Gujarat

રાજકોટમાં સરકારી ક્વાર્ટર અપાવવાના બહાને મહિલા પાસેથી 1.35 લાખ પડાવ્યાં

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સરકારી આવાસ યોજના હેઠળ સસ્તું અને ફર્નિચર સાથેનું ક્વાર્ટર અપાવવાના બહાને એક મહિલા સાથે રૂ.1.35 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સીધો સંપર્ક હોવાનું કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. ક્વાર્ટર ફાળવવાની પ્રક્રિયાના નામે કટકે-કટકે રૂપિયા મેળવી લીધા બાદ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું […]

Gujarat

જબરદસ્તી નોનવેજ ખાવા દબાણ કરતો, દીકરીનો જન્મ થતા મને તે વારસદાર ન આપ્યો કહી અવારનવાર ઝગડા કરી રૂ.5 લાખની માંગણી કરતો

રાજકોટમાં વધુ એક પરિણીતાને સાસરિયાનો ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પરિણીતાને તેનો પતિ દારૂ પી ઝઘડા કરતો અને ખોટી શંકાઓ કરી અવારનવાર મારકૂટ કરતો હતો એટલું જ નહિ પરિણીતા શાકાહારી હોવા છતાં જબરદસ્તી તેને નોનવેજ ખાવા દબાણ કરતા અને દીકરીને જન્મ આપતા તે મને વારસદાર ન આપ્યો કહી મારકૂટ કરી અવારનવાર […]

Gujarat

જામનગરમાં ₹2.03 કરોડના 54,991 બોટલ દારૂ-બિયર પર બુલડોઝર

જામનગર જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ કાર્યવાહી કરાઈ. પોલીસે જપ્ત કરેલા ₹2.03 કરોડથી વધુના 54,991 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જાહેરમાં નાશ કર્યો. આ કાર્યવાહી આર.ટી.ઓ. કચેરી નજીક સરકારી જમીન પર વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થઈ. જામનગર ગ્રામ્ય ડીવાયએસપી, સંબંધિત પોલીસ સ્ટેશનોના […]

Gujarat

ઉમરગોટ નજીક પિકઅપમાંથી 9 પશુઓ કતલખાને જતા બચાવ્યા

ઉમરપાડા તાલુકાના ઉમરગોટ નજીક પોલીસે એક પિકઅપ વાનમાંથી 9 પશુઓને કતલખાને લઈ જતા પહેલા બચાવી લીધા છે. આ પશુઓને અત્યંત નિર્દયતાપૂર્વક ટૂંકી દોરીથી બાંધીને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ સમગ્ર મામલે પોલીસે સમયસૂચકતા વાપરીને મૂંગા પશુઓને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે મોકલી આપ્યા છે. બાતમીના આધારે વાહન ચેકિંગ કરી પશુને મુક્ત કરાયા ચોક્કસ […]

Gujarat

‘બીજાની રાહ જોવાનું છોડો, મગજમાંથી ડર કાઢો’

સુરત ડાયમંડ બુર્સ (SDB)ને સંપૂર્ણ ક્ષમતાથી ધમધમતું કરવા માટે હવે મેનેજમેન્ટ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ થયાને સમય વીતી ગયો હોવા છતાં હજુ ધારી સફળતા મળી નથી. તેને જોતાં હવે SDBના ચેરમેન ગોવિંદ ધોળકિયા અને વાઇસ ચેરમેન લાલજી પટેલે વેપારીઓને ઓફિસો શરૂ કરવા અપીલ કરી છે. ગોવિંદ કાકાએ સભ્યોને એક […]

Gujarat

જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓએ ઇતિહાસ રચ્યો: એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ આઇપીઓ

રોકાણકારોની અભૂતપૂર્વ હિસ્સેદારી એક નવો વૈશ્વિક સીમાચિન્હ સ્થાપિત કરે છે, શ્રી ધીરુભાઈ અંબાણીના વારસા અને શ્રી મુકેશ અંબાણીના સંપત્તિ સર્જનને સામાન્ય લોકો સુધી લઈ જવાના તથા લાખો ભારતીય રોકાણકારોને સશક્ત બનાવવાના વિઝનને આ સીમાચિન્હ આગળ ધપાવે છે. * ઐતિહાસિક સીમાચિન્હ: ઈશ્યુ બંધ થવામાં હજુ પાંચ કલાક બાકી છે ત્યારે જિઓ પ્લેટફોર્મ્સના આઇપીઓને મળેલી અરજીઓએ એક […]

Gujarat

ચાંગોદરમાં નશાકારક કફ સિરપની 600 બોટલ સાથે 3 ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાંગોદર વિસ્તારમાંથી નશાકારક કફ સિરપની 600 બોટલ સાથે ત્રણ આરોપીને પકડ્યા છે. પોલીસે કુલ ₹3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ANW ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. એક મારુતિ સુઝુકી ઇકો કારમાંથી 480 બોટલ મળી. વધુ તપાસમાં ડરણ ગામના કિરણભાઈ ચૌહાણના ઘરેથી 120 બોટલ મળી, કુલ […]

Gujarat

વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી

અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા વેપારીને દુબઈમાં સફળ પ્રોજેક્ટ અને ગુજરાત સરકારમાં પ્રોજેક્ટના કામ કરવાના હોવાનો દાવો કરી IT કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપીને 1.07 કરોડ પડાવી લીધા હતા. જ્યારે અન્ય બનાવમાં વટવામાં કેમિકલના વેપારી પાસેથી કેમિકલ ખરીદી અને તેની ડાઇન બનાવીને બજારમાં વેચ્યા બાદ 18.03 કરોડ ચૂકવ્યા ન હતા. જેને લઈને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા […]

Gujarat

સુરતમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ રાજ્ય સરકારના ‘સ્વાગત’ પહેલ હેઠળ નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે છે. ઓક્ટોબર મહિનાના પડતર પ્રશ્નો સહિત કુલ 11 ફરિયાદોની સમીક્ષા કરાઈ. ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ ઉકેલ ન આવેલા પ્રશ્નો કલેક્ટરે રૂબરૂ સાંભળ્યા. પ્રોપર્ટી કાર્ડ, સિંચાઈ, ગેરકાયદેસર દબાણ, જમીન સંપાદન […]

Gujarat

સુરતમાં બે સ્થળોએ લોહીયાળ ધીંગાણું

સુરત શહેરમાં કાપોદ્રા અને અમરોલી વિસ્તારમાં જૂથ અથડામણ અને મારામારીના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. કાપોદ્રામાં કોલેજમાં જૂથ વર્ચસ્વ મુદ્દે થયેલી તકરાર બાદ ઘાતક હથિયારો સાથે ધસી આવેલા ટોળાએ યુવક તથા તેના મિત્રો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે અમરોલીમાં એપાર્ટમેન્ટના ટેરેસ પર ગરબા રમવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા પરિવારે પાડોશીઓ પર […]