Delhi

ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો અહેવાલ

નવીદિલ્હી આર્થિક ભંડોળ એ વિકાસ માટે મહત્વનો ભાગ છે. ત્યારે દેશની બેંકો અને નાણાકીય સંસ્થાઓએ ફરી એકવાર ગુજરાતના વિકાસ પ્રોજેક્ટમાં મહત્તમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે ભારતમાં રોકાણના સૌથી પ્રિય સ્થળ તરીકે તેની ઓળખ ધરાવે છે. ઓગસ્ટ મહિનાના તાજેતરમાં બહાર પડેલા બુલેટિનમાં આરબીઆઈએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં સૌથી વધુ ૮૨ વિકાસ પ્રોજેક્ટને દેશમાં […]

Delhi

હિમાચલ, ઉત્તરાખંડમાં હજુ તબાહીનો છે ખતરો…. ૭ રાજ્યમાં હવામાન વિભાગનું એલર્ટ

નવીદિલ્હી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સ્થિતિ આજે પણ તેમની તેમ જ છે. આ સિવાય મધ્યપ્રદેશ અને બિહાર સહિત લગભગ ૭ રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે ૈંસ્ડ્ઢ એ ૭ રાજ્યો માટે ૨૪ ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધુ છે. દેશના પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં વરસાદની ગતિવિધિઓમાં વધારો […]

Delhi

ઇસ્લામમાં જ્ઞાનવાપી શબ્દનો ક્યાં ઉલ્લેખ છે ઃ દેવકીનંદન ઠાકુર

નવીદિલ્હી વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ઉકેલાયો નથી. હવે આગરાની જામા મસ્જિદને લઈને સવાલો ઉભા થયા છે. વાર્તાકાર દેવકીનંદન ઠાકુરે આગરાની જામા મસ્જિદને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ૧૬૭૦માં ઔરંગઝેબે મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મંદિરને તોડી પાડ્યું હતું. ત્યાંની મૂર્તિઓ આગ્રામાં જામા મસ્જિદના પગથિયાંમાં લગાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે આગ્રાની જામા મસ્જિદની સીડીથી […]

Delhi

અસલી ‘ગદર’ હીરો બૂટા સિંહ વિશે જાણો રસપ્રદ વાતો..

નવીદિલ્હી હાલમાં સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર ૨’ની ચારે તરફ ધૂમ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ અનિલ શર્માની વર્ષ ૨૦૦૧માં આવેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સીક્વલ છે, જેમાં પાકિસ્તાન અને ભારતના ભાગલાના દર્દ અને તકલીફ વચ્ચે લવસ્ટોરીને દર્શાવાઈ છે. જાેકે, આજે આપણે તેના વિશે વાત નથી કરવાના, પરંતુ […]

Delhi

તિલક વર્માને મિડલ ઓર્ડરમાં સામેલ કરવા રવિ શાસ્ત્રીની હિમાયત

નવીદિલ્હી ભારતના બે ભૂતપૂર્વ ક્રિકેટર અને ૧૯૮૩ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સદસ્ય રવિ શાસ્ત્રી અને સંદીપ પાટિલે ઓકટોબરમાં ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે ભારતીય ટીમમાં તિલક વર્માને સામેલ કરવાની શુક્રવારે હિમાયત કરી હતી. પાંચમી ઓક્ટોબરથી ભારતમાં આઇસીસી વન-ડે વર્લ્ડ કપનો પ્રારંભ થનારો છે અને ૧૯મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ […]

Delhi

૯૦ની ટૉપ એક્ટ્રેસે રિજેક્ટ કરી હતી બ્લોકબસ્ટર ય્ટ્ઠઙ્ઘટ્ઠિ

નવીદિલ્હી ગદરઃ એક પ્રેમ કથા રિલીઝ થયાને બે દાયકાથી વધુ સમય થઈ ગયો છે અને ફરી એકવાર સની દેઓલની ફિલ્મની સિક્વલે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ગદર તેની રિલીઝ સમયે સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી અને તેને અપાર પ્રેમ પણ મળ્યો હતો. તારા સિંહ-સકીનાની પ્રેમકથા સાચા […]

Delhi

ગદર ૨ની સફળતાથી વર્ષો જુના અબોલા દૂર થતા સની દેઓલ બહેનો સાથે રક્ષાબંધન મનાવશે

નવીદિલ્હી બોલીવુડ એક્ટર સની દેઓલ હાલમાં જ રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ગદર ૨ની સક્સેસને લઈને ખૂબ જ ખુશ છે. આ ફિલ્મે સફળતાના શિખરો સર કર્યા છે. બોક્સ ઓફિસ પર ધમાકેદાર બેટિંગ કરતા આ ફિલ્મ ત્રણસો કરોડના આંકડાને પાર કરી ગઈ છે. આવું જ રહ્યું તો, ૫૦૦ સો કરોડ સુધી પહોંચવું ખૂબ જ સરળ થઈ જશે. […]

Delhi

પાકિસ્તાનમાં કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી પેસેન્જર બસમાં આગ, ૩૫ લોકોના મોત

નવીદિલ્હી પાકિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી પેસેન્જર બસમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૩૫ લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત રવિવારે વહેલી સવારે પિંડી ભટ્ટિયા પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં ૪૦થી વધુ મુસાફરો સવાર હતા. પોલીસે આ ઘટના […]

Delhi

કેન્દ્ર સરકારે ડુંગળી પર ૪૦ ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવી, નોટિફિકેશન પણ જાહેર કર્યું

નવીદિલ્હી રિટેલ માર્કેટમાં વધતી જતી મોંઘવારીને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. શનિવારે ડુંગળી પર ૪૦ ટકા નિકાસ ડ્યુટી લાદવાની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે આ માટે સરકાર દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળી પર ૪૦ ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવવામાં આવી છે, […]

Delhi

World Cup રમવા આ ૩ ને મળી શકે સ્થાન

નવીદિલ્હી રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ એશિયા કપ ૨૦૨૩ અને આગામી ર્ંડ્ઢૈં વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે. એશિયા કપમાં દેખાતા મોટાભાગના ખેલાડીઓને જ ૈંઝ્રઝ્ર ટૂર્નામેન્ટમાં તક મળી શકે એવી શક્યતા છે. એશિયા કપ ૩૦ ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે જ્યારે ભારતમાં ૫ ઓક્ટોબરથી ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૦ થી, ટીમ […]