શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર વાળા) – જામનગર દ્વારા આયોજીત નવમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ.. જામનગર : દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર વાળા) – જામનગર દ્વારા આઠ સમુહ લગ્નોનુ ભવ્ય સફળ આયોજન બાદ નવમાં સમુહ લગ્નનુ ભવ્યાતિભવ્ય સુંદર આયોજન. આ સમુહ લગ્ન સમારોહ આગામી તા. ૩૧/૩/૨૦૨૪ ને […]
Author: JKJGS
સાવરકુંડલા શહેરમાં હોળી અને ધૂળેટીનું પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવાયું… હોલી હૈ ભાઈ હોલી હૈ. રંગોવાલી હોલી હૈ..
આ પર્વ નિમિત્તે સાવરકુંડલાના શહેરીજનો અંદાજિત પાંચેક હજાર કિલો જેટલું ઊંધિયું અને શિખંડ આરોગી ગયા. સાવરકુંડલા શહેરમાં લોકોએ હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરતાં જોવા મળ્યા. આ પર્વ નિમિત્તે સાવરકુંડલામાં રાત્રિના સમયે ઠેર ઠેર હોળી પ્રગટાવીને હોલિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવદંપતીઓ આ પ્રગટાવવામાં આવેલ હોળીને ફરતે પ્રદક્ષિણા કરી મમરા ખજૂર […]
સાવરકુંઙલા ગામના મુસ્તુફાભાઈ ભટ્ટીનો લાડકવાયો દીકરો મોહંમ્મદ ઝેઙ એ રમજાનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરી
સાવરકુંઙલામાં રહેતાં મુસ્તુફાભાઈ ભટ્ટીનો લાડકવાયો દીકરો મોહંમ્મદ ઝેઙ ભટ્ટી એ ૪ વર્ષ ની ઉમરે રમજાન મહિનાનું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખ્યુ હતું અને પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થઈ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો સવારના ૪ વાગ્યા થી સાંજે ૭ વાગ્યા સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત […]
સાવરકુંડલાનો ખુબ ખુબ આભાર માનતું સદ્ભાવના ગ્રુપ. સદભાવના ગૃપ દ્વારા માત્ર ૪ કલાકમાં ૬૦૦૦૦ રૂપિયાનું ગૌદાન
એક વખત ફરી સાવરકુંડલાની ધર્મપ્રેમી લોકોએ સાબિત કરી દીધું કે દાન કરવામાં હમેશાં અગ્રેસર રહે છે સદ્દભાવના ગૃપ સાવરકુંડલા દ્વારા ધુળેટીના પવિત્ર દિવસે દરરોજની જેમ આ વર્ષે આજરોજ સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ચોક તેમજ મેઈન બજાર ચોક તેમજ મેઈન બજારના વેપારીઓ દ્વારા માત્ર ૪ કલાકમાં ૬૦૦૦૦ રૂપિયાનું ગૌદાન મળ્યું છે તે ગૌ […]
શ્રી નિવાસી અંધ વિદ્યાલય તેમજ લોક વિદ્યામંદિર થોરડીમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી..
શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોકવિદ્યા મંદિર સર્વમંગલ સંકુલમાં હોળી ધુળેટીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી .શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિદાદાના માર્ગદર્શનથી શાળાના બાળકોને ધાણી દાળિયા તેમજ ખજૂરનો નાસ્તો કરાવી સાચા અર્થમાં હોલિકાના દર્શન કરાવવા બાળકોને લઈ જવાયા હતા. ધુળેટીના દિવસે બધા બાળકો તેમજ શાળાનો સ્ટાફ રંગે રમી સૌવે ઉજવણી કરી હતી શાળાના બાળકોને મિષ્ટ […]
ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સેવાકીય કાર્યક્રમ કરવામાં આવેલ
ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા હોળીના પવિત્ર તહેવાર નિમિતે સેવાકીય કાર્ય.. સાવરકુંડલા શહેરના બહારના ઝૂંપડીપટૃી વિસ્તાર ગરીબ લોકોને (અનાજ/ તેલ/કઠોર/ઘર કીટ)નું વિતરણ કરવામા આવેલ હતુ. આ તકે સતનામ સેવા આશ્રમ પુજ્ય રામજીવનદાસ સાહેબના હસ્તે આ સેવાકીય કાર્ય કરવામા આવેલ, આ સેવાકીય કાર્યક્રમમાં ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશનના કલ્પેશભાઇ પટેલ, અરવિંદભાઈ મેવાડા, નિતીનભાઇ. હેલૈયા,હરીભાઇ ભરવાડે સાથે રહીને આ […]
ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકો સાથે રંગોનો તહેવાર હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો રંગોનો તહેવાર એટલે હોળી. હોળી એ એક પ્રાચીન હિન્દુ તહેવાર છે. તહેવારો આપણી સાંસ્કૃતિક પરંપરાના રક્ષકો છે.રંગોનો આ તહેવાર નાના માં નાની કે મોટી ઉંમરના લોકો પણ રમતા હોય છે. ભારતમાં હોળીનો તહેવાર વસંતના આગમન, શિયાળાના અંત ભુલી જવા અને ક્ષમાનો સંકેત આપે છે. આ રંગોના […]
દૈનિક રાશિફળ – તા. ૨૭-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થયી શકે છે, તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવ ની જરૂર છે આના થી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થયી જશે. લોકો તમને નવી આશાઓ તથા સપનાં આપશે-પણ […]
સુરતના પરબ ગામમાં એલપીજી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું
સુરત જિલ્લામાં ગેસ રિફિલિંગના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. કામરેજના પરબ ગામે આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પોલીસ દરોડા પાડી રાંધણ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં ૨ દુકાનમાં ગેસ રિફલિંગ કરવામાં આવી રહ્યું હતું. શ્રી દેવ સ્ટોર્સ અને માતેશ્વરી નામની દુકાનમાં ૧૪ કિલોના રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ૫ કિલોની બોટલમાં રિફિલિંગ કરાવામાં આવતું […]
ભરૂચમાં ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી
સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા સ્થાનિકોની મદદથી મહિલાને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી ભરૂચમાં અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી. તંત્ર દ્વારા ગટર બનાવવાની કામગીરી બાદ ઢાંકણું લગાવવામાં ન આવતા રાતના અંધારામાં મહિલા ગટરમાં ખાબકી હતી. સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા […]