બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ રાજધાની પટનામાં આયોજિત સેપક ટાકરા વર્લ્ડ કપ-૨૦૨૫ના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની પાસે ઊભેલા પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર ટોકી રહ્યા હતા અને કંઈક વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નીતિશ કુમાર જ્યારે દીપક કુમારને વારંવાર […]
Author: JKJGS
દેશની રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ આમ આદમી પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારો કર્યા
દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે આમ આદમી પાર્ટી સંગઠનાત્મક ફેરફારો કરી નેતૃત્વમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી(ઁછઝ્ર)ની બેઠકમાં ઘણા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે. આ બેઠક પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે થઈ હતી. પાર્ટીએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને […]
કોંગ્રેસે ઉત્તર પ્રદેશના તમામ ૭૫ જિલ્લા અધ્યક્ષો, મહાનગર અધ્યક્ષના નામોની પણ જાહેરાત કરી
ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાની નવી ટીમ તૈયાર કરી ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ માં યોજાનારી વિધાનસભા ની ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી નવી ટીમ બનાવવાની કવાયત શરૂ કરી છે, જેમાં રાજ્યના તમામ ૭૫ જિલ્લા અધ્યક્ષો અને મહાનગર અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં જિલ્લા અધ્યક્ષની જવાબદારી રુદ્ર દમન […]
કેન્દ્ર સરકારે મે ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૩૮ વિદેશ પ્રવાસો પર ૨૫૮.૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે, જૂન ૨૦૨૩માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર ૨૨ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. જ્યારે ૨૦૨૨ અને ૨૦૨૪ વચ્ચે તેમની ૩૮ વિદેશ યાત્રાઓ પર કુલ ૨૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, જેમાં હોટલ, સુરક્ષા અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન […]
ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે બોમ્બે હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ
મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટમાં ઔરંગઝેબની કબર હટાવવા બાબતે એક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી છે. કેતન તિરોડકર નામના વ્યક્તિએ બોમ્બે હાઈકોર્ટમાં ઔરંગઝેબની કબર તોડી પાડવા અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને ઔરંગઝેબની કબરને રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્દેશ આપવા માટે પીઆઈએલ દાખલ કરી છે કારણ કે, તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩ સાથે અનુરૂપ […]
વડાપ્રધાન મોદીએ ૧ બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આર્ત્મનિભરતા પ્રત્યે મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા પર ભાર મુકતા ૧ બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી છે શ્રી મોદીએ આ સિદ્ધિની પ્રશંસા કરતા તેને “ભારત માટે ગર્વની ક્ષણ” ગણાવી છે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના અથાક સમર્પણ અને મહેનતને બિરદાવી છે. કેન્દ્રીય કોલસા અને […]
ભારત ૨૨થી ૨૮ માર્ચ, ૨૦૨૫ સુધી કેન્દ્રીય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળની યજમાની કરશે
ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આંતરરાષ્ટ્રીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (આઇવાયઇપી) અંતર્ગત ૨૨થી ૨૮ માર્ચ, ૨૦૨૫ સુધી ભારતમાં ત્રીજા મધ્ય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળનું આયોજન કરશે. આ પહેલનો ઉદ્દેશ યુવાનોના સહયોગ, સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને ભારત અને મધ્ય એશિયાના દેશો – કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાનો છે. આ […]
આતંકવાદનો સામનો કરવા અંગે છડ્ઢસ્સ્- પ્લસ એક્સપર્ટ્સ વર્કિંગ ગ્રુપની ૧૪મી બેઠકનું નવી દિલ્હીમાં સમાપન
આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવા માટે એક વ્યાપક વ્યૂહરચના વિકસાવવા પર ચર્ચાઓ કેન્દ્રિત આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક -પ્લસ નિષ્ણાતોના કાર્યકારી જૂથની ૧૪મી બેઠક ૧૯થી ૨૦ માર્ચ, ૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીમાં કાઉન્ટર-ટેરરિઝમ (ઇડબલ્યુજી ઓન સીટી)ની ૧૪મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આસિયાન સચિવાલય, આસિયાન દેશો (લાઓ પીડીઆર, મલેશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ), […]
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે ૨૦૨૫-૨૬ માટે માનકીકરણ કાર્યક્રમ શરૂ કર્યો
ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (મ્ૈંજી), વર્ષ ૨૦૨૫-૨૬ માટે વાર્ષિક માનકીકરણ કાર્યક્રમ (છઁજી) બહાર પાડવા માટે તૈયાર છે. આ ૫ માર્ચથી ૧૧ માર્ચ, ૨૦૨૫ દરમિયાન મ્ૈંજી દ્વારા આયોજિત હિસ્સેદારોની ભલામણને અનુસરે છે, જેમાં ૪૦ મંત્રાલયો અને ૮૪ ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને સંક્ષિપ્ત પ્રસ્તુતિઓ દ્વારા મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને ભલામણો શેર […]
દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઓફિશિયલ બંગલામાં લાગેલી આગથી એક મોટા ખજાનાનો પર્દાફાશ થયો
ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા પહોંચી, ત્યારે તેમને ઘરમાં મોટી માત્રામાં રોકડ મળી આવી દેશની રાજધાનીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત શર્માના બંગલામાં આગ લાગ્યા બાદ, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા પહોંચી, ત્યારે તેમને ઘરમાં મોટી માત્રામાં રોકડ મળી આવી. આ ઘટના બની ત્યારે જસ્ટિસ શર્મા દિલ્હીની બહાર હતા. […]










