નવી દિલ્હી કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની આતંકીઓ દ્વારા થઈ રહેલી હત્યાના પગલે દેશમાં પણ માંગ ઉઠી રહી છે કે, ટી ૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતે મેચ રદ કરવી જાેઈએ. બીજી તરફ બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ ગુપ્તાએ કહ્યુ છે કે, આઈસીસી સાથેના કમિટમેન્ટના કારણે અમે મેચ રદ કરી શકીએ તેમ નથી.હૈદ્રાબાદમાં છૈંસ્ૈંસ્ના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ […]
Delhi
રેલ રોકો આંદોલનને પગલે ૪૩ જેટલી ટ્રેન રદ કરાઈ
નવી દિલ્હી પંજાબના લુધિયાણા, અમૃતસર, જલંધર, પટિયાલા, ફિરોઝપુર અને હરિયાણાના ચર્ખી દાદરી, સોનીપત, કુરુક્ષેત્ર, હિસાર જેવા શહેરોમાં રેલવે સ્ટેશને ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને બધી જ ટ્રેનોને થંભાવી દીધી હતી. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારતીય કિસાન યુનિયનના કાર્યકરોએ અમૃતસર દિલ્હી અને જલંધર એક્સપ્રેસને રોકવા માટે રેલવે પટરી ઉપર ધરણા કર્યા હતા. ખેડૂતોએ સરકારની સામે સૂત્રોચ્ચાર કર્યા […]
ચાઈના મોબાઈલ પરથી થતી જાસૂસી અટકાવવા નવા નિયમો લાગ
નવી દિલ્હી ચીનથી આવતા મોબાઇલની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને તે પછી જ તેને માર્કેટમાં મુકવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકાર ટેલિકોમ ઇક્વિપમેંટ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સના કંપનીઓની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેનાથી કથિત સાયબર જાસૂસીની તપાસ કરવામાં મદદ મળશે. એવા અહેવાલો છે કે સરકારે આ પગલુ ચીનની મોટી કંપનીઓ જેવી કે હુવાવે […]
બ્રહ્મપુત્રામાં ટનલ બનાવાશે ઃ ચીનને લપડાક અપાશે
નવી દિલ્હી ટનલ બ્રહ્મપુત્રા નદીની ઉપર ઉત્તરમાં જામુગુરિહાટથી દક્ષિણના કાંઠે સિલ્ઘાટ સુધીની હશે. આ ટનલનો ખર્ચ ૬,૫૫૦ કરોડ રુપિયા આવશે. આસામ સરકાર દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ટનલ આસામના કમ્યુનિકેશનના સમગ્ર સિનારિયોને બદલી શકે છે. અગાઉ આસામ સરકારે જ વિધાનસભામાં જણાવ્યું હતું કે ચીન અરૃણાચલ પ્રદેશની સરહદ […]
ગૃહિણીઓના રસોડામાંથી ટામેટા ગાયબ ઃ ટામેટાનો ભાવ આસમાને
નવી દિલ્હી વરસાદના કારણે અમને મંડીમાંથી પણ સારી ગુણવત્તા ધરાવતો માલ મળતો નથી. ગ્રાહકો તો સારી ગુણવત્તા ધરાવતા ટામેટા જ ખરીદે છે, સડેલા ટામેટાને તો કોઇ હાથ પણ લગાડતુ નથી જેના કારણે અમને આર્થિક નુકસાન થાય છે. આ નુકસાનને સરભર કરવા અમે ભાવ થોડો વધુ રાખીએ છીએ એમ દિલ્હીનિા કારોલબાગમાં આવેલા શાકમાર્કેટના વેપારી શિવલાલ યાદવે […]
કાશ્મીરમાં નાગરિકોને આતંકીઓ ટાર્ગેટ કરે છે ત્યારે બુદ્ધિજીવો કેમ ચૂપ છ
