સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. […]
Author: JKJGS
કોર્ટનો મનાઈ હુકમ છતાં, ટ્રમ્પના આદેશ પર વેનેઝૂએલાની ગેંગના ૨૦૦ સભ્યોને દેશનિકાલ કરવામાં આવ્યા
અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે ૧૮મી સદીમાં રચાયેલા એલિયન એનિમીઝ એક્ટને હાથમાં લઈ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વિદેશીઓને દેશ નિકાલ કર્યા છે. તે પૈકી વેનેઝૂએલાના ૨૦૦ ગેન્ગ-મેમ્બર્સને ટ્રમ્પે રવિવારે દેશ નિકાલ કર્યા હતા. આ ૧૮મી […]
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા
ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ દિવસીય મુલાકાત પર છે ત્યારે તેમની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે, જેમાં ન્યૂઝીલેન્ડ સરકારના કેટલાક મંત્રી અને ઉચ્ચઅધિકારીઓ પણ ભારત આવ્યા છે. પીએમ મોદી સાથે મુલાકાતમાં બંને પીએમ સાથે કેટલાક મુદ્દાઓ પર સહમતિ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. […]
ઇઝરાયલ દ્વારા ગાઝા પર હવાઈ હુમલો; આશરે ૨૦૦ લોકોના મોત
ઇઝરાયલ અને હમાસ વચ્ચે બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધવિરામનો અંત! ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામનો આખરે અંત આવી ગયો છે. ૧૭ જાન્યુઆરીએ યુદ્ધવિરામ શરૂ થયા પછીનો ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ સૌથી મોટો હુમલો છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સવારે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં લગભગ ૨૦૦ લોકો માર્યા ગયા છે. ઇઝરાયલી વડા પ્રધાન […]
ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી
અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં ફ્રાન્સ દ્વારા અમેરિકાને ભેટ તરીકે આપવામાં આવી હતી. આ પ્રતિમા ન્યુયોર્ક સિટીમાં હડસન નદીના કાંઠે અમેરિકાના સ્વતંત્રતા અને લોકશાહીના આદર્શોના પ્રતીક તરીકે સ્થાપવામાં આવેલ છે. અમેરિકા દ્વારા સ્ટેચ્યુ […]
ગર્લફ્રેન્ડ પ્રિયંકાની વાત પર કહ્યું- નો કોમેન્ટ; ઇન્સ્ટાગ્રામ પર બંનેએ એકબીજાને અનફોલો કર્યા
ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાના અલગ થવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં જ્યારે અંકિતને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટપણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. બ્રેકઅપના સમાચાર પર અંકિત ગુપ્તાએ મૌન સેવ્યું બ્રેકઅપની અફવાઓ પર, […]
1007 લોકો સામે એક્શન, 14.23 લાખનો દંડ વસૂલ્યો, ગેરકાયદે વીજ જોડાણો કાપ્યા
રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ જામનગર પોલીસે શહેરમાં અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 18 માર્ચ 2025 સુધીમાં કુલ 1007 લોકો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન 38 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસે 11 હિસ્ટ્રી શીટરો અને 21 ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સોની તપાસ કરી છે. 79 શંકાસ્પદ વ્યક્તિઓ […]
મધરાતે પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ
ગુજરાતમાં અસામાજિક તત્વોના વધતા આતંક વચ્ચે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગરના પોલીસ અધીક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ મધરાતે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. તેમણે એલસીબી, એસઓજી, ટ્રાફિક અને સ્થાનિક પોલીસની ટીમો સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ઘ-0 સર્કલથી શરૂ કરી TCS રોડ, રિલાયન્સ ચોકડી અને કુડાસણના સરદાર ચોક સુધીના વિસ્તારમાં તપાસ કરવામાં […]
નિરમા ચોકડી પાસેથી 1.05 લાખનો વિદેશી દારૂ જપ્ત, ગાડીમાં ગેસ કિટ પાછળ બનાવ્યું હતું ચોર ખાનું
વેળાવદર ભાલ પોલીસે ભાવનગર-અમદાવાદ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નિરમા ચોકડી પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. તે આધારે નિરમા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. એક ફોર વ્હીલ ગાડીને રોકીને તપાસ કરતાં તેમાં ગેસ કિટ પાછળ ચોર ખાનું મળ્યું હતું. આ ચોર ખાનામાંથી વિદેશી દારૂનો […]
ગોંડલમાં રહેણાંક મકાનમાંથી 5.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ગુજરાત પોલીસ વડાના 100 કલાકના અલ્ટીમેટમ બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત ગોંડલ શહેરમાં બી ડિવિઝન પોલીસ અને પીજીવીસીએલના સ્ટાફે વોરાકોટડા રોડ પર સંયુક્ત કાર્યવાહી કરી હતી. ચિસ્તિયા મસ્જિદ સામે આવેલા એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વીજ કનેક્શનની તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી. મકાનમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની […]










