નવીદિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો લિન્ક મારફતે મધ્યપ્રદેશ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે એકત્ર લોકોને સંબોધન કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે લોકોને નિમણૂકપત્રો મળ્યાં છે તેઓ આ ઐતિહાસિક સમયગાળામાં શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી અદા કરવા સામેલ થયા છે. લાલ કિલ્લા પરથી દેશનાં વિકાસમાં રાષ્ટ્રીય ચરિત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિગતવાર જાણકારી આપતાં […]
Delhi
આરઆરયુ ખાતેની સ્કૂલ ઓફ નેશનલ સિક્યુરિટી એન્ડ લો ઓગસ્ટ ૨૦૨૩માં રાષ્ટ્રીય મૂટ કોર્ટ સ્પર્ધાની ઘોષણા કરી
નવીદિલ્હી રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદાની શાળા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ૨૩ થી ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન યોજાનારી ભારતની આર્થિક અને નાણાકીય સુરક્ષા વિષય પર બહુપ્રતિક્ષિત રાષ્ટ્રીય મૂટ કોર્ટ સ્પર્ધાનું આયોજન કરવા માટે તૈયાર છે. આ સ્પર્ધા ૪૦ ટીમોને એકસાથે લાવશે જેમાં ભારતભરની વિવિધ સંસ્થાઓમાંથી ૧૨૦ થી વધુ પ્રતિભાગીઓ તેમની કાનૂની કુશળતા અને હિમાયત કૌશલ્ય પ્રદર્શિત કરશે. […]
ચંદ્રયાન-૨એ ચાંદ પર ચંદ્રયાન-૩નું આ રીતે સ્વાગત કર્યું
નવીદિલ્હી ભારતનું મિશન ચંદ્રયાન-૩ ચંદ્ર પર લેન્ડ થવાનું છે અને હવે ચંદ્રની સપાટી માત્ર બે દિવસ દૂર છે. ૨૩ ઓગસ્ટે સાંજે ૬ વાગ્યે યોજાનાર સોફ્ટ લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-૩નું સ્વાગત કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-૨ના ઓર્બિટરે ચંદ્રયાન-૩નું ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્વાગત કર્યું છે અને બંને વચ્ચે સંપર્ક થયો છે. ૈંજીઇર્ંના ચંદ્રયાન-૩ મિશનના સોફ્ટ લેન્ડિંગને હવે ૪૮ કલાક બાકી […]
ક્રિટિક્સે આ ફિલ્મને ૩.૫/૪.૦ સ્ટાર આપ્યા તો પણ સારો વ્યાપાર ન કરી શકી.. બધી આશાઓ પાણીમાં વહી ગઇ…
નવીદિલ્હી અભિષેક બચ્ચન અને સૈયામી ખેર સ્ટારર ફિલ્મ ‘ઘૂમર’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં અભિષેક અને સયામી બંનેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ક્રિટિક્સે ફિલ્મને ૩.૫ થી ૪ સ્ટાર આપ્યા છે. આમાં અભિષેકનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન આર બાલ્કીએ કર્યું છે. આટલા મોટા દિગ્દર્શક અને કલાકારો […]
‘ગદર-૨’ની જબરદસ્ત સફળતા બાદ ડાયરેક્ટરે જે કહ્યું જાણી ઉડી ગયા લોકોના હોશ
નવીદિલ્હી હાલ ભારતીય સિનેમા જગતમાં ફિલ્મ ગદર-૨ની બોલબાલા છે. ગદર-૨એ સોમવારે જેટલું કલેક્શન કર્યું, તેટલું કલેક્શન ઘણી મોટી ફિલ્મો પ્રથમ દિવસે ન નથી કરી શકતી. કારણ કે સોમવારે કોઈપણ ફિલ્મ માટે સારી કમાણી કરાવી મુશ્કેલ માનવામાં આવે છે. થિયેટર્સમાં ગદર-૨ જાેવા માટે થતી ભીડને જાેઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી શકે […]
લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારવાનો કોન્ટ્રાક્ટ આ ગેંગસ્ટરરને આપ્યો હતો!..
નવીદિલ્હી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને મારવાનો કોન્ટ્રાક્ટ તેના ભાઈ અને સાથી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને આપ્યો છે. સ્પેશિયલ સેલ સાથે જાેડાયેલા સૂત્રોએ આ દાવો કર્યો છે. તેણે કહ્યું કે, લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારવાની ત્રણ વખત યોજના બનાવી હતી, પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ ગયો હતો. સલમાન ખાનને મારવા માટે બિશ્નોઈ દ્વારા રચાયેલ આ […]
લુના-૨૫ કેવી રીતે થયું ફેલ?.. દુનિયાની તમામ આશાઓ ચંદ્રયાન-૩ સાથે જાેડાયેલી
નવીદિલ્હી ભારતનું ચંદ્રયાન-૩ ચંદ્ર પર ઉતરવા માટે બેતાબ છે, ઈસરોએ ૨૩ ઓગસ્ટે સાંજે ૬ વાગ્યે લેન્ડિંગ માટે સમય આપ્યો છે. દરેક ભારતીયની નજર આ મિશન પર ટકેલી છે, પરંતુ ભારતનું ચંદ્રયાન-૩ ચંદ્ર પર પગ મૂકે તે પહેલા જ એક મોટી દુર્ઘટના થઈ ગઈ. રશિયાનું મિશન લુના-૨૫ પણ ચંદ્રયાન-૩ની નજીક હતું અને ચંદ્ર પર ઉતરવાનું હતું. […]
ચંદ્રયાન-૩ ચંદ્રના તે વિસ્તાર વિશે માહિતી મોકલી જેના વિશે ઓછી જાણે છે દુનિયા
નવીદિલ્હી લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ ૨૩ ઓગસ્ટે સાંજે ૬.૦૪ વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવી અપેક્ષા છે. આ પહેલા પણ ચંદ્રયાન અનેક તસવીરો મોકલી ચૂક્યું છે. ચંદ્રયાન-૩ એ ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ પોતાના કેમેરાથી આ તસવીર મોકલી છે. આ ચંદ્રની બીજી બાજુ છે, જેના વિશે લોકો ઓછા જાણે છે. ભારતે […]
ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ૬૫૦૦૦ પાર, નિફ્ટીમાં પણ વધારો
નવીદિલ્હી આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત સારી થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સંવેદી સૂચકાંક સેન્સેક્સ ૯૫ અંકોના ઘટાડા સાથે ૬૪૮૫૨ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૩૨૦ના સ્તર પર ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ ૧૩૭ પોઈન્ટના વધારા સાથે ૬૫૦૮૬ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો […]
ગુજરાત ગેસ લિમિટેડે ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. ૨.૪૦નો વધારો કર્યો
નવીદિલ્હી ગુજરાત ગેસ લિમિટેડ કંપનીએ ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. ૨.૪૦નો વધારો કર્યો છે. આ કારણે હવે તેની કિંમત હાલના રૂ. ૩૮.૪૩ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (જષ્ઠદ્બ)થી વધીને રૂ. ૪૦.૮૩ પ્રતિ જષ્ઠદ્બ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, સ્પોટ લિક્વિફાઈડ નેચરલ ગેસ (ન્દ્ગય્)ના ઊંચા ભાવને કારણે કિંમતોમાં વધારો થયો છે. એક ખાનગી ન્યુઝ ચેનલ દ્વારા ૨૦ ઓગસ્ટના […]










