National

પેરુની રાજધાની લીમામાં લોહિયાળ હિંસા; રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી

પેરુમાં ફરી એકવાર શાંતિ ડહોળાઈ છે, રાજધાની લીમામાં લોહિયાળ હિંસાને જાેતા રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. જેથી બગડતી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. તમને જણાવી દઈએ કે લોકપ્રિય ગાયકની હત્યાના એક દિવસ બાદ શરૂ થયેલી વ્યાપક હિંસા વચ્ચે રાષ્ટ્રપતિએ સોમવારે રાજધાનીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી અને હિંસાની વધતી ઘટનાઓ સામે પોલીસને મદદ કરવા માટે […]

International

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે રચાયેલા ઉભરતા સંરક્ષણ ગઠબંધન ‘સ્કવૉડ‘માં સામેલ થવા ફિલિપાઈન્સની ભારતને અપીલ

દક્ષિણ ચીન સાગરમાં આક્રમક નીતિઓનો સામનો કરી રહેલું ફિલિપાઇન્સ હવે નવી આંતરરાષ્ટ્રીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જ્યારે ચીન ની તકલીફોમાં વધારો થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને ફિલિપાઇન્સે હવે ભારતને પણ સાથે આવવા અપીલ કરી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે રચાયેલા ઉભરતા સંરક્ષણ ગઠબંધન ‘સ્કવૉડ‘માં સામેલ થવા ભારતને અપીલ કરવામાં આવી […]

International

ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન ની ટેલિફોનિક વાતચીત બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી

વ્હાઇટ હાઉસએ એક્સ (ટ્વિટર) પોસ્ટ શેર કરી આપી મોટી જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મંગળવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી, તો બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.જેમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે ઝેલેન્સકી સાથે “રશિયા અને યુક્રેનની વિનંતીઓ અને જરૂરિયાતો અનુસાર યુદ્ધવિરામ વિશે […]

Gujarat

રાજ્યના 8,374 અસામાજિક તત્વો પૈકી 148ને પાસા, 77ના ગેરકાયદે બાંધકામો તોડી નાખ્યાં

રાજયમાં 8,374 અસામાજીક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસ વિભાગે કામગીરી શરૂ કરીને 148 ને પાસા કર્યા, 77 અસામાજીક તત્વોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડયા છે. પોલીસ સાથે અન્ય વિભાગના સહયોગથી કામગીરી ચાલી રહી છે. રાજયના પોલીસવડાએ તમામ અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ધટના બાદ ગૃહ વિભાગ સફાળુ જાગતા રાજયના પોલીસવડા […]

Gujarat

સ્થાનિક વિસ્તારની 6, બહાર ગામની 3 બેઠક પરના ઉમેદવાર બિનહરીફ

સુરેન્દ્રનગર ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ફોર્મ પાછુ ખેંચવાના છેલ્લા દિવસ સુધી સ્થાનિક વિસ્તારની 6, બહારગામની 3 બેઠક પર બેઠક જેટલા જ ઉમેદવાર રહ્યા હતા. આથી તમામને વાર્ષિક સામાન્ય સભામાં બિનહરીફ જાહેર કરાયા હતા. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સ્થાનિક વિસ્તારની 6 બેઠક […]

Gujarat

પેલેડિયમ મોલમાં આલીશાન હેર એન્ડ કેરની દુકાનની આડમાં ગોરખધંધો, મહિલા જ મહિલાઓ પાસે કરાવતી દેહવ્યાપાર

સુરત શહેરમાં ઠેર ઠેર દેહ વ્યાપારની હાટડીઓ ચાલી રહી છે. અત્યાર સુધી સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા કુટણખાના ઝડપાઈ રહ્યા હતા, ત્યારે હવે સરથાણાન યોગીચોક વિસ્તારમાં હેર એન્ડ કેરની દુકાનની અંદર ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હેર એન્ડ કેર દુકાનની આડમાં દેહ વ્યાપારનો ધંધો મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં […]

Gujarat

ત્રણ અસામાજીક તત્વોના ઘરમાં વીજકાપની કાર્યવાહી, ચેકિંગમાં ગેરકાયદેસર વીજ કનેકશનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું

સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે પોલીસ અને વીજ કંપનીએ સંયુક્ત રીતે કડક કાર્યવાહી શરૂ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ગુનાઓ કરતા 29 અસામાજીક અને ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેના આધારે પોલીસ અને વીજ કંપનીની ટીમે ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી આ તત્વોના રહેણાંક સ્થળોએ તપાસ કરી હતી. […]

Gujarat

ઝંખવાવમાં બજરંગ દળ અને પોલીસે રખડતી 18 ગાય પકડી પાંજરાપોળ મોકલી

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ચાર રસ્તા વિસ્તારમાં રખડતી રજડત ગાયોને બજરંગ દળના કાર્યકર્તાઓ અને પોલીસ દ્વારા પકડી પાંજરાપોળ મોકલવામાં આવી છે ઝંખવાવ ગામના કેટલાક ઈસમો દ્વારા બિનઅધિકૃત રીતે ગાયોનો વેપાર કરવામાં આવતો હતો અને આ ગાયો કતલખાને જતા હોય છે. આ ઈસમો દ્વારા ગાય વાછરડા ને બજાર વિસ્તારમાં છોડવામાં આવતા હતા અને જ્યારે જરૂર પડે […]

Gujarat

10 વર્ષની બાળકી પાંચનો સિક્કો ગળી જતા અન્નનળીમાં ફસાયો, ડૉક્ટરે સફળ સર્જરી કરી બહાર કાઢ્યો

વડોદરા શહેર નજીક આવેલ પોર ગામની નવીનગરીમાં રહેતા પટેલ પરિવારની 10 વર્ષીય બાળકી રૂપિયા પાંચના સિક્કા સાથે રમત રમતા-રમતા અચાનક સિક્કો મોઢામાં મૂકી દેતા તે ગળી ગઈ હતી. આ બાળકી સિક્કો ગળી જતા બાળકીની અન્નનળીમાં ‌ફસાઈ ગયો હતો.‌ બાદમાં પોર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડૉક્ટરે બાળકીની અન્નનળીમાં ફસાયેલા 5 રુપિયાનો સિક્કાને સફળ સર્જરી […]

Gujarat

વડોદરામાં દવાની દુકાનની આડમાં નશાકારક દવાનો મોટાપાયે વેપલો કરનારના કબ્જામાંથી વધુ 3.60 લાખની દવાનો જથ્થો કબ્જે કરાયો

વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં વિપુલ રાજપુત અને કેયુર રાજપુતની ધરપકડ કરવામાં આવી હતી. બંને દ્વારા ઘરમાં ગેરકાયદેસર કોડીનની માત્રા ધરાવતી કફ સીરપનો જંગી જથ્થો રાખવામાં આવ્યો હતો. અને તેનું વેચાણ કરતા હતા. બાદમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન અન્ય ગોડાઉનનું પગેરૂ મળ્યું હતું, જેમાંથી કોડીન કફ સીરપનો વધુ જથ્થો અને ટેબ્લેટ્સ મળી આવ્યા હતા. ત્યારબાદ […]