નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ ૨૦૨૦ના વર્ષમાં રાજસ્થાન સરહદે લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે દિવાળી ઉજવી હતી. જ્યારે ૨૦૧૯ના વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલઓસી ખાતે સૈનિકો સાથે દિવાળી ઉજવવા જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાનો પ્રવાસ ખેડ્યો હતો. આ વખતે પણ તેઓ જમ્મુ કાશ્મીરની યાત્રા કરશે. ત્યાર બાદ શુક્રવારે એટલે કે, ૫ નવેમ્બરના રોજ વડાપ્રધાન કેદારનાથ જવાના […]
Delhi
ચીન શા માટે ભારતની સરહદો સળગાવવા પ્રયત્નો કરી રહ્યું છે….?
ચીનની વિસ્તારવાદી નીતિને લઈને ચીન સાથે સરહદ ધરાવતા ૧૪ જેટલા દેશો સાથે વિવિધ બાબતોને લઈને વિવાદો ચાલી રહ્યા છે. જ્યારે કે ચીન પોતાનું જે તે દેશો પર વર્ચસ્વ જમાવવા જે તે દેશની જરૂરિયાત અનુસાર સહાય આપવી કે વિકાસ કાર્યો કરી આપવા ઊભુ રહે છે. પછી ધીરી ગતિએ મિત્રતાને બહાને સહાય કરેલ દેશમાં નાની મોટી થાણા […]
જીએસટીનું ઓક્ટોબર કલેક્શન ૧.૩૦ લાખ કરોડ
નવી દિલ્હી સૌૈથી હાઇએસ્ટ કલેક્શન એપ્રિલ, ૨૦૨૧માં રૂ.૧.૪૧ લાખ કરોડ રૃપિયા નોંધવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર, ૨૦૨૧માં જીએસટી કલેક્શન રૂ.૧.૧૭ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ.૧.૦૫ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.ઓક્ટોબર, ૨૦૨૦ની સરખામણીમાં ઓક્ટોબર, ૨૦૨૧નું જીએસટી કલેક્શન ૨૪ ટકા વધુ રહ્યું છે. જ્યારે ઓક્ટોબર, ૨૦૧૯માં જીએસટી કલેક્શન રૂ.૯૫,૩૮૦ કરોડ રૃપિયા રહ્યું […]
દેશની પેટાચુંટણીઓની મતગણતરી ચાલુ
નવી દિલ્હી પશ્ચિમ બંગાળમાં પણ પેટાચૂંટણી થઈ છે. અહીં દિનહાટા, ખરદાહા, ગોસાબા અને શાંતિપુર વિધાનસભા બેઠક પર ૩૦ ઓક્ટોબરે મતદાન થયુ હતુ. અહીં પર તૃણમુલ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ટક્કર છે. જાેકે ટીએમસીએ હાલ આગળ છે. ૧૩ રાજ્યોમાં થયેલા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ અસમમાં ત્રણ અને કર્ણાટકમાં ૧ બેઠક પર આગળ ચાલી રહી છે.દેશના ૧૩ રાજ્યો […]
બ્રિટિશ પીએમ મોદીનું આમંત્રણ સ્વીકારી ભારત આવશે
નવી દિલ્હી વર્ષે ૨૬ જાન્યુઆરીની પરેડમાં ઉપસ્થિત રહેવાના હતા પણ કોરોનાના કારણે તેમણે ભારતની યાત્રા રદ કરી હતી. પીએમ મોદીએ સ્કોટલેન્ડમાં યોજાયેલી ક્લાઈમેટ ચેન્જ સમિટમાં બોરિસ જાેનસન સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરી હતી. જેમાં રિન્યુએબલ એનર્જી, સંરક્ષણ જેવા મુદ્દાઓ પર બંને વચ્ચે ચર્ચા થઈ હતી.બ્રિટિશ પીએમ બોરિસ જાેનસને ભારત આવવાના પીએમ મોદીના નિમંત્રણને સ્વીકારી લીધુ […]
