ટ્રમ્પ પ્રશાસનને વધુ એક આંચકો ટ્રમ્પ પ્રશાસનને વધુ એક મોટો આંચકો લાગ્યો છે, અમેરિકાની લોકતાંત્રિક વ્યવસ્થા ઘણી મજબૂત અને તે કોઈપણ વ્યક્તિને મનમાનીપૂર્વક ર્નિણય લેવાની છૂટ નથી આપતું તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. ભારતીય રિસર્ચર બદર ખાન સૂરીના દેશનિકાલ પર અમેરિકાની કોર્ટે રોક લગાવી દીધી છે. સૂરી એક પોસ્ટડૉક્ટરલ ફેલો છે અને અમેરિકામાં વિદ્યાર્થી […]
Author: JKJGS
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને નાબૂદ કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા
અમેરિકામાં શિક્ષણ વિભાગને તાળાં! અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક મોટો અને સૌને ચોંકાવિદેનારો ર્નિણય લીધો છે જેમાં તેમણે હવે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે તેમણે એક આદેશ પર હસ્તાક્ષર પણ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં ડેસ્ક પર બેસેલા વિદ્યાર્થીઓ સામે જ ટ્રમ્પે એક વિશેષ […]
લંડનના હીથ્રો એરપોર્ટ ૨૪ કલાક માટે બંધ રહ્યું; નજીકના ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો
બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ હીથ્રો એરપોર્ટ શુક્રવારે સંપૂર્ણપણે બંધ રહ્યું હતું અને ત્યાંની તમામ વિમાન ની અવરજવર પણ બંધ રહી હતી કારણ કે લંડનમાં એક પાવર સબસ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટ પ્રશાસને આ ર્નિણય લેવો પડ્યો હતો. આ આગને કારણે, હીથ્રો એરપોર્ટની આસપાસના ૧૬ હજારથી વધુ ઘરોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ ઘટનાને કારણે […]
યુદ્ધવિરામના ભંગના દોષનો ટોપલો ઇઝરાયેલે હમાસ પર ઢોળ્યો, ૨૦ હજારથી વધુ આતંકવાદી ઠાર કર્યાનો દાવો
છેલ્લા બે દિવસથી સતત ઇઝરાયેલ દ્વારા ગાઝા પર કરવામાં આવેલ હુમલામાં લગભગ ૬૦૦ના મોત નીપજ્યા છે. તેમા બુધવારે કરેલા હુમલામાં ૮૫ના મોત નીપજ્યા છે. ઇઝરાયેલે અગાઉ એરસ્ટ્રાકિ કરી હતી અને આ વખતે ઇઝરાયેલનું લશ્કર ફરીથી ગાઝામાં ઘૂસી ગયું છે. ઇઝરાયેલે રાત્રે કરેલા હુમલામાં કેટલાય પુરુષો, મહિલાઓ અને બાળકો ઊંઘમાં હતાં ત્યારે જ મૃત્યુ પામ્યા. ઇઝરાયેલના […]
૨ વર્ષના ગૃહ યુદ્ધ બાદ સુદાનની સેનાએ રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર કબજાે કરી લીધો
લગભગ બે વર્ષના ગૃહ યુદ્ધ બાદ સુદાનની સેનાએ રાજધાની ખાર્તુમમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર કબજાે કરી લીધાની જાહેરાત કરી હતી. હવે સેનાએ રાષ્ટ્રપતિ મહેલ પર કબજાે કરી લીધો છે. સૂત્રો અનુસાર સુદાનની સેના હવે પેરામિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સ ના સભ્યોની શોધમાં મહેલની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. છેલ્લા બે વર્ષથી સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં […]
ક્રિસ્ટી કોવેન્ટ્રીને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશનના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી
ગ્રીસના કોસ્ટા નાવારિનોમાં ૧૪૪મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશન (ૈર્ંંઝ્ર) બેઠકમાં ઝિમ્બાબ્વેના રમતગમત મંત્રી અને બે વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ક્રિસ્ટી કોવેન્ટ્રીને નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન, ૭ ઉમેદવારો વચ્ચે મતદાન થયું જેમાં ક્રિસ્ટી કોવેન્ટ્રીને આગામી ૮ વર્ષ માટે આ પદની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે તે આ પદ […]
અફઘાનિસ્તાનમાં ૪.૯ તીવ્રતાનો ભૂકંપ; મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર દોડી આવ્યા
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શુક્રવારે (૨૧ ફેબ્રુઆરી) રાત્રે અફઘાનિસ્તાનમાં ૪.૯ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. મોડી રાત્રે આવેલા આ ભૂકંપના કારણે અનેક લોકો ઘરની બહાર દોડતા જાેવા મળ્યા હતા. જાે કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર […]
આજનું રાશિફળ (22/03/2025)
મેષ આજના દિવસે તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. વિદેશ માં પડેલી તમારી ભૂમિ આજ ના દિવસે સારી કિંમત માં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે. પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે. પારિવારિક જવાબદારી તરફ તમારૂં બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે. તમારી ઊર્જાનું સ્તર […]
વડોદરાના ભદારા ગામે સલિમ મલેકના ઘરે તપાસ, રવિન્દ્ર અને તેના નિવૃત પિતાના નાણાકીય વ્યવહારોનું કામ કરતો હતો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામમાં IPS અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર રવિન્દ્ર પટેલના ઘરે તેમજ ગલોડિયા ગામમાં રહેતા તેમના સાળાના ઘરે SEBI દ્વારા શેરબજારમાં નાણાકીય લેવડદેવડ મામલે તપાસ કરવામાં આવી હતી. જે તપાસનો રેલો IPS અધિકારીના વહિવટકર્તાના ઘર સુધી પહોંચ્યો હતો. SEBIને તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો હાથ લાગી હોવાનું જાણવા મળ્યું છે. મળતી […]
મીઠું નાખીને દાટી દેવાયેલું બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ; અજાણી મહિલા સામે ગુનો દાખલ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘુનડા ગામની સીમમાં લક્ષદીપ કારખાના નજીક માટી નીચેથી એક નવજાત બાળક જીવિત હાલતમાં મળી આવ્યું છે. સ્થાનિક લોકોને વીડી વિસ્તારમાંથી રડવાનો અવાજ સંભળાયો હતો. માટી ખોદતાં નીચેથી જીવતું બાળક મળ્યું હતું. જે જગ્યાએ બાળકને દાટવામાં આવ્યું હતું, ત્યાં મીઠું પણ નાખવામાં આવ્યું હતું. બાળકને તાત્કાલિક […]









