આવું પગલું ભરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં અગાઉ સિનેમા હોલના સંચાલન પર […]
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા લખનૌથી રાષ્ટ્રવ્યાપી ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ‘નું નેતૃત્વ કરશે; કિશોર જેના, PEFIએ સ્થૂળતા સામે લડવા માટે સમર્થન આપ્યું
સ્થૂળતા સામેની લડાઈને વધુ તીવ્ર બનાવતા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડો. મનસુખ માંડવિયા ૨૩ માર્ચ ૨૦૨૫ના રોજ રાષ્ટ્રવ્યાપી આંદોલન ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ‘માં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રીની સાથે ઉત્તરપ્રદેશનાં આદરણીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ અને ઉત્તરપ્રદેશનાં રમતગમત અને યુવા બાબતોનાં મંત્રી શ્રી ગિરીશચંદ્ર યાદવ પણ સામેલ થશે. ડો. […]
મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા કોમેડિયન સમય રૈના ને ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં ખરાબ અને અશ્લીલ ટિપ્પણી કરવાના કેસમાં કોમેડિયન સમય રૈના ને મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમય રૈના ને પહેલા પણ બે વાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થયો ન હતો. હવે વિવાદો વચ્ચે રૈનાએ ભારતમાં તેના બધા શો […]
એન્ટિગુઆ અને બાર્બુડાના વિદેશ, વેપાર અને બાર્બુડા બાબતોના મંત્રી મહામહિમ ઇ.ઇ.પી. ચેટ ગ્રીન કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાને મળ્યા
રમતગમતમાં સહકાર અને જાેડાણ મારફતે લોકોથી લોકોનાં સંબંધો વધારવા પર ચર્ચાવિચારણા થઈ ગ્રીન એન્ટિગુઆ અને બાર્બુડાનાં વિદેશી બાબતો, વેપાર અને બાર્બુડા બાબતોનાં મંત્રી મહામહિમ ઇ.પી. ચેટ ભારતનાં પ્રવાસે આવ્યાં હતાં. તેઓ ભારત સરકારનાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાને ૨૧.૦૩.૨૦૨૫નાં રોજ શ્રમ શક્તિ ભવન ખાતે તેમની ઓફિસમાં મળ્યાં […]
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ભાજપના એક નેતાએ પોતાની પત્ની અને ત્રણ બાળકો પર કર્યું ફાયરીંગ
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ભાજપના એક નેતા દ્વારા પોતાની પત્ની અને ત્રણ બાળકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રીજા બાળકનું હોસ્પિટલમાં મોત થયું હતું. ભાજપના નેતાની પત્ની ગંભીર રીતે ઘાયલ છે. તેને મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. માહિતી મળતાં જ […]










