મોરબી મહાનગરપાલિકાએ આજે લખધીરવાસ ચોક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરી છે. બળદેવભાઈ વીડજા દ્વારા શરૂ કરવામાં આવેલા બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા છોડવામાં આવી ન હતી. સ્થાનિક રહીશોની ફરિયાદને આધારે મહાપાલિકાએ એક મહિના પહેલા નોટિસ આપી હતી. નોટિસનો અમલ ન થતાં આજે બુલડોઝર મોકલીને માર્જિનની જગ્યા પરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના ઇજનેર […]
Author: JKJGS
ઘર ઉપર છાપરામાં તાડપત્રી ઢાંકીને દેશી દારૂ છૂપાવ્યો હતો, લાઈટ કનેક્શન કાપ્યું
થાનગઢ પોલીસ દ્વારા દારૂ અંગે બાતમી મળતા તપાસ હાથ ધરાઇ હતી. ત્યારે રૂપાવટી રોડ પર મકાનમાં તપાસ કરતા છાપરામાં તાડપત્રીની આડમાં છૂપાવેલો દેશી દારૂ ઝડપાયો હતો. થાગઢમાં વધતી દેશી તથા વિદેશી દારૂની બદીને નાબૂદ કરવાની સૂચનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે થાનમાં પોસ વિસ્તાર જે રૂપાવટી રોડ ગણાય છે ત્યાં […]
ફેબ્રુઆરી માસનું પૂરું વેતન ન મળતાં શિક્ષણ અધિકારીની કચેરી ખાતે દેખાવો
પંચમહાલ જિલ્લાના 80થી વધુ ખેલ સહાયક શિક્ષકોએ આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોના જણાવ્યા મુજબ, તેમને ફેબ્રુઆરી માસ માટે માત્ર સાત દિવસનું જ વેતન ચૂકવવામાં આવ્યું છે. શિક્ષકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રી પટેલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ખેલ સહાયકોને ફેબ્રુઆરી માસનું […]
વડોદરા ઝોનના 6 જિલ્લાના 30 ફાયર જવાનોએ સ્કોટ, લેડર અને પમ્પ ડ્રીલમાં ભાગ લીધો
ગોધરા પોલીસ હેડ કંટ્રોલ ગ્રાઉન્ડમાં આજે ફાયર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા રીજિયનલ ફાયર ઓફિસર પી.બી. ગઢવીના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં દીપેશ જૈન, ધર્મેશ ગોર અને અક્ષય જયસ્વાલ સહિતના અધિકારીઓની હાજરી રહી. વડોદરા ઝોનના છ જિલ્લાના ફાયર હેડક્વાર્ટર્સમાંથી કુલ 30 જેટલા ફાયર જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો. મોકડ્રીલમાં સ્કોટ ડ્રીલ, લેડર […]
કિંગ ચાર્લ્સની હાજરીમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્કોટિશ પાઈપ બેન્ડે આપ્યો ગાર્ડ ઓફ ઓનર
લંડનના બકિંગહામ પેલેસમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ થયો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો. કિંગ ચાર્લ્સે કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત પ્રસંગે કાષ્ટના બેટનમાં શાંતિનો સંદેશ મૂક્યો. આ બેટન સર ક્રિસ હોયને સોંપવામાં આવ્યો. હવે આ બેટન કોમનવેલ્થના તમામ 56 દેશોમાં ફરશે. શ્રી […]
મીઠીકુઇ સર્કલ પાસે શક્તિ કોટનમાં આગ લાગતાં બે ફાયર બ્રિગેડની ટીમે કાબૂ મેળવ્યો
ધોળકામાં મીઠીકુઇ સર્કલ પાસે આવેલા શક્તિ કોટન જીનમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કપાસના જીનમાં રહેલા રૂમાં આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. તાત્કાલિક ધોળકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની બે ગાડીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ […]
ઓનલાઇન ફોર્મ અને કોલેજ ચોઇસ સહિતની બાબતો સરળતાથી સમજાવા 29 માર્ચથી 52 ઓફલાઇન અવેરનેસ કાર્યક્રમ યોજાશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ પરીક્ષા જેમ કે GUJCET તથા JEE(Main)ની પરીક્ષા સાથે મોટા ભાગના બોર્ડની પરીક્ષા પૂર્ણ થવા પર છે. આ પરીક્ષાના પરિણામો નજીકના સમયમાં જાહેર થઈ શકે છે. તેથી વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન અને સાથે અન્ય પ્રમાણપત્રો જેમ કે આવકનો દાખલો, જાતિના પ્રમાણપત્રો રજૂ કરવા પુરતો સમય મળી રહે અને પરિણામ જાહેર થયા બાદ ટૂંક […]
183 PM આવાસના ડ્રો, 25 નવી CNG સિટી બસનું લોકાર્પણ, કાલાવડ રોડના આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત થશે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.26 માર્ચના રાજકોટ આવી રહ્યાં છે. જેમાં તેમનાં હસ્તે રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ રૂ.565.63 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો, શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં 25 નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસનું […]
જામનગર મનપા કમિશનરની સ્થળ મુલાકાત, એક સપ્તાહમાં પાડતોડની કાર્યવાહી શરૂ થશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. 600 કરોડના રીવરફ્રન્ટ પ્રોજેક્ટને આગળ ધપાવવા મક્કમ નિર્ણય લેવાયો છે. નદી કિનારે આવેલા 340 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્રએ કલમ 478(1) હેઠળ નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરી છે. મનપા કમિશનર ડી.એન. મોદી, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જિનિયર ભાવેશ જાની અને એસ્ટેટના અધિકારી મુકેશ વરણવા સહિતની ટીમે આજે સ્થળ મુલાકાત […]
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છુટાછેડા મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે મંજુર કર્યા
ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ૨૦ એપ્રિલ, ૨૦૨૫ ને ગુરુવારના રોજ સત્તાવાર રીતે છૂટાછેડા થયા છે. ક્રિકેટર ચહલ મુંબઈ ની બાંદ્રા ફેમિલી કોર્ટ પહોંચનારા સૌપ્રથમ હતા. પરંતુ જ્યારે ધનશ્રી ત્યાં ન પહોંચી, ત્યારે તેને થોડી રાહ જાેઈ અને આખરે ધનશ્રી પણ સવારે ૧૧ વાગ્યા પછી પહોંચી ગઈ હતી. બંને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા […]










