National

રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી ‘પોટાશ’ એટલે કે ‘પોટેશિયમ’ની ખાણ મળી

રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ‘પોટાશ’ નો જથ્થો મળી આવ્યો છે. ‘પોટાશ’ એટલે કે ‘પોટેશિયમ’ની ખાણ મળી આવતાં રાજ્યની કિસ્મતમાં જાણે ચાર ચાંદ લાગી ગયા છે. આમ તો પોટાશનો માટાભાગે ઉપયોગ ખાતરોમાં થાય છે અને ભારત તેની આયાત કરે છે. જાેકે હવે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં પોટાશનું ખાણકામ કરવા માટે મે મહિનામાં હરાજી કરવાની તૈયારી કરી […]

National

દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં જૂતાના શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળી

ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહી થી મોટી જાનહાની ટળી દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં સવારના સમયે એક જૂતાના શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના સમાચાર મળતાની સાથેજ તાત્કાલિક ધોરણે દિલ્હી ફાયર સર્વિસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો જેમાં ઘણી મહેનત બાદ તેઓ સફળ રહ્યા હતા. આ આગ ની […]

National

હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે મહાયજ્ઞ દરમિયાન પથ્થરમારો અને ગોળીબાર; અનેક લોકો ઘાયલ

૧૦૦૦ કુંડીય યજ્ઞ કાર્યક્રમમાં હંગામો મચી ગયો હતો જ્યારે વાસી ખોરાક પીરસવામાં આવતો હોવાની ફરિયાદ હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે કેશવ પાર્કમાં ચાલી રહેલા ૧૦૦૦ કુંડી યજ્ઞ વચ્ચે બબાલ થઈ હતી જેમાં યજ્ઞ કાર્યક્રમના આયોજક સ્વામી હરિ ઓમ દાસના અંગત સુરક્ષા કર્મચારીઓ પર ત્રણ લોકોને ગોળી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોળીથી ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર […]

National

૫ રાજ્યોના મુખ્યમંત્રીએ બેઠક બોલાવી સીમાંકન અંગે કરી ચર્ચા

રાજ્યોમાં લોકસભા બેઠકોના સીમાંકન અંગે શનિવારે તમિલનાડુ ના ચેન્નાઈમાં ૫ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને બોલાવી હતી, જેમાં ૫ રાજ્યોના ૧૪ નેતાઓએ ભાગ લીધો હતો. મ્ત્નડ્ઢ વડા નવીન પટનાયક અને ્સ્ઝ્ર પણ જાેડાયા. આ બેઠકમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, કેરળના સીએમ પિનરાઈ વિજયન, તેલંગાણાના […]

National

જાે પતિ -પત્નીની આર્થિક અને સામાજિક સ્થિતિ સમાન હોય તો પત્નીને ગુજરાન ભથ્થું ચૂકવવાની કોઈ જરૂર નથી

સુપ્રીમ કોર્ટનો એક મહત્ત્વપૂર્ણ ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે, જાે પતિ -પત્નીની આર્થિક અને સામાજિક સ્થિતિ સમાન હોય તો પત્નીને ગુજરાન ભથ્થું ચૂકવવાની કોઈ જરૂર નથી. આ ર્નિણય એક મહિલા દ્વારા તેના અલગ થયેલા પતિ પાસેથી ગુજરાન ભથ્થું મેળવવા માટે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આવ્યો છે. આ […]

International

ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રન્ટ્સને ચેતવણી: ગ્રીનકાર્ડ મેળવવા માટે ખોટી રીતે લગ્ન કરશો તો જેલ જવું પડશે

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે ટ્રમ્પના નિશાન પર એવા ઇમિગ્રન્ટ્સ પણ છે કે જેઓ માત્ર ગ્રીન કાર્ડ મેળવવા માટેજ અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીથી લગ્ન કરે છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (ેંજીઝ્રૈંજી) એ તેને ફેડરલ ગુનો ગણાવતા કહ્યું કે, આરોપીઓને ગંભીર […]

National

અમેરિકા હવે ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોને આપવામાં આવતા કાયદાકીય સંરક્ષણને રદ કરશે

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રની વધુ એક મોટી જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ નવી જાહેરાતથી લાખો લોકોના જીવન પર અસર થતી હોવાના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે, અમેરિકા દ્વારા ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોના આપવામાં આવતા કાયદાકીય સંરક્ષણને રદ કરશે, જાે કે, આ ર્નિણયની અસર […]

International

અમેરિકાના વર્જિનિયામાં પિતા-પુત્રી બંનેની ગોળી મારીને હત્યા કરવામાં આવી

અમેરિકામાં ફરી એક વખત ગુજરાતી ઉપર ફાયરિંગની ઘટના અમેરિકામાં ફાયરીંગની ઘટનાઓમાં વધારો થયો છે જે ખૂબ ગંભીર બાબતે છે ત્યારે વર્જિનિયામાં ૨ ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયામાં મોલમાં પિતા-પુત્રીને ૨ દિવસ પહેલા એક શખ્સ દ્વારા માથાના ભાગમાં ગોળી મારવામાં આવી હતી. મોલમાં આરોપીએ ગોળી મારતા મોલમાં જ પિતાનું મોત થયું હતું, જ્યારે […]

International

ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટીમાં મધરાતે ભયંકર બોમ્બ વર્ષા; ૮૫થી વધુ પેલેસ્ટાઇનીઓના મોત

ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટીમાં મધરાતે ભયંકર બોમ્બ વર્ષા કરતાં ૮૫થી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નિપજ્યાં હતા. ઈઝરાયલની સેન દ્વારા હમાસનાં લશ્કરી થાણાઓ ઉપરાંત અનેક ઘરો ઉપર પણ બોમ્બ અને મિસાઇલ વર્ષા કરતાં સમગ્ર ગાઝા શહેર અને ગાઝાપટ્ટીના વિસ્તારો ખંડેર બની ગયા છે. આ પૂર્વે ઈઝરાયલી સેનાએ પેલેસ્ટાઇનીઓને ઉત્તરમાં જતા મેઈન હાઈવેનો ઉપયોગ ન કરવા કડક ચેતવણી આપી […]

Gujarat

ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ વિસ્ફોટ, ચીમની સળગી, કોઈ જાનહાની નહીં

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ GIDC વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કાવ્યા ડાઈગ મિલમાં ઓઇલ ટેન્કમાં અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે ટેન્કમાંથી ઓઇલ આસપાસની કંપનીઓ અને રોડ પર ફેલાઈ ગયું હતું. આ ઘટનાને પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના કામદારોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ […]