વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 33 વર્ષીય હિતેશ રોહિતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. કિશનવાડીના શાસ્ત્રીનગરનો રહેવાસી હિતેશ પોતાના ઘરે હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે ફરીથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હિતેશને તેની પત્ની સારવાર માટે સયાજી […]
Gujarat
શાહપુુરમાં વેપારીને છરીના ઘા મારી 15 લાખની લૂંટ
અમદાવાદમાં મારામારી અને લૂંટના બનાવો ફરી એકવાર શરૂ થયા છે. શહેરના શાહપુર વિસ્તારમાં વેપારીને બંધક બનાવી માર મારી 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. ચાર શખસોએ આવીને વેપારીને ભોંયરામાં લઈ જઈ છરીના ઘા મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શાહપુર પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો […]
ઘોડાસરમાં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને પુત્રી પર પુત્ર-પુત્રવધૂનો હુમલો
અમદાવાદના ઘોડાસરમાં આવેલા કામેશ્વર પાર્કમાં રહેતા 71 વર્ષીય નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ પર તેના જ પુત્ર અને પુત્રવધૂએ કપડાં બદલવાની સામાન્ય તકરારમાં હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પિતાને બચાવવા વચ્ચે પડેલી પરિણીત પુત્રી પર પણ પુત્રવધૂએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત પુત્રે ‘ઘર બહાર નીકળી જા નહીંતર સળગાવી દઈશ’ તેવી […]
માત્ર ₹8,000ના કમિશન માટે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું
સુરત શહેરમાં શેર ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરતી ટોળકી સામે સાયબર ક્રાઈમ સેલે લાલ આંખ કરી છે. પોલીસે 27,00,000/- ની ઓનલાઇન ઠગાઈના ગંભીર ગુનામાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી બે મુખ્ય સાગરિતો સમીરખાન સબ્બીરખાન પઠાણ (ઉંમર વર્ષ 30) અને મોહમદ જુનેદબાબા અસરફભાઈ શેખ (ઉંમર વર્ષ 31)ને ઝડપી લીધા છે. સુરતના ફરિયાદીને ટાર્ગેટ […]
નવી સિવિલમાં મહારાષ્ટ્રના ખેડૂતનું સફળ હિપ રિપ્લેસમેન્ટ
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થઈ છે. મહારાષ્ટ્રના એક સામાન્ય ખેડૂતને થાપાનો ગોળો સુકાઈ જવાની ગંભીર બીમારીમાંથી મુક્તિ અપાવવામાં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગને મોટી સફળતા મળી છે. જમણા થાપાનો ગોળો 60થી 70 ટકા સુધી ઘસાઈ જતાં અસહ્ય દુખાવાથી પીડાતા આ ખેડૂતનું હિપ રિપ્લેસમેન્ટનું અત્યંત જટિલ ઓપરેશન […]
લાંબા સમયમાં ગામમાં દીપડાનો આતંક, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
અંબિકા તાલુકાના બુટવાડા ગામમાં વન વિભાગના પાંજરામાં એક દીપડો પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી આ દીપડો ગામમાં આંટાફેરા મારતો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા જ બુટવાડા ગામના વાણીયાવાડ વિસ્તારમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ગ્રામજનોમાં દીપડાને પાંજરામાં કેદ થયેલો જોવા ભારે કુતૂહલ હતું. વન વિભાગની રેસ્ક્યૂ ટીમ […]
સુસાઇડ નોટ લખી ધો. 10ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ લીધો
સુરતના ઉત્રાણ વિસ્તારમાં ધોરણ-10ની 14 વર્ષીય વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિની અભ્યાસમાં રસ ન હોવાથી માતા-પિતાએ ધોરણ-10 પાસ કરી લે ત્યારબાદ અભ્યાસ નહીં કરવો હોય તો નહીં કરે તેવી સમજ આપ્યાનું અને આ વાતનું માઠું લાગી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. વિદ્યાર્થિની એ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. […]
રાંદેસણમાં ‘સેંડલ વુડ’ કન્સ્ટ્રક્શન સાઇટ પર રાત્રે ધાબુ ભરતી વખતે દુર્ઘટના, સુરક્ષાના સાધનોનો અભાવ
ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર બાંધકામની ગંભીર લાપરવાહી અને સુરક્ષાના કાયદાઓના ઉલ્લંઘન સામે સવાલો ઊભા કરતી કરુણ ઘટના સામે આવી છે. રાંદેસણ ખાતે નિર્માણાધીન ‘સેંડલ વુડ’ નામની સાઇટ પર રાત્રિના સમયે ધાબુ ભરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન 18 વર્ષીય શ્રમિક યુવતી કાજલ માવી છઠ્ઠા માળેથી નીચે પટકાતાં તેનું […]
ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા 4 સંતાનના પિતાને પ્રેમ પાંગર્યો
ગાંધીનગરના સેક્ટર-4 એ વિસ્તારમાં કાળજું કંપાવનારી અને માનવતાને લાંછન લગાડતી કરૂણ ઘટના સામે આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરિણીત યુવકે પોતાની પ્રેમિકા સાથે મળીને અનૈતિક સંબંધમાં અડચણરૂપ બનતી પોતાની પત્નીને રૂમાલ વડે ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેને કુદરતી મોત કે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ પણ કરાયો હતો. આ ચકચારી મામલે સેક્ટર […]
કચ્છમાં 108 એમ્બ્યુલન્સે એક મહિનામાં 5479 લોકોને ઈમરજન્સી મદદ પહોંચાડી
કચ્છ જેવા વિશાળ અને ભૌગોલિક રીતે પડકારજનક જિલ્લામાં ઈમરજન્સીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અનેક પરિવારો માટે જીવન બચાવતી કડી બની રહી છે. અકસ્માત, હાર્ટ એટેક, શ્વાસની તકલીફ કે પ્રસૂતિ જેવી ગંભીર પરિસ્થિતિમાં એક ફોન બાદ ગણતરીની મિનિટોમાં દર્દી સુધી પહોંચતી ૧૦૮ સેવા માત્ર પરિવહન પૂરતી મર્યાદિત નથી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ જરૂરી પ્રાથમિક સારવાર […]










