હોસ્પિટલ ખાતે સ્પેશિયાલીટી – સુપર સ્પેશિયાલીટીના ૨૨ જેટલા વિભાગો કાર્યરત: સાથે જ અહીં ૧,૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તબીબી અભ્યાસ આગામી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે કરાઈ વિશેષ જોગવાઈઓ જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલનું આગામી સમયમાં નવનિર્માણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ માટે ગત બજેટમાં જરૂરી […]
Author: JKJGS
સાથે રહેવાની ભારતીય સંસ્કૃતિને અપનાવીએ
જ્યાં સુધી નિર્ણય વડીલોના હાથમાં હોય ત્યાં સુધી ઘર તૂટતું નથી – બધા મોટા થવા લાગે તો ઘર તૂટતાં વાર નથી લાગતી. આધુનિક યુગમાં પરિવારમાં વડીલો માટે કેટલાક ઝંખે છે – કેટલાક ગુસ્સાથી વડીલો પર હુમલો કરવા લાગ્યા છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – કુદરત દ્વારા સર્જાયેલી અમૂલ્ય સુંદર રચનામાં સંસ્કૃતિ, […]
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીએ સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટી ખાતે તૃતીય સ્થાન પ્રાપ્ત કરતાં સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં સંસ્કૃત વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિશેષ સિદ્ધિ મેળવનાર અમારી કોલેજની વિદ્યાર્થીની ખીમસુરીયા એકતા કનુભાઈ તેઓએ સમગ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં તૃતીય નંબર મેળવીને એપ્રિલ ૨૦૨૪માં લેવાયેલ સેમેસ્ટર ૬ ની પરીક્ષામાં વિશેષ સિદ્ધિ મેળવી છે તેઓને શ્રીમતી સરસ્વતીબેન જયંતીલાલ ભટ્ટ જુનાગઢ દ્વારા સંસ્કૃત પ્રાઈસ મળ્યું છે. આ […]
વંડા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વંડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા કરાટે કોચ દ્વારા શ્રી પીપીએસ હાઈસ્કૂલ વંડા ખાતે મહિલા સંરક્ષણની તાલીમનો પ્રારંભ થયો
આજ રોજ સુરક્ષા સેતુ સોસાયટી (SPC)અંતર્ગત વંડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એ.એન.ગાંગણા તથા કરાટે કોચ વત્સલભાઈ પરમાર તેમજ સાહિલભાઈ ગોહિલ દ્વારા પી.પી.એસ.હાઈસ્કૂલમાં મહિલા સ્વ-રક્ષણની તાલીમનો પ્રારંભ કરવામાં આવેલ જે દરમિયાન શાળામાં ઉપસ્થિત સિનીયર શિક્ષીકા નીતાબેન ભટ્ટ તેમજ રશિમબેને વંડા પી.એસ. આઈ શ્રી તેમજ કરાટે કોચ વત્સલ ભાઈનું પુષ્ય ગુરછથી સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા […]
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ શાળામાં ઉજવાયેલ સ્કૂલ બેગ લેસ ડે.
સાવરકુંડલા જેસર રોડ સ્વામિનારાયણ ગુરુકુળમાં ઉજવાયો એક અનેરો બેગલેસ ડે જેમાં સાચા અર્થમાં ભાર વિનાનું ભણતર સાર્થક થયું આજના દિવસે વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ લીધા વગર સ્કૂલે આવ્યા અને ખૂબ અવનવી રમતો રમ્યા જેનું આયોજન શાળાના શિક્ષક કૌશિકગિરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમને માર્ગદર્શન તેમજ સંચાલન શાળાના આચાર્ય ગિરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. આ […]
રાજકોટમાં સરકારી પોલિટેકનિક ખાતે રમતગમત સપ્તાહનો ઉદઘાટન સમારંભ યોજાયો
રાજકોટમાં સરકારી પોલીટેકનિક ખાતે વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રતિભાને વિકસાવવાનો અને રજૂ કરવાનો મોકો આપવાના ઉદ્દેશ્યથી આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૫ સુધી રમતગમત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ ગત તા. ૧૭ના રોજ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના કેમિકલ ખાતાના વડા તથા ઇન્ચાર્જ આચાર્યશ્રી એ. ડી. સ્વામીનારાયણે સ્વાગત ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ સીટી પોલીસના […]
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ જિલ્લામાં તા. ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકા તેમજ તાલુકામાં વિવિધ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રેક્ટિસ માટે જાહેર જનતા માટે જાહેર સ્થળો પર શિબિરનું આયોજન થઈ રહ્યું છે. જે અન્વયે ૧૫ થી ૧૭ માર્ચ દરમિયાન પાંચ સ્થળ પર યોગ શિબિર અને સંવાદ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ૨૧ જૂન સુધી જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે આ પ્રકારે શિબિરનું આયોજન […]
હડાળાની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનો લાભ લેતા ૭૦ વિદ્યાર્થીઓ
રાજ્યના વિદ્યાર્થીઓના સોનેરી ભાવિ માટે અનેકવિધ યોજનાઓનું સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલા આવડત અને કૌશલ્યને સાચી દિશા મળે, તે માટે રાજકોટ જિલ્લાના હડાળા ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ ૯ના આશરે ૭૦ વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી જ્ઞાન […]
જૂનાગઢમાં વિવિધ રમતોમાં વિજેતા બનેલા બાળકોના વાલીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની રમત ગમતની સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી પણ સક્રિયપણે બાળકોના વિકાસ માટે રસ રુચિ દાખવે છે. જે અન્વયે વર્તમાન વર્ષ અન્વયે ખેલ મહાકુંભ […]
તાલુકા કક્ષાએ સિદ્ધિ બદલ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજનાં તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માનિત થયાં
સુરત જિલ્લા પંચાયત દ્વારા આયોજીત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ બારડોલીની અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ સત્રાંત કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમે ઉત્તીર્ણ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન જીણોદ પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વેન્સી ગિરીશભાઈ પટેલે તાલુકા કક્ષાએ તૃતિય […]










