નીતિન પટેલે કહ્યું, “જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે” ચૂંટણીમા ક્યાંય નીતિન પટેલ ઉમેદવાર નથી, છતા ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતા સતત ચર્ચામાં રહે છે. મહેસાણામાં ઉમેદવારી પરત ખેંચીને નીતિન પટેલે આડકતરી રીતે પક્ષના ર્નિણયને માન આપ્યું. ત્યારે મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામના એક કાર્યક્રમમા નીતિન પટેલ સ્ટેજ પરથી વિરોધીઓ પર […]
Author: JKJGS
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨ દિવસ હીટવેવની આગાહી
કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે ગુજરાતમાં સીઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી ૪૦ ડિગ્રીને પાર થઈ છે. આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી પર પહોંચી શકે છે. સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જાેકે, […]
આઈપીએલ ૨૦૨૪ની સાતમી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ૦.૬ સેકન્ડમાં કેચ પકડ્યો
૪૨ વર્ષની ઉંમરે શાનદાર કેચ પકડીને મહેન્દ્ર સિંહ ધોનીએ તેની ફિટનેસ દેખાડી દીધી આઈપીએલ ૨૦૨૪ની સાતમી મેચ મહેન્દ્ર સિંહ ધોની જે કર્યું છે તે સૌ કોઈ યાદ રાખશે. તેમણે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચમાં ૪૨ વર્ષની ઉંમરે એક શાનદાર કેચ લીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો આ વીડિયો […]
મહેન્દ્ર સિંહ ધોનીએ માર્કી ખેલાડી તરીકે ઓફર મળી હોવાનો ખુલાસો કર્યો
આઈપીએલના પહેલી સીઝનના ૧૬ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હાલમાં આઈપીએલની ૨૦૨૪ સીઝન ચાલુ પણ થઈ ચૂકી છે. ૨૦ ફ્રેબુઆરી ૨૦૦૮ના રોજ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ ઓક્શન યોજાય હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની પહેલી આઈપીએલ ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ધોનીએ આ વાત પોતે કરી છે કે, તેમને ઓક્શન પહેલા માર્કી ખેલાડી […]
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી બંનેએ એકબીજાને હંમેશ માટે જીવનસાથી બનાવી લીધા!
બોલિવૂડમાં દરેક જગ્યાએ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ ચોરી છુપી રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંનેના લગ્ન વનપર્થીના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં થયા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે એવું માનવામાં આવે છે કે બંનેએ એકબીજાને હંમેશ માટે જીવનસાથી […]
૧ એપ્રિલથી નવા નિયમ લાગુ થશે, વીમા પોલિસીના નિયમોમાં પણ ફેરફાર જાેવા મળી શકે
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલેકે ૈંઇડ્ઢછ એ નિયમોને સૂચિત કર્યા છે. આમાં વીમા પૉલિસી પરત કરવા અથવા સરન્ડર સાથે સંકળાયેલા શુલ્કનો પણ સમાવેશ થાય છે. વીમા કંપનીઓએ આ શુલ્ક અગાઉથી જાહેર કરવાના હોય છે. ૈંઇડ્ઢછૈં કહે છે કે જાે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પોલિસી રાખે છે તો સરેન્ડર વેલ્યુ વધારે હશે. […]
વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી કર્ણાટકમાં એન્જિનિયરની પત્નીએ આપઘાત કર્યો
પતિએ ક્રિકેટમાં ૧.૫ કરોડ ગુમાવ્યાં હતા, ૧૩માંથી ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી કર્ણાટકના એક એન્જિનિયરે ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં રૂ. ૧.૫ કરોડ ગુમાવ્યા બાદ તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે અને પોતાની સુસાઈડ નોટમાં પતિએ પૈસા ઉછીના લીધા હતા તે લોકો પર ઉત્પીડનનો આરોપ લગાવ્યા છે. હવે સુસાઈડ નોટના આધારે પોલીસે આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ […]
ઈતિહાસમાં પ્રથમ વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં સાઉદી અરેબિયાનો ધ્વજ જાેવા મળશે
કટ્ટરવાદી ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયા બદલાઈ રહ્યો છે. સ્ત્રીઓના કિસ્સામાં પણ. ઈતિહાસમાં પ્રથમ વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં સાઉદી અરેબિયાનો ધ્વજ જાેવા મળશે. ૨૭ વર્ષની મોડલ રૂમી અલકાહતાની વિશ્વની સૌથી લોકપ્રિય સૌંદર્ય સ્પર્ધામાં સાઉદી અરેબિયાનું પ્રતિનિધિત્વ કરશે. રુમીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મિસ યુનિવર્સ ૨૦૨૪ સ્પર્ધામાં ભાગ લેવા માટે હું સન્માનિત છું. પ્રથમ વખત, […]
મુંબઈ પોલીસે હુક્કા બાર પર દરોડા દરમિયાન મુનવ્વર ફારૂકીની અટકાયત કરી
પ્રખ્યાત કોમેડિયન અને બિગ બોસ સીઝન ૧૭ ના વિજેતા મુનાવર ફારૂકીને મુંબઈ પોલીસે હુક્કા બારમાં દરોડા દરમિયાન અટકાયતમાં લીધો હતો. તેના સિવાય મુંબઈ પોલીસે દરોડા દરમિયાન ૧૩ અન્ય લોકોની પણ અટકાયત કરી હતી. જાે કે પૂછપરછ બાદ મુનાવર ફારૂકીને છોડી મુકવામાં આવ્યો છે. એટલે કે થોડી જ વારમાં પોલીસે મુનવ્વરને છોડી મૂક્યો. મુનવ્વરની નજીકના સૂત્રએ […]
હું આ ર્નિણયથી સંપૂર્ણપણે ખુશ નથી : અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ‘રોશન સોઢી’નું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે ગયા વર્ષે શોના નિર્માતા અસિત મોદીની સાથે નીલા ટેલિફિલ્મ્સના સોહિલ રામાણી અને જતીન રામાણી સામે જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. હવે સ્થાનિક ફરિયાદ સમિતિએ જાતીય સતામણીના આ કેસમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ કમિટીના આદેશ અનુસાર નિર્માતા અસિત મોદીએ […]