Delhi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલખી માર્ગનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી દિવેઘાટથી મોહોલ સુધી લગભગ ૨૨૧ કિલોમીટર લાંબો સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને પાટાસથી ટોંડલે-બોંડલે સુધીના લગભગ ૧૩૦ કિલોમીટર લાંબા હાઇવેને અનુક્રમે ૬૬૯૦ કરોડ રૂપિયા અને ૪૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ફોર તૈયાર કરવામાં આવશે. સાથે વડાપ્રધાન મોદી વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ૨૨૩ કિલોમીટરથી વધુ લાંબા અપગ્રેડેડ રોડ પ્રોજેક્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. જેની […]

Delhi

એલન મસ્ક ટેસ્લા કંપનીના દોઢ લાખ કરોડના શેર વેચશે

ન્યુ દિલ્હી ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના ઝ્રઈર્ં એલન મસ્ક વિશ્વના પ્રથમ એવા શ્રીમંત છે કે જેમની નેટવર્થ ૩૦૦ અબજ ડોલરથી વધારે છે. ગયા સપ્તાહે તેમની કંપનીના શેરોની કિંમત એટલી વધી ગઈ કે તેમની સંપત્તિ એક જ દિવસમાં ૧૦ અબજ ડોલર વધી ગયેલી. ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે મસ્કની નેટવર્થ અત્યારે ૩૦૨ અબજ ડોલર છે.વિશ્વના સૌથી […]

Delhi

ચીન પાસે ૨૦૩૦ સુધીમાં ૧૦૦૦ પરમાણું હથિયારો હશે ઃ પેન્ટાગોન રિપોર્ટ

નવી દિલ્હી તાઈવાન પ્રત્યે ચીનના આક્રમક વલણ પર પણ ચિંતા દર્શાવાઈ છે.પેન્ટાગોનનો રિપોર્ટ કહે છે કે, ભલે ચીન દુનિયા સામે શાંતિની વાતો કરતુ હોય પણ તેણે પોતાના સૈન્યના ઉપયોગને ક્યારેય છોડયો નથી.અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનનુ કહેવુ છે કે, ચીન પોતાના પરમાણુ હથિયારોમાં ઝડપથી વધારો કરી રહ્યુ છે. ૨૦૩૦ સુધીમાં ચીન પાસે ૧૦૦૦ પરમાણુ હથિયારો થઈ […]

Delhi

સરકારે પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડવાને લઈ પ્રિયંકાએ આડે હાથ લીધી

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી ત્યાર બાદ રાજ્યોને પણ વેટ ઘટાડવા વિનંતી કરી હતી. ભાજપા શાસિત રાજ્યોએ તેનો સ્વીકાર કરીને કિંમતો ઘટાડવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે પેટ્રોલ પર ૭ રૂપિયા વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. તે સિવાય ગુજરાત સરકારે બંને ઉત્પાદનો પર ૭ રૂપિયા વેટ ઘટાડવાનો ર્નિણય લીધો છે. જ્યારે મધ્ય […]

Delhi

વડાપ્રધાન સૈનિકો વચ્ચે પહોંચીને કહ્યું પરિવાર વચ્ચે આવ્યો છું

નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી. વડાપ્રધાને ટિ્‌વટમાં લખ્યું હતું કે, દિવાળીના પાવન અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. મારી કામના છે કે, આ પ્રકાશ પર્વ તમારા સૌના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. તે સિવાય વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરના પુંછ વિસ્તારની પણ મુલાકાત લઈ શકે છે કારણ કે, ત્યાં સેનાના […]

Delhi

સ્મૃતિ ઈરાનીને બંગાળની જવાબદારી મળી શકે

નવી દિલ્હી પેટા ચૂંટણીમાં ભાજપાએ મોટા તફાવતથી પોતાની બે બેઠકો ગુમાવવી પડી છે. ૩ બેઠકો પર પાર્ટી ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ ન બચાવી શક્યા. પાર્ટીના રણનીતિકારોના મતે વિધાનસભા ચૂંટણીના પરિણામોની પાર્ટીના કાર્યકરોના મનોબળ પર અસર પડી છે. ૧૩ રાજ્યોની ૩ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૨૯ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામોને લઈ ભાજપનું નેતૃત્વ શોકમાં […]