બાર્કલેઝ બેન્કના સીઈઓ ભારતીય વેંક્ટકૃષ્ણનની નિમણુંક
નવી દિલ્હી, દુનિયાભરમાં વ્યાપ ધરાવતી બાર્કલેઝ બેન્કના સીઈઓ તરીકે ભારતીય મૂળના એસ.વેંકટકૃષ્ણનને સીઈઓ બનાવવાનુ નક્કી કરાયુ છે. વેંકટ હાલમાં બેન્કના ગ્લોબલ માર્કેટ હેડ છે. આ પહેલા એડોબ કંપનીની સીઈઓ તરીકે શાંતનુ નારાયણ, આલ્ફા બેટ (ગૂગલ)ના સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટમાં સત્યા નાડેલા, માસ્ટર કાર્ડમાં અજય બગ્ગા સીઈઓ છે. જ્યારે નોકિયાના સીઈઓ તરીકે રાજીવ સૂરી છે. વેંકટે બાર્કલેઝ […]
નાસા દ્વારા અંતરિક્ષમાં પહેલી વખત શાકભાજી ઉગાડી
નવી દિલ્હી અંતરિક્ષના સ્પેસ સ્ટેશન પર શાકભાજી ઉગાડવા માટેનો આ પહેલો પ્રયોગ છે અને અંતરિક્ષમાં જેટલા પણ અખતરા થયા છે તેમાં આ પ્રયોગ સૌથી પડકારજનક હતો. આ કેપ્સીકમ ન્યૂ મેક્સિકો સ્ટેટમાં જાેવા મળતા સાંડિયા નામના મરચા અને બીજી એક પ્રજાતિને ભેગી કરીને ઉગાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેપ્સીકમને બીજા શાકભાજીની સરખામણીએ અંતરિક્ષમાં ઉગાડવુ મુશ્કેલ […]
અનિલ દેશમુખ અને અજીત પવાર પર આઈટીની કાર્યવાહી
નવી દિલ્હી અજીત પવાર ઘણા લાંબા સમયથી આઈટીના નિશાને છે. ગયા મહિને જ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બે રિયલ એસ્ટેટ ગ્રૂપ અને અજીત પવારના સંબંધીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા બાદ ૧૮૪ કરોડ રુપિયાની બેહિસાબ સંપત્તિની જાણકારી મેળવી હતી. વિભાગે ૭ ઓક્ટોબરે ૭૦થી વધારે ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આઈટીએ અજીત પવારના દીકરા પાર્થ પવારના […]
દેશના ઘણા જિલ્લાઓમાં પ્રથમ ડોઝનો ૫૦ ટકા હિસ્સો પણ નથી મળ્યો
નવી દિલ્હી દિલ્હીમાં સોમવારે સ્કૂલ અને કોલેજાેને ખુલ્લી મુકવામાં આવી હતી, કોરોનાને કારણે છેલ્લા ૧૯ મહિનાથી દિલ્હીમાં તેને બંધ રાખવામાં આવી હતી. સ્કૂલ કોલેજાે ખુલતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. જાેકે વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં આવવું ફરજિયાત નથી તેઓને ઓનલાઇન શિક્ષણ પણ મળતુ રહેશે તેમ દિલ્હી સરકારે કહ્યું હતું.દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા […]
ખેડુતો ગરીબ હોય તેમ નહીં સમૃદ્ધ બને તેમ વિચારવું જાેઈએ ઃ ટિકૈત
નવી દિલ્હી ખેડૂતોની આવક વિશે બોલતા ટિકૈતે વધુમાં તે સંવાદદાતાને જણાવ્યું હતું કે, અનાજ સંઘરતી વખતે અને સંગ્રહ કર્યા પછી પણ ઘણું અન્ન વેડફાઈ જાય છે. જ્યાં આવો બગાડ થતો હોય ત્યાં આવક બમણી કરવાની વાત હાસ્યાસ્પદ લાગે છે. એક પત્રકારે ટિકૈતને ‘ડિઝાઈનર કિસાન નેતા’ કહ્યા હતા. તેની ઠેકડી ઉડાડતાં ટિકૈતે કહ્યું હતું કે, ‘તો […]