નવી દિલ્હી કાશ્મીરમાં જ વારંવાર સશસ્ત્રદળો દ્વારા અત્યાચાર ગુજારવામાં ાવતો હોવાનું બહાનુ આગળ ધરી સતત પોતાનો રાજકીય રોટલો શેકી ખાનારા તમામ રાજકારણીઓએ નિર્દોષ નાગરિકોની થઇ રહેલી હત્યા મુદ્દે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી જે તેઓનો દંભ અને દંગી રાજરમતને ખુલ્લી પાડે છે.કાશ્મીરમાં મહેનત મજૂરી કરીને પોતાનુ પેટિયુ રળી ખાતા મજૂરોની છેલ્લા એક સપ્તાહથી થઇ રહેલી […]
અમેરિકા ગુગલ એકાઉન્ટની જાસૂસી કરાવે છે
નવી દિલ્હી ૨૦૨૧ના આરંભ આ જૂથે જાસૂસીનું સોફ્ટવેર ઘુસાડવા યુકેની એક વેબસાઇટને હેક કરી લીધી હતી. આ એવું જૂથ છે જે યુઝર્સને તેઓના જીમેઇ, હોટમેઇલ, અને યાહુના એકાઉન્ટ માટે જરુરી માહિતીની જરુર હોવાના સંદેશા સાથે ઇમેલ મોકલે છે, અને સાથે ચેતવણી આપે છે કે જાે માંગવામાં આવેલી માહિતી નહી આપવામાં આવે તો તેઓના એકાઉન્ટ બ્લોક […]
મંદીના ઢોળાવ તરફ જઈ રહેલા ખંધા ચીનની હાલત શું થશે…..?
એક સમય હતો કે વિશ્વના દેશો ચીનની દગાખોરી ભરી મિત્રતાને ઓળખી શકતા ન હતા… પરંતુ ચીન પોતાના સ્વાર્થ માટે થઈને જે તે દેશને વિવિધ વિકાસ કાર્યોને બહાને સહાય કરીને મિત્રતાના સંબંધો વધારે અને પગ જમાવ્યા પછી દગાખોરી કરે જે બાબત વિશ્વના મોટાભાગના દેશોને સમજમાં આવી ગઈ છે. ભારત સાથે હિન્દી-ચીની ભાઈ-ભાઈનો નારો લગાવી તે સાથે […]
વડાપ્રધાન મોદી સાથે મણિનગર સ્વામિનારાયણ આચાર્યની શુભેચ્છા મુલાકાત
દિલ્હી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે વડાપ્રધાન મોદીને પ્રસન્નતાની પાઘ, શાલ, રક્ષાસૂત્ર, કુમકુમનો ચાંલ્લો અને સ્વર્ણિમ કળશ અર્પણ કરી આશીર્વાદ અર્પણ કર્યા હતા. શુભેચ્છા મુલાકાતમાં મુનિભૂષણદાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર, દિલ્હીના મહંત ધર્મનંદનદાસજી સ્વામી,સર્વાત્મપ્રિયદાસજી સ્વામી, શરણાગતવત્સલદાસજી સ્વામી, ગુરુપ્રિયદાસજી સ્વામી, કીર્તિભાઈ વરસાણી તથા નિમિત્ત કાકા ઉપસ્થિત રહ્યા હતાદિલ્હીમાં સ્વામિનારાયણ મંદિરના ૪૩ મા પ્રતિષ્ઠોત્સવની પૂર્વ સંધ્યાએ […]
દેશની એરલાઇન્સને ચોક્કસ પ્રતિબંધો સાથે ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી
નવી દિલ્હી કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારતમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ ૨૩ માર્ચ, ૨૦૨૦ થી સ્થગિત કરવામાં આવી છે. જાે કે, ભારતે “એર બબલ” વ્યવસ્થા હેઠળ લગભગ ૨૮ દેશો સાથે વિશેષ ફ્લાઇટ્સને મંજૂરી અપાઈ છે. એર બબલ વ્યવસ્થા હેઠળ એક દેશની એરલાઇન્સને ચોક્કસ પ્રતિબંધો સાથે બીજાના પ્રદેશમાં મર્યાદિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી છે. દેશમાં એરલાઇન્સ […]