Delhi

ચાલુ વર્ષે ૧,૧૨,૪૮૯ કરોડનું ટેક્સ રિફંડ ચુકવાયું

નવી દિલ્હી સીબીડીટી આવકવેરા વિભાગ માટે સર્વોચ્ચ ર્નિણયો લેતી સંસ્થા છે. આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર રિફંડની ૧,૧૨,૪૮૯ કરોડ રૂપિયાની રકમમાં ૩૩,૫૪૮ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ રિફંડના છે જ્યારે ૭૮,૯૪૨કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ રિફંડના છે. ઇન્કમ ટેક્સ રિફંડના ૮૯,૫૩,૯૨૩ કેસોમાં કુલ ૩૩,૫૪૮કરોડ રૂપિયાનું રિફંડ ચુકવવામાં આવ્યું છે. જ્યારે કોર્પોરેટ ટેક્સ રિફંડના ૧,૭૫,૬૯૨ કેસોમાં કુલ ૭૮,૯૪૨કરોડ […]

Delhi

ભારત સરકારની વિદેશી મિલ્કતો કેર્ન જપ્ત નહીં કરે

નવી દિલ્હી ભારત સરકાર સાથે તાજેતરમાં રજૂ થયેલા નવા કાયદામાં ટેક્સેશન (અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧ સ્વીકાર્યુ છે. આ કાયદા મુજબ કેર્નને ભારત સરકાર દ્વારા પશ્ચાદવર્તી અસરથી વસૂલાયેલા બધા ટેક્સનું રિફંડ મળશે. તેણે જણાવ્યું હતું કે કેટલીક જાેગવાઈઓને આધીન રહીને ટેક્સશન અમેન્ડમેન્ટ એક્ટ કેર્ન પાસે જાન્યુઆરી ૨૦૧૬માં વસૂલાયેલી લેવી ૭,૯૦૦ કરોડના રિફંડનો અધિકાર આપે છે. પશ્ચાદવર્તી વેરાના […]

Delhi

પેટાચુંટણી હારતા જ મોદી સરકારે પેટ્રોલ- ડિઝલના ભાવ ઘટાડ્યા ઃ કોંગ્રેસ

નવી દિલ્હી ટેક્સજીવી મોદી સરકારને સબક શીખવવા માટે દેશવાસીઓને શુભેચ્છા. પ્રજાતંત્રમાં ‘વોટની ચોટ’ વડે ભાજપને સત્યનો અરીસો દેખાડી જ દીધો. યાદ કરો- મે ૨૦૧૪માં પેટ્રોલ ૭૧.૪૧ રૂપિયા અને ડીઝલ ૫૫.૪૯ રૂપિયાનું હતું. ત્યારે કાચા તેલની કિંમત ૧૦૫.૭૧ ડોલર પ્રતિ બેરલ હતી. આજે ક્રૂડ ઓઈલ ૮૨ ડોલર પ્રતિ બેરલ છે. તેવામાં ૨૦૧૪ની સમાન કિંમતો ક્યારે થશે? […]

Delhi

સીએસ યોગીએ રામ જન્મભૂમિએ દર્શન કર્યા ઃ પૂજા અર્ચના કરી

નવી દિલ્હી દીપોત્સવ પ્રસંગે યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે હું અહીં પહેલા દીપોત્સવમાં આવ્યો હતો ત્યારે પણ અમે કહ્યું હતું કે, ધૈર્ય રાખો, અયોધ્યામાં ભગવાન રામનું મંદિર અવશ્ય બનશે. અંતતઃ તમારા સૌના સંકલ્પનો વિજય થયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ આ કાર્યક્રમનો શુભારંભ કરી દીધો છે. અયોધ્યામાં જ્યારે ભવ્ય શ્રીરામ મંદિર બનશે […]