દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના 3,000 ની વસ્તી ધરાવતા રાજપરા ગામમાં રૂપિયા ચાલીસ લાખના ખર્ચ નવી હાઇસ્કુલ બનાવવામાં આવી છે.જેમાં કોમ્પ્યુટર લેબનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ ગામના સરપંચ જનાબેન લખમણભાઇ ગોજીયાએ જણાવ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે રૂપિયા છ લાખના ખર્ચે ગામના બાળકો માટે આંગણવાડી બનાવવામાં આવી છે. ગામના લોકોને આવાગમન કરવામાં […]
Author: JKJGS
પોલીસ જવાનોને બાઇક અપાયા બાદ હવે શી ટીમને ટુ વ્હીલર ફાળવાયાં, વાયરલેસ સેટથી સજ્જ મોપેડથી કંટ્રોલ રૂમ સાથે સીધા સંપર્કમાં રહી શકાશે
વડોદરા પોલીસ હાઈટેક થઈ રહી છે. કોઈપણ આકસ્મિક બનાવ બને તો મહિલાઓને લગતા ગુનાને રોકવા કે તરત મદદ માટે મહિલા પોલીસને મોકલાય છે. શી ટીમને આ માટે પીસીઆર વેન ફાળવાઈ છે. જોકે જો આ વેન કોઈ કામમાં વ્યસ્ત હોય તો સમય ન બગડે અને તુરંત બીજી ટીમ જે તે સ્થળ પર પહોંચી શકે તે માટે […]
ઉનાના રામનગર ખારામાં કેસરિયા ગામનો યુવાનનું હોળીના પ્રદિક્ષણા દરમ્યાન અચાનક હાર્ટ એટેકથી મોતથી પરિવારજનોમાં શોક.. ઉનાના રામનગર ખારામાં કેસરિયા ગામનો યુવાન ગત રાત્રિના આ સમયે હોળીના પ્રદિક્ષણા દરમ્યાન યુવાનને અચાનક ચકર આવ્યા બાદ હાર્ટ એટેકથી મોત થી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ
ઉનાના તાલુકાના કેસરિયા ગામમાં રહેતો વિવેકભાઈ રામભાઇ સોલંકી ઉ. વ.27 યુવાન ઉનાના રામનગર ખારામાં ગત રાત્રિના આ સમયે હોળીની પ્રદિક્ષણા દરમ્યાન અચાનક ચક્કર આવી જતા નીચે ઢળી પડ્યા હતા. અને અચાનક જ બેભાન હાલતમાં તાત્કાલિકા વાહનમાં લોકોએ હોસ્પિટલે સારવાર અર્થે લઈ દોડી ગયા હતા. પરંતું યુવાનને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું […]
શ્રી કે.કે હાઈસ્કૂલ,સાવરકુંડલાના એનએસએસ યુનિટ દ્વારા “ખાસ વાર્ષિક શિબિર” નો યોજાયો ઉદઘાટન સમારોહ
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે હાઇસ્કુલ સાવર કુંડલા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમરેલીના એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીની નિશ્રામાં ધજડી પરા ગામમાં તારીખ ૨૧-૩-૨૪ થી ૨૭-૩-૨૪ સુધી “ખાસ વાર્ષિક શિબિર” નો ઉદઘાટન સમારંભ યોજાયો. શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીના મહંત શ્રી જયેશ ગીરીબાપુ ના અધ્યક્ષ સ્થાને આ ઉદઘાટન સમારોહનો પ્રારંભ […]
કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના અમલવાંટ ગામેથી કિ.રૂ. ૨૭,૦૦૦/- ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કવાંટ પોલીસ
આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા એસ.ડી.કલારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર સર્કલ નાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓ પોલીસ […]
છોટાઉદેપુર ના કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયા નો મેળો ભરાયો,જેમાં બે રાજ્યના આદિવાસી સમાજના લોકો આવ્યા
ગોળ ફળિયાના મેળામાં આદિવાસી સમાજના લોકોએ શ્રીફળ ફોડી પૂજા અર્ચના કરી બાધા રાખનાર વ્યકતિ લાકડાના માંચડા ઉપર દોરડું બાંધી ગોળ ગોળ ફર્યા જયારે આદિવાસી સમાજના લોકો રામ ઢોલ વગાડી આદિવાસી ટીમલી ના તાલે નાચ્યા હતા જ્યારે આદિવાસી મહિલાઓ એક જ કલરના કપડા તેમજ ચાંદીના આભૂષણો પહેરીને આવી હતી કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયાનો મેળો […]
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વઘાચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતમાં આવતા ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક બેઠક
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વઘાચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતમાં આવતા ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક બેઠક છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આજે છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના વઘાચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતમાં આવતા ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક બેઠક છોટાઉદેપુર લોકસભાના ભાજપના […]
જિલ્લા આપાત્કાલીન કામગીરી કેંદ્ર છોટા ઉદેપુર દ્વારા, જાહેર જનતા માટે લુ હીટ વેવથી બચવા કરાઈ અપીલ
છોટા ઉદેપુર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેંદ્રના ડી.પી.ઓ ધ્રુપેન પટેલ દ્વારા જાહેર જનતાને લૂ / હીટ વેવ સંદર્ભે કેટલીક સાવચેતીઓના પગલાં લેવા અપીલ કરાઈ છે. જેવા કે શરીરમા પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે પાણી, લિમ્બુ શરબત, છાશ, નાળીયેર પાણી, વગેરેનો વધારે પડતો ઉપયોગ કરવાનો રહેશે. રંગ અને વજનમા હળવાં અને સુતરાઉ કાપડ નો પહેરવા […]
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મીડિયા મોનેટરીંગ સેલની શરૂઆત કરવામાં આવી છે
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવાદન ખાતે મીડિયા મોનિટરિંગ સેલની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી મળતી રાજકીય જાહેરાતોના પૂર્વ પ્રમાનીકરણ તેમજ પેડ ન્યુઝ પર નિયંત્રણ અને દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષ સ્થાને મીડિયા સર્ટિફિકેટ એન્ડ મોનેટરીંગ કમિટી […]
છોટાઉદેપુર ખાતે ચુલનો મેળો ભરાયો હતો, મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા તો શ્રદ્ધાળુઓ હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલ્યા
આજના કોમ્પ્યુટર અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના આદિવાસીઓ એ આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે,હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે,અને એટલેજ સમગ્ર વર્ષ દરમિયાન પેટિયું રળવા રાજ્ય કે દેશના કોઈપણ ખૂણા મા ગયા હોય પરંતુ હોળી નો ઉત્સવ ઉજવવા માદરે વતન ઘરે આવી જાય […]